Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 416
________________ २३२८ ० अगीतार्थाज्ञातोऽमृतं न पेयम् । ૬૨/૨-૧૦ નીયત્થર વથળાં, વિર્સ દીનદત્ત પિવો (પ્ર.૪૪) લયસ્થ થયાં , સમર્થ પિ ન પુષ્ટI (ા.પ્ર.૪૬) ઇત્યાદિ વચન (આગમઈ=) શાસ્ત્રઈ છઇ, જ્ઞાની વચનાથી વિષ) તે અમૃત સમાન છઈ, મૂર્ધની વાણી તે વિપરીત પ્રરૂપણારૂપ ઉલટી છઈ. प अज्ञानिवाणी तु अन्यथा = विपरीता, अज्ञानिवचनात् सुधाभक्षणे सुधाऽपि विषकार्यं करोति । हा इदमेवाऽभिप्रेत्य गच्छाचारप्रकीर्णके “'गीयत्थस्स वयणेणं विसं हालाहलं पिबे। निम्विकप्पो य भक्खिज्जा, ___तक्खणे जं समुद्दवे ।। परमत्थओ विसं नो तं, अमयरसायणं खु तं। निविग्घं जं न तं मारे, मओऽवि 7 अमयस्समो।। अगीयत्थस्स वयणेणं अमियं पि न घुण्टए। जेण नो तं भवे अमयं, जं अगीयत्थदेसियं ।। श ‘परमत्थओ न तं अमयं, विसं हालाहलं खु तं । न तेण अजरामरो हुज्जा, तक्खणा निहणं वए ।।” (ग.प्र. દાંતને તું ગણ.' ગુરુ-આજ્ઞાને તહત્તિ કરીને સાપના દાંત ગણવા તૈયાર થયેલ શિષ્યને સાપ ડંખ મારે છે. સાપનું ઝેર શિષ્યના શરીરમાં ફેલાઈ જાય છે. શિષ્ય બેભાન થઈ જાય છે. પરંતુ બેભાન થવાની આગલી ક્ષણ સુધી શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે કોઈ પણ શંકા-કુશંકાનો કીડો ઉત્પન્ન થતો નથી. શરીરમાં લાતા સાપના ઝેર દ્વારા શરીરમાં વ્યાપ્ત થયેલા કોઢના ઝેરનું મારણ થઈ ગયું. કોઢનો રોગ રવાના થયો. શિષ્ય ભાનમાં આવી ગયો. સાપ તો ત્યાંથી રવાના થઈ ચૂકેલ હતો. ભાનમાં આવેલ શિષ્ય ગુરુને કહે છે કે “સાપના દાંતને ગણવાની આપની આજ્ઞા સંપૂર્ણપણે હું પાળી શક્યો નથી. હું દાંત ગણવા ગયો પણ સાપે ડંખ મારીને ક્યાંક ભાગી ગયો. આપની આજ્ઞાને પૂર્ણપણે પાળી ન શકવાનો મને અફસોસ સ છે.” અહીં કહેવાની કોઈ જરૂર રહેતી નથી કે “ગુરુના મનમાં સમર્પિત શિષ્યને સાપ દ્વારા મારી નંખાવવાનો આંશિક પણ વિકલ્પ નહોતો. હકીકતમાં તો સાપના ઝેર દ્વારા શિષ્યને કોઢના રોગથી મુક્ત વી કરવાનો પવિત્ર આશય ગુરુના અંતઃકરણમાં રમતો હતો. મહાનિશીથ તથા ઉપદેશમાલા ગ્રંથની ગાથાનું તાત્પર્ય એ જ છે કે ગીતાર્થ ગુરુના વચનથી ઝેર પણ અમૃત થઈ જાય છે, અમૃતનું કામ કરે છે. અમૃત પણ ઝેર બને ૪ (મજ્ઞાનિ) અજ્ઞાનીની વાણી તો આનાથી વિપરીત છે. અજ્ઞાનીના વચનથી અમૃતને વાપરવામાં આવે તો અમૃત પણ ઝેરનું કામ કરે છે. આ જ અભિપ્રાયથી ગચ્છાચાર પ્રકીર્ણકમાં જણાવેલ છે કે - “ગીતાર્થના વચનથી હળાહળ ઝેરને પણ પીવું. તથા તત્કણ ઉપદ્રવ કરનાર ઝેર પણ વગર વિચારે ખાવું. કેમ કે પરમાર્થથી તે ઝેર એ ઝેર નથી પરંતુ અમૃતરસાયણ છે. તેને ખાવાથી કોઈ પણ વિઘ્ન આવતું નથી. ખાનારને તે ઝેર મારતું નથી. કદાચ ગીતાર્થના વચનથી ઝેર ખાનાર મરી જાય તો પણ તે અમરસમાન જ બને છે. જ્યારે અગીતાર્થના વચનથી અમૃત પણ પીવું નહિ. કારણ કે તે અમૃત અમૃત હોતું નથી. જેને અગીતાર્થે અમૃત તરીકે દેખાડેલ છે તે પરમાર્થથી અમૃત નથી પણ વાસ્તવમાં હળાહળ ઝેર છે. તેને ખાવાથી અજરામર થઈ શકાતું નથી. પણ તત્પણ માણસ મૃત્યુને • લા.(૨) + પુસ્તકોમાં “માં પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. 1. નીતાર્થચ વન, વિર્ષ દનાદ તિ નિર્વિ च भक्षयेत्, तत्क्षणे यत् समुद्रावयेत्।। 2. परमार्थतः विषं न तत्, अमृतरसायनं खु तत्। निर्विघ्नं यद् न तद् मारयेत्, मृतः अपि अमृतसमः ।। 3. अगीतार्थस्य वचनेन अमृतम् अपि न घोटयेत् । येन न तद् भवेत् अमृतम्, यद् अगीतार्थदेशितम्।। 4. परमार्थतः न तद् अमृतम्, विषं हलाहलं खलु तत्। न तेन अजरामरः भवेत्, तत्क्षणाद् निधनं व्रजेत् ।।

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446