Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
૧/૨-૧૨ • ज्ञानमेव परं मोक्षकारणम् ।
२३४३ આવશ્યકમાંહિ ભાખિઉં, તિણઈ ગહી જ્ઞાન પ્રધાનો રે; આચરણાપથિ ચાલતાં, લહિઈ જસ બહુમાનો રે .૧૫/૨-૧૩ (૨૬૬) શ્રી જિન. રી આવશ્યકસૂત્રમાંહે (ભાખિઉં=) કહીઉં છઈ, પ્રવચનદ્વારે પ્રરૂપ્યું છે. તેણે ગ્રહ્યું જ્ઞાન પ્રધાનત્વપણું, સ જ્ઞાનમેવ પર મોક્ષ: (? મોક્ષારમ)” () રૂતિ વાના अधुना प्रकृतमुपसंहरति - ‘आवश्यक' इति ।
आवश्यके भाषितं ततो ज्ञातं ज्ञानं प्रधानं रे।
आचरणापथि विचरन् लभतां यशो बहुमानं रे॥१५/२-१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - आवश्यके (यद्) भाषितं ततः ‘ज्ञानं प्रधानम्' (इति) ज्ञातम्। (તતા) સાવરVIfથ વિવરન્ યશો વહુમાનં (વ) નમતાન્T9૧/-૧૩ ના ___ आवश्यके = आवश्यकनियुक्तिहारिभद्रीवृत्तौ वन्दनाध्ययने ज्ञानद्वारे “ज्ञानमेव प्रधानम् अपवर्गप्राप्ति-श कारणम्” (आ.नि.११४० हा.) इति भाषितम् । ततः = तस्मात् कारणाद् ज्ञातं = विज्ञातम् अस्माभिः क. यदुत मोक्षमार्गे ज्ञानं प्रधानमिति । यथोक्तम् अर्हद्गीतायां मेघविजयोपाध्यायेनाऽपि “प्रधानं कारणं ज्ञानं : મોક્ષય, ન તથા યિ” (૩..૧૪/૦૭) રૂક્તિા ત, વૃદFમાણે, પષ્યમાળે, મહાપ્રત્યાધ્યાન- * प्रकीर्णके, संस्तारकप्रकीर्णके, मरणविभक्तिप्रकीर्णके, चन्द्रकवेध्यकप्रकीर्णके, तीर्थोद्गालिप्रकीर्णके, मरणसमाधिप्रकीर्णके, का पञ्चवस्तुके, संवेगरङ्गशालायाम्, प्रद्युम्नसूरिकृते विचारसारे, श्रीधरकृते गुरुस्थापनाशतके, जयशेखरसूरिकृतायां
અવતરણિકા :- હવે ગ્રંથકારશ્રી પ્રસ્તુત બાબતનો ઉપસંહાર કરે છે :
શ્લોકાઈ - આવશ્યકસૂત્રમાં જે જણાવેલ છે, તેનાથી “જ્ઞાન મુખ્ય છે' - એવું અમે જાણેલ છે. આચરણાના માર્ગમાં ચાલતા સાધુ યશને અને બહુમાનને પ્રાપ્ત કરે છે. (૧૫/-૧૩)
મોક્ષમાર્ગે જ્ઞાન મુખ્ય : શ્રીહરિભદ્રસૂરિજી કક વ્યાખ્યાર્થ :- આવશ્યક સૂત્ર ઉપર શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે આવશ્યકનિર્યુક્તિની રચના કરી છે છે. તથા તેના ઉપર શ્રીહરિભદ્રસૂરિએ વ્યાખ્યા રચી છે. આવશ્યકનિયુક્તિ હારિભદ્રી વૃત્તિમાં વંદન અધ્યયનમાં જ્ઞાનદ્વારમાં જણાવેલ છે કે “મોક્ષની પ્રાપ્તિ પ્રત્યે જ્ઞાન જ મુખ્ય કારણ છે.” તે કારણથી CIT. અમે જાણેલું છે કે મોક્ષમાર્ગમાં જ્ઞાન જ મુખ્ય છે. અહગીતામાં મેઘવિજય ઉપાધ્યાયે પણ જણાવેલ છે કે “જે રીતે મોક્ષનું પ્રધાન કારણ જ્ઞાન છે, તે રીતે ક્રિયા મોક્ષનું મુખ્ય કારણ નથી.' બૃહત્કલ્પભાષ્ય, પંચકલ્પભાષ્ય, મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક, સંસ્મારક પ્રકિર્ણક, મરણવિભક્તિ પ્રકીર્ણક ચન્દ્રકવેધ્યકપ્રકીર્ણક, તીર્થોદ્ગાલિપ્રકીર્ણક, મરણસમાધિપ્રકીર્ણક, પંચવસ્તુક, સંવેગરંગશાળા, પ્રદ્યુમ્નસૂરિત વિચારસાર પ્રકરણ, શ્રીધરકૃત ગુરુસ્થાપનાશતક, સંબોધસપ્તતિકા = જયશેખરસૂરિકૃત સંબોધસિત્તરી તથા દિગંબર શિવાર્યકૃત ભગવતી આરાધના ગ્રંથમાં જણાવેલ છે કે “અનેક કરોડો વરસોની સાધના દ્વારા અજ્ઞાની જે કર્મને
# મ.માં તિણિ' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. 1 ગહી = ગૃહીત = ગ્રહણ કર્યું. આધારગ્રંથ - ગુર્જર રાસાવલી. પ્રકાશક :- ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટ બરોડા. જે સિ.આ.(૧)+કો.(૪+૭+૮+૯) લા.(૨)માં “પથ' પાઠ.
Loading... Page Navigation 1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446