Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭ ૨૨
१९७६
० अन्वयद्रव्यार्थिकप्रवृत्तिविचार નાન્ય સત્તા દિવો શાન્ય વન્ય પ્રાદો નય પ્રવર્તત ll૧૩/૩ કન્વયદ્રવ્યાર્થિન ચાડપિ મનેજસ્વમાવત્વ” (સા.પ..૭૫, .૩.ર૬/વૃ-પૃ.૭૮૬) તિરા
अथ नित्यस्वभावस्य सत्ताग्राहकद्रव्यार्थिकनयविषयत्वम् अनेकस्वभावस्य चान्वयद्रव्यार्थिकनयगोचरत्वमिति कोऽनयोः विशेषः इति चेत् ? । उच्यते, कालान्वये ध्रौव्यापराभिधानसत्ताग्राहकः द्रव्यार्थिकनयः देशान्वये च अन्वयग्राहको म् द्रव्यार्थिकनयः प्रवर्तते । विभिन्नक्षणेषु अनुगतवस्तुबोधः कालान्वय उच्यते । विभिन्नस्वद्रव्य-गुण र्श -पर्यायेषु कथञ्चिद् अतिरिक्ताऽनुगतवस्तुबोधश्च देशान्वयः कथ्यते । नित्यस्वभावभाने कालान्वयस्याक ऽपेक्षितत्वात् कालान्वये चाभिप्रेते सति सत्ताग्राहकद्रव्यार्थिकनयप्रवृत्तिः उचिता। तथाहि - एकमेव - मृद्रव्यं कालान्तरे मृत्पिण्ड-घट-कपालादिपर्यायरूपेण परिणमति । नानापर्यायोत्पाद-व्ययेषु सत्स्वपि ___ सर्वावस्थासु 'तदेवेदं मृद्रव्यमिति सर्वैरेव अविगानेन प्रत्यभिज्ञायते । इत्थं कालान्वयेऽभिप्रेते सति
ध्रौव्यग्राहकद्रव्यार्थिकः प्रवर्तते । ___ नानास्वद्रव्य-गुण-पर्यायसापेक्षे देशान्वयेऽभिप्रेते सति तु अन्वयद्रव्यार्थिकनयप्रवृत्तिः न्याय्यैव, જણાવેલ છે કે “ભેદકલ્પનાથી નિરપેક્ષ એવા નયની દૃષ્ટિએ દ્રવ્યનો એકસ્વભાવ છે. અન્વયગ્રાહી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ વસ્તુ એક હોવા છતાં અનેકસ્વભાવવાળી છે.”
શંકા :- (ાથ.) દ્રવ્યમાં રહેલ નિત્યસ્વભાવ એ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયનો વિષય છે. તથા દ્રવ્યનો અનેકસ્વભાવ એ અન્વયદ્રવ્યાર્થિક નયનો વિષય છે. તો આ બેમાં ફરક શું છે ?
છે દેશાત્વચ અને કાલાન્વયની વિચારણા છે સમાધાન :- (ઉચ્ચતે.) સાંભળો. સત્તાનું બીજું નામ શ્રૌવ્ય છે. તેથી જો કાલનો દ્રવ્યમાં અન્વય અથવા કાલ વડે દ્રવ્યનો અન્વય અભિપ્રેત હોય, ‘દ્રવ્ય ત્રિકાલધ્રુવ છે' - આવું ભાન કરવું અભિમત હોય તો સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનય પ્રવર્તે છે. જુદા-જુદા કાળમાં અનુગત વસ્તુનો બોધ કરવો તે કાલાન્વય છે કહેવાય. દેશાવ્ય અભિપ્રેત હોય તો અન્વયંદ્રવ્યાર્થિક નય = અન્વયગ્રાહક દ્રવ્યાર્થિકનય પ્રવર્તે છે. વા વિભિન્ન દેશોમાં = જુદા-જુદા સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયોમાં કથંચિત્ અતિરિક્ત અનુગત વસ્તુનો બોધ કરવો '(= વસ્તુનો અનુગમ કરવો) તે દેશાવ્ય કહેવાય. નિત્યસ્વભાવના ભાનમાં કાલાવય અપેક્ષિત હોવાથી
જ્યારે કાલાન્વય અભિપ્રેત હોય ત્યારે સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયની પ્રવૃત્તિ ઉચિત છે. તે આ રીતે સમજવું - એક જ માટીદ્રવ્ય કાળક્રમે મૃત્પિડ, ઘડો, ઠીકરા, ઠીકરી વગેરે પર્યાયસ્વરૂપે પરિણમે છે. વિવિધ પર્યાયના ઉત્પાદ-વ્યય થવા છતાં પણ તે તમામ અવસ્થામાં બધા જ લોકોને એવી પ્રતીતિ = પ્રત્યભિજ્ઞા નિર્વિવાદરૂપે થાય છે કે “આ તે જ મૃદ્રવ્ય છે. આ રીતે કાલાન્વય અભિપ્રેત હોય તો સત્તાગ્રાહક = ધ્રૌવ્યગ્રાહક દ્રવ્યાર્થિકનય પ્રવર્તે છે.
છે અનેક સ્વભાવવાળી વસ્તુમાં એકરસ્વભાવની વિચારણા કરી (નાના) તથા અનેક સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયને સાપેક્ષ દેશાવય અભિપ્રેત હોય તો અન્વયદ્રવ્યાર્થિકનયની પ્રવૃત્તિ ન્યાયસંગત જ છે. કારણ કે એક જ વસ્તુના અનેકસ્વભાવ હોય તો વસ્તુગત એકત્વના બોધ