Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
. વર્ષ ૮
અં! ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૮૫
છે એવા ઉંધા રવાડે ચઢી ગયા છે, જાણે હવે જ તેઓને સાચું બ્રહ્મજ્ઞાન થયું છે, આજ સુધી મિયાજ્ઞાન હતું- તેઓ બેટાના તે એવા પક્ષપાતી થઈ ગયા છે કે તેના સમર્થન- પ્રચાર માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે– મજેથી કરી રહ્યા છે. સત્યના પક્ષ પા નીઓને, હબાળ મચાવી રહ્યાની રાડો પાડી રહ્યા છે. સત્યભાગના અનુયાયીઓ પાસે જાણે કાંઈ “મૂડી જ નથી અને બધી સાચી મૂડી માત્ર તેમની પાસે જ છે. એ રી ના ભેળા અને ભદ્રિક જીની આંખે પર પેટા પાટા ચઢાવી ભરમાવી રહ્યા છે. સર્વ સામાન્ય નિયમ છે કે પોતાની ખોટી વાતમાં જરા પણ ફાવે નહિ, છે છે લેકેને ધાર્યો પ્રતિભાવ પણ મળે નહિ પણ ઉપરથી ફિટકાર મળે તે આવેશમાં ? { આવેલા બીજને ઉશકેરવાનો પ્રયાસ કરે તે સહજ છે. અને પોતાને પક્ષ મજબૂત છે 8 બનાવવા બધું કરે જ. જેની ભવિતવ્યતા સારી હોય, ભાવિમાં ભદ્ર-કલ્યાણ થવાનું છે
હોય તેને કેદ યથાર્થ સાચું સમજાવાર મળે તે ભૂલનો સ્વી કાર અને એકરાર મજેથી કરી, સમાગે આવી જાય. આજે તો આવી સંભાવના નહિવત છે કારણ માનાકાંક્ષા છે અને પાછી વિદ્વત્તા અને અકડાઈ ભળે એટલે વળે તે નહિ પણ તૂટી જાય !
તે સા. શ્રી પ્રિયદર્શના પિતાના પરિવાર સાથે વિહારના ક્રમે વિચરી એકવાર શ્રી હંક શ્રાવકની કુંભાર શાળામાં ઉતરી છે. ત્યારે તે શ્રાવકને થયું કે આને પ્રતિબંધ છે કરવાની આ સારી તક છે તેથી સળગતા કેલસાને લઈ તેની સાડા ઉપર નાખે. * ત્યારે સહસા એકદમ તે સાદવજીના મઢાંથી નીકળી ગયું કે- “હે વિચક્ષણ શ્રાવક !
તે આ શું કર. મારે સાડે બળી ગયે.” સાનુકૂળ પ્રતિભાવની તક આવવાથી શ્રાવકે ? પણ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું કે, “હે ભગવતીજી આર્યા! આપ આ શું બોલ્યા ? 8 આ તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને સિદ્ધાન્ત છે. જ્યારે આપને સિદ્ધાન્ત તે
સંપૂર્ણ બળી જાય તેને જ બળેલું કહેવાય. બળતાને બળેલું ન કહેવાય. માટે આપ મિથ્યા દુષ્કત ચાપ !” આ સાંભળતા તેઓ એકદમ ચેંકી ગયા અને જાગી ગયા. 5 છે અમારી પકડ બેટી છે તે ભૂલ સમજાઈ ગઈ. ત્યાં જ પ્રતિબોધ પામ્યા અને
શ્રાવકને કહે – “હે ભદ્ર! તેં અમને સારી રીતના પ્રતિબંધ કર્યા. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને સિદધાત સાચે છે અને અમારે ખોટે છે. હવે અમે ભગવાન પાસે જઈશું અને આજ સુધી જે વિપરીત કર્યું તેનું મિથ્યા દુષ્કત દઈ આલોચનાપ્રતિક્રાન્તિ કરી આત્માને વિશુદ્ધ કરીશું” આમ કહી તે સાધ્વીવર્યા પછી ભગવાન પાસે જઈ આલેચના નિંદ-પ્રતિક્રાન્તિ કરી પોતાના આત્માને વિશુદ્ધ કરી પિતાનું આત્મ કલ્યાણ સાધી ગયા.
આપણે કહેવાને સાર એટલો જ છે કે, એક આવકથી પણ પ્રતિબંધ પામેલી છે