Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪
ઈચ્છનારે ચાને આંક યાદ રાખવું પડે કે નહી ?' રાજુલનું તર્કશાસ્ત્ર જબરું છે. એ છે
ચૌદ જાણુઈ તે ચ્યાર ન ભૂલઈ. જે ચારને આંક શીખ્યા વિના ચીટના છે આંક પર કૂદ કે મારવા જાય તે બાવાના બનને બગડે છે. તમને એમ લાગે છે કે છે મને ચૌદને આંક આવડી જવાનો છે. હું કહું છું કે તમે ચારને આંક નથી શીખ્યા A તમને કયારેય ચૌદને આંક નહીં આવડે. તમે આ સચ્ચાઈને ભૂલીને આગળ જવા
માંગો છો તેથી તમારી જ હાંસી થવાની છે. તમને વધુ શું કહેવું તે પણ હવે સમજાતું નથી ધ્રૂ કહેવું તે સંતનઈ
વાત જરા અટપટી છે રાજુલને ભાવ એ છે કે “તમે દુનિયાને ઉદ્ધાર કરવા છે નીકળ્યા છે. હજી સુધી તે દુનિયા તમને ઓળખતી પણ નથી. જે ઓળખે છે તે બધા ન જ તમારા શરણાગત બન્યા છે તેવું પણ નથી. તમે જેમને ઉદ્ધાર કરવા માંગે છે કે તેમાંથી ભાગ્યે જ કે તમારા શરણાગત હશે છતાં તમારે તેમને ઉદ્ધરવાને ઉમંગ ૬ જબરે છે. તમને યાદ કરાવવું પડશે કે ઉદ્ધાર તે જે શરણે આવ્યા હોય તેને થાય છે બી જાને નહીં'. તમેં આ વાત હજી સમજ્યા જ નથી. આ જ કારણે તમે મને છેડી રે દીધી. તમને જે ઉદ્ધાર કેને થાય એની સમજણ હેત તે તમે મને તરત જ સ્વીકારી ! * લેત. કેમકે હું તમારી શરણાગત છું. તમે મને છેડી ત્યારે પણ હું શરણાગત હતી અને છે
અજે પણ છું. તમે મને સતત ઉવેખી રહ્યા છે અને ઉદ્ધાર કરવાની હોંશ ધરાવી તપ 3 આ તપે છે તે વિચિત્ર લાગે છે. પહેલાં શરણાગતને તે ઉદ્ધાર કરે. મારે ઉધાર કરશે છે.
તે એ જોઈને બીજા ઉધાર પામવા દોડી આવશે તમે યાદ રાખજે, પ્રભુ કે તમારી છે 8 પ્રથમ શરણાત હું છું, મુજ સમ પાત્રને છેડીને તમે અન્ય અપને ઉધરવા નીકળ્યા છે. છે. આમાં તમારી હાંસી થશે. આ તીખે ઉપાલંભ રાજુલ જ આપી શકે. તે
એક પજ્ઞ પંક્તિ યાદ આવે છે. એક જણને ગમે પછી આખી ! છે દુનિયાને ગનજો, મારો પ્રેમ હજી પણ સમજે. તમારે અનેકને પામવા હશે તે 3 આરંભ એકથી કરવો પડશે. અનેકના પ્રિય થવું હશે તે આરંભ એકના પ્રિય થવાથી * પ્રારંભ કરવો પડશે. કે અનેકને ઉધાર કરવું હશે તે આરંભ એકના ઉધારથી કર પડશે તમે એકને ! છે જ પામી નથી શકતા તે અનેકને તે કેવી રીતે પામશે. એકને પામવું તે ચારને છે | આંક છે. અનેકને પામવા તે ચૌદનો આંક રાજુલની રજૂઆત કમાલની છે. અલબત,
ઉપાધ્યાયજી મહારાજની રજૂઆત કમાલની છે એમ કહેવું જોઈએ. પહેલા રાજુલનું કે ભાવચિત્ર ગમે છે. પછી રાજુલના ભાવચિત્રને સજીવ કરનાર ઉપાધ્યાયજી મહારાજાની ?