________________
જ જે
જે
જે
જે જ
જજ
મહાવતો - - - - - - - - - - - - - - - -
- -
એટલે પ્રતિમા સાથે પણ મૈથુન સંભવિત છે.
પ્રશ્ન : પણ તિર્યંચ સાથે મનુષ્ય ભોગ ભોગવે ખરો ? એ શી રીતે બને ? શું કોઈ માણસ કુતરી સાથે પાપ કરે ?
ઉત્તર : મોહરાજની તાકાત અપ્રતિમ છે, વધારે શું કહેવું? પણ વર્તમાનમાં પણ શ્રીમંતોને ત્યાં છોકરીઓ કુતરાઓ પાળે છે, પોતાની રૂમમાં રાખે છે, અને એનાથી વાસના સંતોષવા પ્રયત્ન પણ કરે છે. શાસ્ત્રોમાં પણ આવા દૃષ્ટાન્તો નોંધાયેલા છે. એટલે આ બધું જ શક્ય છે. કશું અશક્ય નથી.
પ્રશ્ન : દેવ કે દેવી ત્યાંના વૈશ્ચિશરીરવાળા દેવી વગેરેને ત્યાગીને મૂત્ર-વિષ્ઠા અશુચિઓથી ભરેલા મનુષ્ય સાથે ભોગ ભોગવવા કેમ આવે?
ઉત્તર : પૂર્વભવના સંબંધો, કામ વિકારની વિચિત્રતાઓ, કર્મની પરાધીનતા... વગેરેને લીધે આવું બને છે. ગંગાનદીની અધિષ્ઠાત્રી ગંગાદેવીએ ભરત ચક્રવર્તી મનુષ્ય સાથે એક હજાર વર્ષ ભોગ ભોગવ્યા છે. રે ! બારમા દેવલોકનો દેવ અહીંની સ્ત્રી સાથે ભોગ ભોગવતા ભોગવતા જ મરે, અને એ જ સ્ત્રીના ગર્ભમાં બાળક તરીકે ઉત્પન્ન થાય એવું પણ બને... એમ શ્રી પન્નવણાસૂત્ર વગેરે આગમગ્રંથોમાં દર્શાવેલું છે.
પ્રશ્ન : કામવિકારો, મૈથુન સંજ્ઞા આટલી બધી તીવ્ર હોઈ શકે ?
ઉત્તર : સોળ શણગાર સજેલી, પાન ચાવતી સ્ત્રી પારાના કુવા પાસે ઉભી રહી એ કુવામાં થુંકે, તો એ સ્ત્રીના થુંકના સ્પર્શથી પારાના જીવોમાં મૈથુનસંજ્ઞા જાગ્રત થાય અને તે પારો સ્ત્રીને સ્પર્શવા કુવામાં જ ઉછળે. આ અપ્રગટ રીતે એમનામાં સંજ્ઞા પડી હોવાનું સૂચન છે.
કેટલાક વૃક્ષો એવા છે કે જેને સ્ત્રી પગની પાનીથી ધક્કા મારે, તો એ વૃક્ષો ખીલી ઉઠે છે.
કેટલાક વૃક્ષો એવા છે કે સ્ત્રીના મધુર શબ્દો દ્વારા ખીલે છે. કેટલાક વૃક્ષો સ્ત્રી એને ભેટે એના દ્વારા ઉગે છે. કેટલાક વૃક્ષો સ્ત્રીના મોઢાની પાનની પીચકારીઓથી ઉગે છે... કામસંજ્ઞા = મૈથુનસંજ્ઞાથી બચવું ખૂબ-ખૂબ-ખૂબ કપરું છે.
મહારથીઓને ધૂળ ચાટતા કરી દેવાનું ભયાનક સામર્થ્ય છે આ મૈથુન સંજ્ઞામાં ! પોતાની સાથે કામચેષ્ટાઓ કરે. એ નવા રૂપો તરીકે માત્ર દેવીના જ રૂપ વિદુર્વે એમ નહિ. પણ દેવોના રૂપો પણ વિદુર્વે.
વિચાર તો કરો કે દેવની પાસે સાક્ષાત્ પોતાની દેવીઓ છે, છતાં દેવ દેવ સાથે કામચેષ્ટાઓ કરે, દેવો ખુદ પોતાની સાથે કામચેષ્ટાઓ કરે. માત્ર વિજાતીય જ નહિ.
જ જે જ 2 જાજ૨ ૨ ૪
૨૪૪૪