Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 437
________________ १५/२-१३ • निश्चयस्वरूपोपदर्शनम् । २३४९ साक्षात् तादृशनिश्चयकारणीभूतव्यवहारः एव उपचरितसद्भूतव्यवहारः परम्परया तद्धेतुश्चोपचरिता-प ऽसद्भूतव्यवहार इति बोध्यम् । एतेन “णिच्छयदो खलु मोक्खो तस्स य हेऊ हवेइ सब्भूदो। उवचरियाऽसब्भूओ सो वि य हेऊ । मुणेयव्यो ।।” (द्र.स्व.प्र.३४२ उद्धृ.) इति द्रव्यस्वभावप्रकाशवृत्ती उद्धृतेयं गाथा व्याख्याता, निश्चयपदस्य म हेतु-स्वरूपानुबन्धशुद्धतत्त्वज्ञानपरत्वात्, तस्य साक्षात् कारणं सद्भूतोपचरितः परम्परया चाऽसद्भूतोपचरित इति भावनीयम्।। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - मोक्षमार्गे महदंशतो रागादिभ्यः पृथग्भूतं सम्यग् ज्ञानं . प्रधानं किन्तु सत्यामपि शक्तौ स्वभूमिकोचिताचाराऽपालने शास्त्रबोधः शुकपाठसमः सम्पद्यते । ण स्वस्याऽपि स्वबोधः शुष्कतया प्रतिभासते। जनानामपि तदीयज्ञाने प्रत्ययो न स्यात् । शुष्क- का ज्ञानिजीवनेऽहङ्कार-प्रमाद-दम्भादिदोषवृन्दप्रवेशनमपि सुलभं भवेत् । आभोगपूर्वम् आचाराऽपालनतः તત્ત્વજ્ઞાન એ જ નિશ્ચય છે તથા એ જ મોક્ષનું મુખ્ય કારણ છે. તેમ જ આવા નિશ્ચયનો સાક્ષાત હેતુ બનતો હોય તેવા વ્યવહારને ઉપચરિત સભૂત વ્યવહાર જાણવો. તથા ઉપચરિતઅસભૂત વ્યવહાર પરંપરાએ તેનો હેતુ જાણવો. જ નથમાં મોક્ષહેતુતા છે (ત્તેર) આનાથી દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથની વ્યાખ્યામાં ઉદ્ધત કરેલી એક ગાથાનું પણ સ્પષ્ટીકરણ થઈ જાય છે. ત્યાં જણાવેલ છે કે “નિશ્ચયથી મોક્ષ થાય છે. તેના હેતુને ઉપચરિત સભૂત કહેવાય છે. ઉપચરિત અસભૂત છે તેને પણ હેતુ જાણવો જોઈએ.” પ્રસ્તુતમાં “નિશ્ચય' શબ્દ વાસ્તવમાં હેતુ એ -સ્વરૂપ-અનુબંધ શુદ્ધ તત્ત્વજ્ઞાનનું જ પ્રતિપાદન કરવામાં તત્પર છે. તથા સભૂત ઉપચરિત છે તે તેનો સાક્ષાત્ હેતુ છે. તથા ઉપચરિત અસભૂત છે તે તેનો પરંપરાએ હેતુ છે. આ રીતે અહીં ઊંડાણથી વા વિભાવના કરવી. જા જ્ઞાનને આચારમાં વણીએ દા આધ્યાત્મિક ઉપનય :- સમ્યગ્દષ્ટિનું જ્ઞાન મહદ્ અંશે રાગાદિ વિભાવપરિણામોથી છૂટું પડી ચૂકેલ છે. તેથી જ તો રાગાદિમાં તન્મય થયા વિના તે રાગાદિને જાણે છે. અનંતાનુબંધી કષાય ગયા એટલે ૭૦ માંથી ૬૯ કોટાકોટી સાગરોપમ જેટલા મોહનીયના વળગાડમાંથી (દબાણમાંથી) જ્ઞાન મુક્ત થયું. તીવ્ર રાગાદિથી દબાયેલો જ્ઞાનોપયોગ ઘણો હળવો થયો એટલે જ જ્ઞાન સમ્યગુ થયું. મોક્ષમાર્ગમાં આવા જ સમ્યગુ જ્ઞાનની મુખ્યતા છે. પરંતુ શક્તિ હોવા છતાં સ્વભૂમિકાયોગ્ય આચારનું પાલન કરવામાં ન આવે તો તે શાસ્ત્રબોધ પણ પોપટપાઠ જેવો બની જાય છે. પોતાને પણ પોતાનું જ્ઞાન શુષ્ક લાગવા માંડે છે. લોકોને પણ તેના જ્ઞાન ઉપરનો ભરોસો ઉઠી જાય છે. પોતાના જીવનમાં અહંકાર, પ્રમાદ અને દંભ વગેરે દોષવૃંદનો પ્રવેશ થતાં વાર લાગતી નથી. જાણી જોઈને આચાર ન પાળવાથી પોતાનું 1. निश्चयतः खलु मोक्षः तस्य च हेतुः भवति सद्भूतः। उपचरिताऽसद्भूतः सोऽपि च हेतुः ज्ञातव्यः।।

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446