Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
10
વર્ષ
२३५० ० मिथ्याज्ञानपरिणमनविमर्श: 2
૨૫/-રૂ. स्वचित्तमपि कठोरं स्यात् । इत्थञ्च व्यवहारतः स्वकीयज्ञानस्य सम्यग्ज्ञानत्वेन प्रतिभासेऽपि मिथ्याप ज्ञानत्वेन परिणमनं न दुर्लभम् । मैवं भूयादिति स्वशक्तिमनिगुह्य पञ्चाचारपालनपरायणीभूय रा द्रव्यानुयोगपरिज्ञानाय सततं यतनीयम् । म इत्थञ्चोपलब्धसुयश-कीर्तिः “अक्खओ निरुजो निच्चो, कल्लाणी मंगलाऽऽलओ। अपुणब्भू सिवं of ठाणं, उवेइ अपुणाऽऽगमं ।।” (सं.र.शा.५२१९) इति संवेगरङ्गशालायां जिनचन्द्रसूरिप्रदर्शितरीत्या शिवालयं કચ્છતિ 19૧/-૧રૂા. इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न
पद्ममणितीर्थोद्धारक-पार्थप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्यका मुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य
परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ पञ्चदशशाखायां
ज्ञानमाहात्म्यनामकः पञ्चदशाधिकारः ।।१५।। હૈયું પણ કઠોર બનતું જાય છે. આમ વ્યવહારથી પોતાનું જ્ઞાન સમ્યજ્ઞાનરૂપે જણાવા છતાં તે જ્ઞાનને મિથ્યાજ્ઞાનરૂપે પરિણમી જતાં વાર લાગતી નથી. આવું ન બને તે માટે પોતાની શક્તિને છૂપાવ્યા વિના આપણે પંચાચારના પાલનમાં કટિબદ્ધ બનીને દ્રવ્યાનુયોગની ઊંડી જાણકારી મેળવવા સતત છે પ્રયત્નશીલ બનવું.
છે મોક્ષગામી મહાત્માની મુલાકાત છે (ત્ય.) આ પ્રકારે સુંદર યશ-કીર્તિ મેળવીને આત્માર્થી સાધક ‘(૧) અક્ષય, (૨) નિરોગી, (૩) સ નિત્ય, (૪) કલ્યાણી, (૫) મંગલધામ, (૬) અપુનર્જન્મા એવો જીવ જ્યાંથી સંસારમાં પુનરાગમન
નથી તેવા શિવાલયને પ્રાપ્ત કરે છે' - આ પ્રમાણે સંવેગરંગશાળામાં શ્રીજિનચન્દ્રસૂરિએ દર્શાવેલ રીતે સિદ્ધશિલામાં પહોંચે છે. (૧૫/૨-૧૩) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ.ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની “પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિના કર્ણિકાસુવાસ” નામના ગુજરાતી વિવરણમાં જ્ઞાનમાહાભ્ય’ નામનો પંદરમો અધિકાર પૂર્ણ થયો.
• પંદરમી શાખા સમાપ્ત ...
1. अक्षयो निरुजो नित्यः कल्याणी मङ्गलालयः। अपूनर्भूः शिवं स्थानम् उपैति अपुनरागमम् ।।
Loading... Page Navigation 1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446