Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 424
________________ २३३६ • शुखमार्गोपबृंहणादितः कर्मनिर्जरा :/૨-૧૬ इदमेवाभिप्रेत्य गच्छाचारप्रकीर्णके “'सुद्धं सुसाहुमग्गं कहमाणो ठवइ तइअपखंमि। अप्पाणं, इयरो _पुण गिहत्थधम्माओ चुक्क त्ति ।। 'जइ वि न सक्कं काउं सम्मं जिनभासिअं अणुट्ठाणं । तो सम्मं भासिज्जा जह भणियं खीणरागेहिं ।। उस्सन्नोऽवि विहारे कम्मं सोहेइ सुलभबोही य। चरण-करणं विसुद्धं उववूहितो परूविंतो।।” (છા..રૂ૨,૩૩,૩૪) રૂત્યુpfમવયમ્ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – अपूर्वोत्साहतः चारित्राङ्गीकारोत्तरकालं कर्मवशतः, संयोगवशतः क प्रमादवशतो वा पञ्चाचारपरिपालनोत्साहह्रासेऽपि स्वशिथिलाचारापलापोत्सूत्रप्ररूपणा-सुविहितसंयमि निन्दाद्यपराधः नैव कार्यः । स्वदोषमुररीकृत्य यथार्थमोक्षमार्गप्ररूपणा कार्या। सुविहितसंयमिप्रशंसोप बृंहणादिकमपि कार्यम् । इत्थमेवाऽऽचारप्रतिबन्धककर्मनिवृत्तौ परत्र शासन-सद्गुरु-संयमादिकं सुलभं का स्यात् । दीक्षानन्तरं चारित्रमोह-वीर्यान्तरायकर्मोदयेन संविग्नसाधुत्वाऽप्राप्तौ दर्शनमोहक्षयोपशम-साधुसेवा અને શ્રાવકધર્મ એમ ઉભયથી ભ્રષ્ટ જ થાય છે. છે સમ્યફ પ્રરૂપણાથી સુલભબોધિ બનાય ) (ફ) આ જ અભિપ્રાયથી ગચ્છાચાર પ્રકીર્ણક નામના આગમમાં જણાવેલ છે કે “શુદ્ધ, અખંડ, નિરતિચાર સાધ્વાચારનું પાલન પોતાના જીવનમાં શક્ય ન હોય ત્યારે સુસાધુઓના શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરતો સાધુવેશધારી સાધક પોતાની જાતને ત્રીજા પક્ષમાં = સંવિગ્નપાક્ષિક વર્ગમાં ગોઠવે છે. જ્યારે તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરનાર સાધુવેશધારી જીવ તો ગૃહસ્થ ધર્મથી પણ ભ્રષ્ટ થયેલ છે. જિનેશ્વર ભગવંતે બતાવેલ અનુષ્ઠાન સારી રીતે આચરવાનું કદાચ શક્ય ન પણ હોય તો પણ માર્ગની પ્રરૂપણા તો શુદ્ધ જ કરવી કે જે રીતે વીતરાગ ભગવંતે મોક્ષમાર્ગ બતાવેલ છે. સાધ્વાચારમાં શિથિલ એવો છે પણ જીવ ચારિત્રના વિશુદ્ધ મૂલગુણની અને ઉત્તરગુણની ઉપબૃહણા કરતો અને તેની જ પ્રરૂપણા A કરતો હોય તો પોતાના કર્મને તે શુદ્ધ કરે છે અને સુલભબોધિ થાય છે.” ગચ્છાચાર પન્નાની પ્રસ્તુત તે વાતને પણ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. ( કમ સે કમ સંવિઝપાક્ષિક તો બનીએ % આધ્યાત્મિક ઉપનય :- અપૂર્વ ઉલ્લાસથી અને ઉમંગથી ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યા પછી કર્મવશ, સંયોગવશ કે પ્રમાદવશ પંચાચારપાલનનો ઉત્સાહ ઓસરી જાય તેવા સંયોગમાં પણ પોતાના શિથિલાચારનો બચાવ કરવાની કે ઉસૂત્રપ્રરૂપણા કરવાની કે આચારચુસ્ત સાધુની નિંદા કરવાની ગોઝારી ભૂલ તો કદાપિ ન જ થવી જોઈએ. પોતાના દોષનો બચાવ કરવાના બદલે તેનો સ્વીકાર કરીને યથાર્થ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરવી જોઈએ. તથા જેમના જીવનમાં શુદ્ધ મોક્ષમાર્ગ જોવા મળે તેની ઉપબૃહણા, પ્રશંસા વગેરે પણ કરવી જોઈએ. આ રીતે કરવામાં આવે તો જ ઈચ્છાયોગ જળવાય, પોતાના આચારપ્રતિબંધક કર્મ રવાના થાય અને ભવાંતરમાં શાસન, સદ્ગુરુ અને સંયમ વગેરેની પ્રાપ્તિ સુલભ બને. દીક્ષા પછી ચારિત્રમોહનીય 1. शुद्धं सुसाधुमार्ग कथयन् स्थापयति तृतीयपक्षे। आत्मानम्, इतरः पुनः गृहस्थधर्माद् भ्रष्ट इति।। 2. यद्यपि न शक्यं कर्तुं सम्यग् जिनभाषितम् अनुष्ठानम्। ततः सम्यग् भाषेत यथा भणितं क्षीणरागैः।। 3. अवसन्नः अपि विहारे कर्म शोधयति सुलभबोधिः च। चरण-करणं विशुद्धम् उपद्व्हयन् प्ररूपयन् ।।

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446