SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ २१७२ 0 हर्ष-शोकत्यागेन असङ्गता प्राप्तव्या 0 १४/९ जयसेनः तु प्रवचनसारवृत्तौ “धर्माऽधर्माऽऽकाश-कालानां मुख्यवृत्त्या एकसमयवर्त्तिनोऽर्थपर्याया एव, जीव-पुद्गलानाम् अर्थपर्याया व्यञ्जनपर्यायाश्च” (प्र.सा.१२९) इत्येवं स्पष्टमेव धर्मादावर्थपर्यायमेव ए दर्शितवानिति अश्वारूढोऽश्वमेव विस्मृतवान् दिगम्बरदेशीयः । प्रतिक्षणं विपरिवर्त्तमानाः षड्विधवृद्धि 7 -हानिसमेताऽगुरुलघुविकारलक्षणाः अर्थपर्यायाः धर्मास्तिकायादौ आगमोक्ताः अपि विस्मृता इत्यहो आश्चर्यम् । परमार्थतस्तु धर्मास्तिकायादौ शुद्धाऽशुद्धार्थपर्यायाः शुद्धाऽशुद्धव्यञ्जनपर्यायाश्च सन्त्येवेति ध्येयम् । ___प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - धर्मादिद्रव्यचतुष्टयनिष्ठशुद्धाऽशुद्धार्थपर्याया जीवद्रव्यभिन्ना क इति कृत्वा यथा तदुत्पाद-व्ययनिमित्तौ राग-द्वेषौ आत्मनि नोपजायेते तथा पुद्गलपर्याया अपि णि जीवभिन्ना एवेति कृत्वा तन्निमित्तावपि राग-द्वेषौ नात्मनः भवेताम् । एवं गति-स्थित्यादिनिमित्तत्वलक्षणाका ऽर्थपर्यायाणाम् उत्पादे व्यये वा यथा धर्मादिद्रव्याणि असङ्गतया अलिप्ततया च वर्तन्ते तथा स्वकीयस्य परकीयस्य वा कस्यचिदपि पर्यायस्य उत्पत्तौ विपत्तौ वा सापेक्षभावेन असङ्गतया अलिप्ततया च आत्मना भवितव्यम् । तत्र च यथा आत्मनो राग-द्वेषौ न भवेतां तथा तन्मध्येन પ્રતિપાદન કરવાથી ઉન્મત્તપ્રલાપાદિ દોષ પણ દિગંબર એકદેશીય માટે દુર્વાર થશે. આ ધમસ્તિકાયાદિમાં માત્ર અપર્યાય : જયસેનાચાર્ય (ન.) પ્રવચનસારવ્યાખ્યામાં દિગંબરાચાર્ય જયસેનજીએ તો “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ દ્રવ્યમાં મુખ્યવૃત્તિથી એકસમયવર્તી અર્થપર્યાયો જ હોય છે. જ્યારે જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં અર્થપર્યાય તથા વ્યંજનપર્યાયો હોય છે' - આવું કહેવા દ્વારા સ્પષ્ટપણે ધર્માસ્તિકાયાદિમાં અર્થપર્યાયને જ દેખાડેલા છે. તેથી દિગંબરમત રૂપી ઘોડા ઉપર ચઢેલ દિગંબરદેશીય દિગંબરમતરૂપી ઘોડાને જ 2 ભૂલી ગયા !!! પ્રતિક્ષણ પલટાતા પવિધવૃદ્ધિનહાનિયુક્ત અગુરુલઘુવિકારસ્વરૂપ અર્થપર્યાયો આગમમાં છે જણાવેલ છે. છતાં દિગંબરદેશીય તે પણ ભૂલી ગયા. ઘોડેસવાર ઘોડાને જ ભૂલી જાય તે મોટું આશ્ચર્ય છે. છે ધમસ્તિકાય વગેરેમાં ચારેય પચચો રહે છે - (ર.) વાસ્તવમાં તો ધર્માસ્તિકાય વગેરેમાં શુદ્ધ અર્થપર્યાય, અશુદ્ધ અર્થપર્યાય, શુદ્ધ વ્યંજનપર્યાય સ અને અશુદ્ધ વ્યંજનપર્યાય - આમ ચારેય પર્યાયો રહે જ છે. આ વાતને ધ્યાનમાં રાખવી. * ધમત્તિકાચાદિથી બોધપાઠ લઈએ . આધ્યાત્મિક ઉપનય :- ધર્માસ્તિકાય વગેરે ચાર દ્રવ્યોના શુદ્ધ અને અશુદ્ધ અર્થપર્યાયો આત્માથી જુદા જ છે. તેથી તેના ઉત્પાદ-વ્યય નિમિત્તે જેમ આત્માને કોઈ પણ પ્રકારના રાગ-દ્વેષ થતા નથી, તેમ પુદ્ગલના પર્યાયો પણ આત્માથી ભિન્ન હોવાથી તેના નિમિત્તે પણ આપણા આત્માને કોઈ પણ પ્રકારના રાગ-દ્વેષ થવા ન જોઈએ. તથા ગતિનિમિત્તત્વ, સ્થિતિનિમિત્તત્વ વગેરે અર્થપર્યાયો ઉત્પન્ન થાય કે નાશ પામે – બન્ને અવસ્થામાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય જેમ અસંગ અને અલિપ્ત રહે છે તેમ આપણા કે બીજાના પણ કોઈ પણ પ્રકારના પર્યાયો ઉત્પન્ન થાય કે નાશ પામે તેમાં અપેક્ષિત અસંગભાવે
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy