Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० वस्तुत्वस्वरूपप्रकाशनम् ॥
१३/१ | 'અહો ! તુહે ચતુર મનુષ્યો ઈમ સમજીની લીયોજી. “હે વિચક્ષણ નર ! તત્ત્વબુદ્ધિ નર ! સ્વભાવાદિ વિચારિઈ જોઈ. ૧૩/૧II
तदुक्तं श्रीशीलाङ्काचार्येणाऽपि सूत्रकृताङ्गसूत्रव्याख्यायां “स्वद्रव्य-क्षेत्र-काल-भावापेक्षया सर्वपदार्थानां विद्यमानत्वात् परद्रव्यादिभिस्तु न विद्यन्ते, सदसदात्मकत्वाद् वस्तुनः। तदुक्तं “स्व-परसत्ताव्युदासोपादानाऽऽपाद्यं शहि वस्तुनो वस्तुत्वम्” (*अनेकान्तजयपताकाव्याख्यायाम् उद्धृतम् इदं वाक्यं श्रीमल्लवादिकृतायां सम्मतितर्कवृत्तौ વર્તમાનતયા નિર્દિષ્ટ-પૃ.૧૮) તિ” (લૂ.શુ..ર/ક.૧/H.૨૮/પૃ.૩૮૩) તા
प्रकृते इदमप्यवधेयं यदुत स्वद्रव्यादिचतुष्टयग्राहकद्रव्यार्थिकनयगोचरः अस्तिस्वभावः परद्रव्यादिचतुष्कग्राहकद्रव्यार्थिकनयविषयीभूतनास्तिस्वभावापेक्ष एव, न तु निरपेक्षः। एवं नास्तिस्वभावोऽपि तादृशास्तिस्वभावापेक्ष एव । एवमनभ्युपगमे सर्वत्र मोढ्यम् आपद्येत । इदमेवाभिप्रेत्य द्रव्यस्वभावप्रकाशे
“अत्थित्तं णो मण्णदि णत्थिसहावस्स जो हु सावेखं । णत्थि वि य तह, दव्वे मूढो, मूढो हु सव्वत्थ ।।" | (દ્ર સ્વ.ક.રૂ૦૪) રૂત્યુમ્ | इत्थं स्यात्पदान्वितनयनिवहेनैव मिथोविरुद्धनानास्वभावशालिवस्तुसिद्धिः परमार्थतः सम्भवति,
સદસદાત્મક સર્વવસ્તુ છે. (૬) શ્રી શીલાંકાચાર્યજીએ પણ સૂત્રકૃતાંગસૂત્રવ્યાખ્યામાં અનાચારશ્રુત અધ્યયનનું વિવરણ કરતાં જણાવેલ છે કે “સર્વ પદાર્થો સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વિદ્યમાન હોવાથી પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવ વડે તે વિદ્યમાન નથી. કેમ કે વસ્તુ સદ્અસઉભયસ્વભાવવાળી = અસ્તિ-નાસ્તિઉભયસ્વભાવવાળી હોય છે. અન્યત્ર પણ જણાવેલ છે કે નિજસત્તાનું ગ્રહણ અને પરસત્તાનું નિરાકરણ આ બન્ને દ્વારા વસ્તુમાં વસ્તુત્વ પ્રાપ્ત થાય છે? - તેમ જાણવું.”
છે દ્રવ્યમાં મૂઢ સર્વત્ર મૂઢ છે (ત્તે.) પ્રસ્તુતમાં એ પણ ધ્યાનમાં રાખવું કે સ્વદ્રવ્યાદિચતુષ્કગ્રાહી દ્રવ્યાર્થિકનયનો વિષય બનનાર અસ્તિસ્વભાવ એ પરદ્રવ્યાદિચતુષ્કગ્રાહક દ્રવ્યાર્થિકનયનો વિષય બનનારા નાસ્તિસ્વભાવને સાપેક્ષ જ છે, મેં નિરપેક્ષ નથી જ. તથા નાસ્તિસ્વભાવ પણ તથાવિધ અસ્તિસ્વભાવને સાપેક્ષ જ છે. જો આવું માનવામાં
ન આવે તો જીવ સર્વત્ર મૂઢતાને જ પામે. આ જ અભિપ્રાયથી દ્રવ્યસ્વભાવપ્રકાશમાં જણાવેલ છે કે “જે વ્યક્તિ દ્રવ્યમાં રહેનાર અસ્તિત્વને નાસ્તિસ્વભાવસાપેક્ષ ન માને તથા નાસ્તિત્વને અસ્તિસ્વભાવસાપેક્ષ ન માને તે વ્યક્તિ દ્રવ્યને વિશે મૂઢ છે. તથા જે દ્રવ્યને વિશે મૂઢ હોય તે સર્વત્ર મૂઢ જ હોય.”
સાપેક્ષ નય-પ્રમાણથી વસ્તુતત્ત્વસિદ્ધિ છે. (ઢ્યું. આ રીતે “ચાત્' પદથી યુક્ત એવા નયસમૂહથી જ પરસ્પરવિરુદ્ધ અનેકસ્વભાવોથી યુક્ત * * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. . ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + કો.(૯) + આ.(૧)માં છે. જે “જીગ્ન વારિગુન મત્તવાહિના સમ્મત ‘સ્વ-તિ” વમ્ સત્તનપતીવૃત્ત પ્રકૃતિપર્ણનિર્વેશ: वर्त्तते। मल्लवादिकृतसम्मतिवृत्तिसत्कमिदं पद्यमिति भावः। 1. अस्तित्वं नो मन्यते नास्तिस्वभावस्य यो हि सापेक्षम् । नास्ति त्वम्) अपि च तथा, द्रव्ये मूढः, मूढो हि सर्वत्र ।।