Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
A ૮૬ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક
5 સાંઈને સારી રીતે ઓળખે છે પરંતુ સાંઇની આ ઓળખાણમાં સાંઈનું આ વર્તન કઈ રીતે ? છે ગોઠવાતું નથી. તે જ ગૂંચવણ થાય અને પછી જ પ્રશ્ન થાય. જવાબ તે નર્થ જ મળતો.
અનાથ ભાવ ઘટ્ટ થતું જાય છે. રાજુલનું હૃદય સૌથી પહેલું પ્રેમભાવ પામ્યું. પછી નેમભાવ પામ્યું. આ અનુપ્રાસને રાસ જમાવટ સાથે તે પૂર્વે જ હૃદયને અભાવ છે $ દશા સાંપડી. જીવનનું લય પ્રેમતત્વ હતું. એનું લય નેમ. નેમ તે હવે હાજર નથી. છે. આ છવાય તે પ્રેમના આધારે અને પ્રેમ કે તેમના આધારે, નેમ વિના જીવન ટકી જ ન શું શકે, પોતાની જાત પર ધિકકાર ઉપજે છે.
- પ્રાન ધરત મેં માનપિયા બિન, વહિંથે મોહિ કઠિન હિય. “જીવવા . | માટેનું કંઈ જ કારણ શેષ નથી છતાંય હું જીવું છું. મારું હૃદય જ એવું છે. આવી છે આ પરિસ્થિતિ તે વજજરને પણ પીગાળી દે. મારા હૃદયને કશું જ થતું નથી ? મારામાં ! 4 લાગણીની કોઇ ચેતના જ બચી નથી. કદાચ, એટલે જ પ્રભુએ મારો સ્વીકાઃ ન કર્યો. $ છે અહી મનમાં વિરહનો સ્વીકાર થઈ ચૂક્યું છે. એમાંથી શબ્દો સરે છે. શામ બિના શું
કહા કાજ જિયો? વિચારમાંથી વિચાર વહેતા રહે છે. - રાજુલને ખાલી અનેક રીતે બહાર આવે છે. ક્યારેક પ્રીતમને ઠપ છે. કયારેક ! # પિતાને ઉપાલંભ. કયારેક સખીને નિવેદન. કયારેક સીધે જ ઉપદેશ રાજુલ પ્રભુને હું તે સમજાવવા માંગે છે કે તમે બહુ મોટી ભૂલ કરી છે સમજાવવા તૈયાર થયા બાદ એ હું 1 મુંઝાય છે. પ્રભુને ઉપદેશ ? એ પિતાની મૂંઝવણ પ્રભુ આગળ જ મૂકી દે છે. હું
સીખામણ મુજ પ્રભુ તુજનઈ જીભ ભલામણ દંતનઈ “તમને ઉપદેશ છે દે એ તે ગડમથલમાં મુકી દે એવી વાત છે. વાત છે એવી કે બેલી ન શકાય અને હું બેલ્યા વિના રહી ન શકાય જીભ દાંતને ઉપદેશ આપે તે કેવું લાગે? હું નમણી જીભ છે બનીને કશુંક કહેવા માંગું છું. તમે કઠોર છે. તમે છોડીને જતા રહ્યા તે જ તમારી છે કઠોરતાની ગવાહી છે. તમારાથી કઠોર થવાય જ નહીં. તમે તે સમજુ છે, જશે. મને જ છે તે તમારી સમજણમાં અધૂરાશની અસર દેખાય છે. તમે જે દિશામાં આગળ જવા માંગે છે છે છે એ જ દિશાનો એક વિસામે બનવાની મારી ભાવના હતી. તમારી પ્રગતિમાં હું મેં { આડે તે ન જ આવત પરંતુ મને છેડી તેમાં તમારી પ્રગતિ અધૂરી રહેવાની તે નકકી છે થઈ ગયું.
તમે કહેશે કે હું તે વિરાટ લક્ષ્યને સાધવા નીકળે છે. નાના વિસામા પર છે અટક રહે તે મારું લય જ ન સધાય. મારું લય મેં બરાબર જાળવ્યું છે. હું { તમારી શબ્દ જાળમાં ફસાવાની નથી. તમે એટલું જ જણ કે ચોદના આંકને શીખવા છે