Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* भव्याभव्यस्वभावग्राहकनयविचारः
? /
ભવ્યતા સ્વભાવનિરૂપિત છઈ. અભવ્યતા ઉત્પન્ન સ્વભાવની તથા પરભાવની સાધારણ છઈ. नयभेदेन तल्लक्षणञ्च पूर्वोक्तं (९/२४) स्मर्तव्यमत्र । प्रकृतमुच्यते । तथाहि - जीवस्य निजक्रमिकपर्यायरूपेण परिणमनम् अजीवत्वादिना चाऽपरिणमनम्, अजीवस्य च निजक्रमिकपर्यायरूपेण परिणमनं जीवत्वादिना चाऽपरिणमनम् । इत्थञ्च प्रातिस्विकनिजपर्यायरूपेण परिणमनं तयोः भव्याभव्यस्वभावसम्पाद्यम्। अतः प्रतिद्रव्यं भव्याभव्यस्वभावौ मुख्यौ । प्रधानद्रव्यस्वभावत्वेन तौ परमभावग्राहकनयविषयतया समाम्नातौ ।
six to
૨૦૦૦
अथ यथा स्वद्रव्य-क्षेत्रादिग्राहकद्रव्यार्थिकनयेन अस्तिस्वभावो गृह्यते परद्रव्य-क्षेत्रादिग्राहकद्रव्यार्थिकनयेन च नास्तिस्वभावो गृह्यते इत्युक्तं पूर्वं (१३/१) तथा स्वद्रव्य-क्षेत्रादिग्राहकद्रव्यार्थिकनयेन कुं भव्यत्वं परद्रव्य-क्षेत्रादिग्राहकद्रव्यार्थिकनयेन चाऽभव्यत्वं कथं न गृह्यते ? स्वद्रव्य-क्षेत्रादितया णि परिणमनस्यैव भव्यस्वभावसम्पादितत्वात्, परद्रव्य- क्षेत्रादितया चाऽपरिणमनस्यैव अभव्यस्वभावसम्पादितका त्वात्। अतः तद्ग्रहार्थं परमभावग्राहकनयपर्यन्तधावनमनतिप्रयोजनम् इति चेत् ?
उच्यते, भव्यत्वं हि स्वद्रव्याश्रितक्रमिकविशेषान्तराविर्भावाभिव्यङ्ग्यतया केवलस्वकीयभावनिरूपितं भवति, स्वाभाविकं भवति, सहजं भवति; न त्वस्तिस्वभाववत् स्वद्रव्यादिचतुष्टयनिरूपितं માન્ય છે.’ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી પરિણામનું સ્વરૂપ પૂર્વે નવમી શાખાના ચોવીસમા શ્લોકની વ્યાખ્યામાં વિસ્તારથી જણાવેલ છે. તેને અહીં યાદ કરવું. હવે પ્રસ્તુત વાત કરીએ. તે આ મુજબ – જીવ પોતાના ક્રમિક પર્યાયરૂપે પરિણમે છે, અજીવસ્વરૂપે પરિણમતો નથી. તથા અજીવ પોતાના ક્રમિક પર્યાયરૂપે પરિણમે છે, જીવસ્વરૂપે નહિ. આમ પ્રત્યેક દ્રવ્યનું ચોક્કસ પ્રકારના નિજપર્યાય સ્વરૂપે પરિણમન એ ભવ્ય-અભવ્યસ્વભાવનો પ્રભાવ છે. તેથી જ ભવ્યસ્વભાવ અને અભવ્યસ્વભાવ એ દરેક દ્રવ્યના મુખ્ય સ્વભાવ છે, પરમ સ્વભાવ છે, પ્રધાન સ્વભાવ છે. દ્રવ્યના પ્રધાનસ્વભાવ હોવાના લીધે તે બન્ને સ્વભાવ પરમભાવગ્રાહક નયના વિષય તરીકે માન્ય છે. આ પ્રમાણે દિગંબર આમ્નાય છે.
શંકા :- (ઽથ.) સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિના ગ્રાહક એવા દ્રવ્યાર્થિકનયથી વસ્તુનો અસ્તિસ્વભાવ ગ્રહણ કરાય છે. તથા ૫દ્રવ્ય-ક્ષેત્રાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી વસ્તુનો નાસ્તિસ્વભાવ ગ્રહણ કરાય છે. આ વાત જેમ તમે પૂર્વે આ જ શાખાના પ્રથમ શ્લોકમાં જણાવી તેમ સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી ભવ્યસ્વભાવ અને પરદ્રવ્ય-ક્ષેત્રાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી અભવ્યસ્વભાવ કેમ ગ્રહણ નથી થતો ? કારણ કે વસ્તુનું સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિ સ્વરૂપે જે પરિણમન થાય છે, તે જ ભવ્યસ્વભાવથી સિદ્ધ થાય છે. તથા વસ્તુનું પરદ્રવ્ય -ક્ષેત્રાદિસ્વરૂપે પરિણમન નથી થતું તે જ અભવ્યસ્વભાવનો પ્રભાવ છે. તેથી તેના જ્ઞાન માટે પરમભાવગ્રાહક નય સુધી જવાની જરૂર કેમ ઉભી થઈ ? તેમાં કોઈ પ્રયોજન જણાતું નથી.
ઊં ભવ્યત્વ સ્વભાવસાપેક્ષ છે જી
સમાધાન :- (ઉચ્ચ.) ભાગ્યશાળી ! સાંભળો. ભવ્યત્વપરિણામ સ્વદ્રવ્યના ક્રમિક વિભિન્ન વિશેષ પર્યાયના આવિર્ભાવથી અભિવ્યંગ્ય છે. ભવ્યત્વ ફક્ત સ્વકીયભાવથી નિરૂપિત હોય છે, સ્વાભાવિક હોય