Book Title: Mahavrato
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 338
________________ મોસ્તુ તઐ જિનકાસના મહાવ્રતો સંસાર છે એક વિરાટ નગર ! ત્યાં સામ્રાજ્ય પ્રવર્તે છે મોહરાજનું! કિલ્લા પર ફરકે છે મોહરાજનું સામ્રાજ્ય સૂચવતી અવિરતિ નામની ધજા ! પણ યુદ્ધનો પ્રારંભ કર્યો મુમુક્ષુઓ! એ ખુબ લડ્યો... પોતાના મત સાથે, સ્વજનો સાથે, દોષો સાથે ! દેવ-ગુરુની પ્રચંડ કૃપાનું બળ પ્રાપ્ત થયું એના અંતે અવિરતિની ધજા ફેંકી દીધી એણે નીચે: ગગનમાં લહેરાવી મહાવ્રતો નામની ધજા!. એ સૂચવે છે કે હવે સામ્રાજ્ય પ્રવર્તે છે ધર્મરાજતું આ યુદ્ધ કેવી રીતે લડવું? શી રીતે વિજય મેળવવો? વિજય મેળવ્યા બાદ મહાવ્રતોની ધજાને શી રીતે ટકાવી રાખવી?... એ બધું જ સૂક્ષ્મ રીતે જાણવું હોય તો હાથમાં લો આ પુસ્તક!

Loading...

Page Navigation
1 ... 336 337 338