Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 440
________________ અષ્ટક २३५२ ૭. શ્રાવક માટે ક્રિયા-ભક્તિયોગ મુખ્ય છે. ૮. નંદિષણનું જ્ઞાન અપ્રતિપાતી હતું. ૯. “પ્રથમ જ્ઞાન પછી અહિંસા (= ક્રિયા) આ ગચ્છાચાર પ્રકીર્ણકનું વચન છે. ૧૦. ભાવસાધુને સમ્ય દર્શન કે ચારિત્ર - બેમાંથી એકનો પક્ષ અવશ્ય હોય. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. શ્રાવક (૧) પિંડવિશુદ્ધિ ૨. ગીતાર્થ (૨) સ્પર્શજ્ઞાન ૩. મૂલગુણ (૩) વિપર્યાસ ૪. કોઢ (૪) કલ્યાણકંદલી (૫) અપ્રત્યાખ્યાનાવરણ ૬. ઉત્તરગુણ (૬) સમ્યજ્ઞાન ૭. મિથ્યાજ્ઞાન (૭) આલય ૮. ષોડશક (૮) આત્મપરિણતિવાળું જ્ઞાન ૯. અષ્ટપ્રવચનમાતા (૯) કેવલી ૧૦. બાલ શ્રોતા (૧૦) કોબ્રા પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. વૈયાવચ્ચ અપ્રતિપાતી છે – આવું ----- માં બતાવેલ છે. (પુષ્પમાલા, પિંડનિર્યુક્તિ, પ્રવચનસાર) ૨. જાણવા છતાં વિધિ ન સાચવે તે ---- યોગમાં આવે. (ઈચ્છા, શાસ્ત્ર, સામર્થ્ય) ૩. યોગશતકમાં ---- જ્ઞાનની વાત કરાયેલ છે. (આત્મપરિણતિવાળું, તત્ત્વસંવેદન, ભાવના) ૪. પાપશ્રમણની વાત ---- માં આવે છે. મહાભારત, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન) ૫. દોરા સાથેની સોય તુલ્ય સૂત્ર સહિતનો જીવ છે - આવું ----- માં આવે છે. (આવશ્યકસૂત્ર, બૃહત્કલ્પ, ચંદ્રધ્યક પ્રકીર્ણક) ૬. વિદ્વાન સર્વત્ર પૂજાય છે – આવું ---- માં આવે છે. (ચાણક્યશતક, વૈરાગ્યશતક, નીતિશાસ્ત્ર) ૭. દર્શનમોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ---- કોડાકોડી સાગરોપમ છે. (૩૦, ૪૦, ૭૦) ૮. સમ્યમ્ ----- વાળાને ઐશ્વર્ય કર્મનું કારણ બને નહિ. (જ્ઞાન, ક્રિયા, ભક્તિ) ૯. સંવિગ્નપાક્ષિક ---- યોગને મુખ્ય બનાવે. (જ્ઞાન, ક્રિયા, ભક્તિ) c નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ - ૧૭.

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446