Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१७२ 0 हर्ष-शोकत्यागेन असङ्गता प्राप्तव्या 0
१४/९ जयसेनः तु प्रवचनसारवृत्तौ “धर्माऽधर्माऽऽकाश-कालानां मुख्यवृत्त्या एकसमयवर्त्तिनोऽर्थपर्याया एव, जीव-पुद्गलानाम् अर्थपर्याया व्यञ्जनपर्यायाश्च” (प्र.सा.१२९) इत्येवं स्पष्टमेव धर्मादावर्थपर्यायमेव ए दर्शितवानिति अश्वारूढोऽश्वमेव विस्मृतवान् दिगम्बरदेशीयः । प्रतिक्षणं विपरिवर्त्तमानाः षड्विधवृद्धि 7 -हानिसमेताऽगुरुलघुविकारलक्षणाः अर्थपर्यायाः धर्मास्तिकायादौ आगमोक्ताः अपि विस्मृता इत्यहो आश्चर्यम् ।
परमार्थतस्तु धर्मास्तिकायादौ शुद्धाऽशुद्धार्थपर्यायाः शुद्धाऽशुद्धव्यञ्जनपर्यायाश्च सन्त्येवेति ध्येयम् । ___प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - धर्मादिद्रव्यचतुष्टयनिष्ठशुद्धाऽशुद्धार्थपर्याया जीवद्रव्यभिन्ना क इति कृत्वा यथा तदुत्पाद-व्ययनिमित्तौ राग-द्वेषौ आत्मनि नोपजायेते तथा पुद्गलपर्याया अपि णि जीवभिन्ना एवेति कृत्वा तन्निमित्तावपि राग-द्वेषौ नात्मनः भवेताम् । एवं गति-स्थित्यादिनिमित्तत्वलक्षणाका ऽर्थपर्यायाणाम् उत्पादे व्यये वा यथा धर्मादिद्रव्याणि असङ्गतया अलिप्ततया च वर्तन्ते तथा स्वकीयस्य परकीयस्य वा कस्यचिदपि पर्यायस्य उत्पत्तौ विपत्तौ वा सापेक्षभावेन असङ्गतया अलिप्ततया च आत्मना भवितव्यम् । तत्र च यथा आत्मनो राग-द्वेषौ न भवेतां तथा तन्मध्येन પ્રતિપાદન કરવાથી ઉન્મત્તપ્રલાપાદિ દોષ પણ દિગંબર એકદેશીય માટે દુર્વાર થશે.
આ ધમસ્તિકાયાદિમાં માત્ર અપર્યાય : જયસેનાચાર્ય (ન.) પ્રવચનસારવ્યાખ્યામાં દિગંબરાચાર્ય જયસેનજીએ તો “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ દ્રવ્યમાં મુખ્યવૃત્તિથી એકસમયવર્તી અર્થપર્યાયો જ હોય છે. જ્યારે જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં અર્થપર્યાય તથા વ્યંજનપર્યાયો હોય છે' - આવું કહેવા દ્વારા સ્પષ્ટપણે ધર્માસ્તિકાયાદિમાં અર્થપર્યાયને
જ દેખાડેલા છે. તેથી દિગંબરમત રૂપી ઘોડા ઉપર ચઢેલ દિગંબરદેશીય દિગંબરમતરૂપી ઘોડાને જ 2 ભૂલી ગયા !!! પ્રતિક્ષણ પલટાતા પવિધવૃદ્ધિનહાનિયુક્ત અગુરુલઘુવિકારસ્વરૂપ અર્થપર્યાયો આગમમાં છે જણાવેલ છે. છતાં દિગંબરદેશીય તે પણ ભૂલી ગયા. ઘોડેસવાર ઘોડાને જ ભૂલી જાય તે મોટું આશ્ચર્ય છે.
છે ધમસ્તિકાય વગેરેમાં ચારેય પચચો રહે છે - (ર.) વાસ્તવમાં તો ધર્માસ્તિકાય વગેરેમાં શુદ્ધ અર્થપર્યાય, અશુદ્ધ અર્થપર્યાય, શુદ્ધ વ્યંજનપર્યાય સ અને અશુદ્ધ વ્યંજનપર્યાય - આમ ચારેય પર્યાયો રહે જ છે. આ વાતને ધ્યાનમાં રાખવી.
* ધમત્તિકાચાદિથી બોધપાઠ લઈએ . આધ્યાત્મિક ઉપનય :- ધર્માસ્તિકાય વગેરે ચાર દ્રવ્યોના શુદ્ધ અને અશુદ્ધ અર્થપર્યાયો આત્માથી જુદા જ છે. તેથી તેના ઉત્પાદ-વ્યય નિમિત્તે જેમ આત્માને કોઈ પણ પ્રકારના રાગ-દ્વેષ થતા નથી, તેમ પુદ્ગલના પર્યાયો પણ આત્માથી ભિન્ન હોવાથી તેના નિમિત્તે પણ આપણા આત્માને કોઈ પણ પ્રકારના રાગ-દ્વેષ થવા ન જોઈએ. તથા ગતિનિમિત્તત્વ, સ્થિતિનિમિત્તત્વ વગેરે અર્થપર્યાયો ઉત્પન્ન થાય કે નાશ પામે – બન્ને અવસ્થામાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય જેમ અસંગ અને અલિપ્ત રહે છે તેમ આપણા કે બીજાના પણ કોઈ પણ પ્રકારના પર્યાયો ઉત્પન્ન થાય કે નાશ પામે તેમાં અપેક્ષિત અસંગભાવે