Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 428
________________ २३४० ० श्रमणे दर्शन-चारित्रपक्ष: 0 ૧/૨-૨૨ મુનિને તો બેઈ ચારિત્ર ક્રિયા સહિત અને જ્ઞાન - એ બેઉ (ગુણ=) પદાર્થ (ગેહોક) મુખ્ય છઈ. अत्र आवश्यकगाथा - "दंसणपक्खो सावय, चरित्तभटे य मंदधम्मे य। હંસવરિત્તવિવો, સમળે પરારંમ્બિ !” (ગા.નિ.99૬૧) મુનિg = માનWતુ 'અનાજરિર્દિ નિવ્યા” (વિ.T.HT.99૨૮) રૂતિ પૂર્વો+(9૧/ર-૧) रा विशेषावश्यकभाष्यवचनाद् उभयगुणनिलयः = स्वकालीनचारित्राचार-सम्यक्तत्त्वज्ञानोभयगुणभाजनम् । - अत एव (१) स्थविरकल्पिभावसाधौ जिनकल्पिकसाध्वाचारविरहेऽपि यद्वा (२) अल्पवयस्कभावमुनौ - उग्रतपश्चर्यादेः युवाद्यवस्थावर्तिबलिष्ठसाध्वाचारस्य विरहेऽपि यद्वा (३) षष्ठसंहननोपेतभावनिर्ग्रन्थे प्रथमसंहननिसाध्वाचारवैकल्येऽपि यद्वा (४) रुग्णाद्यवस्थागते भावमुनौ हृष्ट-पुष्टाद्यवस्थावर्तिसाध्वाचाराक ऽयोगेऽपि न क्षतिः, तदानीम् अपि तदीयचारित्राचारे स्वकालीनत्वाऽनुच्छेदेन भावसाधुत्वाऽबाधात् । णि ततश्च भावनिर्ग्रन्थस्य सम्यग्दर्शनाऽविनाभाविसम्यग्ज्ञान-सक्रियोभयप्राधान्यमेव सम्मतम् । का इदमेवाऽभिप्रेत्य श्रीभद्रबाहुस्वामिभिः आवश्यकनियुक्ती “दंसणपक्खो सावय, चरित्तभट्टे य मंदधम्मे ભાવમુનિ જ્ઞાન-ક્રિયાઉભયને મુખ્ય કરે છે (મુનિસ્તુ.) જ્યારે ભાવનિગ્રંથ સાધુ તો સ્વકાલીન ચારિત્રાચાર અને તત્ત્વજ્ઞાન બન્ને ગુણનું ભાજન બને છે. કારણ કે “જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષ થાય છે' - આ પૂર્વોક્ત (૧૫/૨-૧) વિશેષાવશ્યકભાષ્યના વચનને લક્ષમાં રાખીને મુખ્ય મોક્ષમાર્ગને સાધે છે. ચારિત્રાચારનું “સ્વકાલીન' એવું વિશેષણ લગાડવાનું તાત્પર્ય એ છે કે તે તે કાળમાં, તે તે સંઘયણ મુજબ, જે જે ચારિત્રાચારનું પાલન પોતપોતાની મર્યાદામાં રહીને ભાવસાધુ માટે શક્ય હોય તે તે ચારિત્રાચારનું પાલન ભાવમુનિના જીવનમાં અવશ્ય વણાયેલ હોય છે. (૧) વિકલ્પી ભાવસાધુના જીવનમાં જિનકલ્પી સાધુના તમામ ચારિત્રાચારનું પાલન ન છે હોય, (૨) નાની ઉંમરવાળા ભાવમુનિના જીવનમાં યુવાન વગેરે અવસ્થામાં રહેલ બળવાન ભાવમુનિના વા જીવનમાં દેખાતા ઉત્કૃષ્ટ તપ-ત્યાગાદિ ચારિત્રાચાર ન પણ હોય, (૩) છેલ્લા સંઘયણમાં રહેલા ભાવમુનિના જીવનમાં પ્રથમ સંઘયણવાળા ભાવમુનિના ચારિત્રાચારો ન પણ હોય કે (૪) રોગ, દીર્ઘવિહાર વગેરે સ અવસ્થામાં રહેલા ભાવમુનિના જીવનમાં હૃષ્ટ-પુષ્ટાદિ અવસ્થામાં રહેલ સ્વસ્થ સાધુના આચાર ન પણ જોવા મળે, પરંતુ તેટલા માત્રથી તેમના ભાવચારિત્રનો ઉચ્છેદ થઈ જતો નથી. આવું જણાવવા માટે સ્વકાલીન' એવું વિશેષણ ચારિત્રાચારને લગાડેલ છે. તેવી અવસ્થામાં પણ તે તે ભાવસાધુના ચારિત્રાચારમાં સ્વકાલીનત્વ' વિશેષણ બાધિત થતું નથી. કેમ કે તે તે કાળે જે જે શાસ્ત્રવિહિત આચારને પાળવાનું શક્તિ મુજબ તેમના માટે શક્ય હોય તે તે આચારને તો તેઓ અવશ્ય પાળતા જ હોય છે. તેથી ત્યારે સ્વકાલીન ચારિત્રાચાર તે આત્મજ્ઞાની મહાત્મા પાસે હાજર જ છે. તેથી ભાવનિગ્રંથને સમ્યગ્દર્શનની સાથે જ રહેનાર એવું સમ્યગુ જ્ઞાન અને સક્રિયા ઉભય મુખ્ય હોય છે. આ પ્રમાણે જ શાસ્ત્રકારોને સંમત છે. છ દર્શન-ચારિત્રપક્ષની મુખ્યતા અંગે વિચારણા છે (રૂમેવા.) આ જ અભિપ્રાયથી શ્રીભદ્રબાહુસ્વામીજીએ આવશ્યકનિર્યુક્તિમાં જણાવેલ છે કે “શ્રાવકના 1. ज्ञान-क्रियाभिः निर्वाणम्। 2. दर्शनपक्षः श्रावके, चारित्रभ्रष्टे च मन्दधर्मे च । दर्शन-चारित्रपक्षः, श्रमणे परलोकाऽऽकाडिक्षणि।।

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446