Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 404
________________ २३१६ ☼ गर्वलक्षणविद्योतनम् ૬/૨-૭ શ જ્ઞાન રૂપ જે જલધિ કહતાં સમુદ્ર (તેના ગુણ), તે પ્રત્યે અવગણીને પ્રકર્ષે, જ્ઞાનવંતના અવગુણ, સુ તરૂપ જે લવ, તે પ્રતે બહુ ભાખે છઈ. ૧૫/૨-૭ગા गर्वलक्षणन्तु “ऐश्वर्य-रूप- तारुण्य-कुल-विद्या- बलैरपि । इष्टलाभादिनाऽन्येषामवज्ञा गर्व ईरितः।।” (र.सा. सु.२/२३) इति रसार्णवसुधाकरोक्तमत्राऽनुसन्धेयम् । गर्वितत्वादेव ते ध्यर्णवगुणोपेक्षया = સાગરસમાऽसीमतत्त्वज्ञानगुणस्याऽवज्ञया तद्दोषलवं = तत्त्वज्ञानिगीतार्थसत्क- दोषलेशम् अतिवदन्ति = अतिशयेन म पृथूकृत्य प्रलपन्ति। 可可孖前面所有 प रा 1“जच्चाईहि अवन्नं विभासइ वट्टइ न यावि उववाए । अहिओ छिद्दप्पेही पगासवादी अणणुलोमो ।।” कु (बृ.क.भा.१३०५) इति बृहत्कल्पभाष्यवचनानुसारतः सोऽननुलोमतया ज्ञेयः । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - स्वदोषाऽदर्शन - परदोषकथनयोः रोगत्वं विज्ञाय तटस्थभावेन निजान्तरङ्गभावनिरीक्षण-परीक्षणतः स्वदोषाः मृग्याः गर्हणीयाश्च । दोषग्रहण-संवर्धनप्रवृत्तः स्वात्मा निन्दनीयः । प्रमोदभावेन च गुणानुरागतः परगुणाः सदसि प्रकाशनीयाः । अनया रीत्या सानुबन्ध * ગર્વને ઓળખીને છોડીએ * (ર્થ.) અહીં સ્વોત્કર્ષ-૫૨અવજ્ઞા કરનારા જીવોને ગર્વિષ્ઠ કહેવાનું કારણ એ છે કે ૨સાર્ણવ સુધાકર ગ્રંથમાં જણાવેલ ગર્વનું લક્ષણ તેવા જીવોમાં વિદ્યમાન છે. ત્યાં જણાવેલ છે કે ‘(૧) ઐશ્વર્ય, (૨) રૂપ, (૩) યુવાની, (૪) કુલ, (૫) વિદ્યા, (૬) બળ દ્વારા તથા (૭) મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ દ્વારા બીજા જીવોની અવજ્ઞા કરવી તે ગર્વ કહેવાયેલ છે.' આવા ગર્વથી છકી ગયેલ હોવાથી જ તેઓ સાગરસમાન અસીમ તત્ત્વજ્ઞાનવાળા ગીતાર્થ ગુરુ ભગવંતના ગુણોની ઉપેક્ષા કરીને તત્ત્વજ્ઞાની ગીતાર્થ મહાપુરુષમાં રહેલા આંશિક દોષને અત્યંત પહોળા કરીને તેને જગતમાં જાહેર કરે છે. * ગુરુપ્રતિકૂળ શિષ્યને ઓળખીએ (“નવ્યા.) “(૧) જાતિ, કુલ વગેરે દ્વારા જ્ઞાની-ગુરુવર્ગના અવર્ણવાદને જે શિષ્ય વિશેષ પ્રકારે । બોલે, (૨) સેવા માટે ગુરુની પાસે ન રહે, (૩) ગુરુનું અહિત કરનારો હોય, (૪) ઈર્ષ્યાના કારણે ગુરુના દોષને જોવાનો જેનો સ્વભાવ હોય તથા (૫) સર્વ લોકોની સમક્ષ જાહેરમાં ગુરુના દોષને સુ બોલનાર હોય તે શિષ્યને ગુરુ પ્રત્યે અનનુકૂળ પ્રતિકૂળ જાણવો’ આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યના વચન મુજબ તે અવર્ણવાદીને ગુરુ પ્રત્યે પ્રતિકૂળ જાણવો. - માયાશલ્ય પરિહરીએ = આધ્યાત્મિક ઉપનય :- પોતાના દોષ ન જોવા અને બીજાના દોષોને બોલવા - આ બે ચેપી રોગ છે. આ હકીકતને જાણીને તટસ્થભાવે પોતાના અંતરંગ ભાવોનું નિરીક્ષણ અને પરીક્ષણ કરીને પોતાના દોષોને જોવા-શોધવા. તથા તેની ગહ-નિંદા કરવી. દોષોને ભેગા કરવામાં અને વધારવામાં પ્રવૃત્ત થયેલ પોતાના આત્માની નિંદા કરવી. તેમજ પ્રમોદભાવથી ગુણાનુરાગદિષ્ટએ બીજાના ગુણો સભામાં-જાહેરમાં પ્રકાશવા. આ રીતે સાનુબંધ સકામ કર્મનિર્જરા વગેરે ભાવોનું પ્રણિધાન કરવું. સાનુબંધ સકામ કર્મનિર્જરા, 1. जात्यादिभिः अवर्णं विभाषते वर्तते न चाऽपि उपपाते। अहितः छिद्रप्रेक्षी प्रकाशवादी अननुलोमः ।। र्णि का

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446