Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 418
________________ २३३० * ज्ञानी न लिप्यते १५/२-१० प नैव व्याहन्यते । अज्ञानिनान्तु सम्यक्प्रवृत्तौ अपि नैव संवेगमाधुर्यम् । इदमेवाऽभिप्रेत्य श्रीहरिभद्रसूरि पुरन्दरैरपि धर्मसङ्ग्रहण्यां 1 “ जाणतो विस- खाणू पवत्तमाणोवि बिहई जह तु । ण उ इतरो तह नाणी पवत्तमाणो वि संविग्गो । । 2जो संवेगपहाणो अच्वंतसुहो उ होइ परिणामो । पावनिवित्ती य परा नेयं अन्नाणिणो उभयं ।। संसारासारत्ते सारत्ते चेव मुत्तभावस्स । विन्नाते संवेगो पावनिवित्तीय तत्तो उ ।। "तम्हा परलोगसमुज्जतस्स भिक्खुस्स असढभावस्स । चरणोवगारगं इय णाणं सुत्ते विमं भणितं । । “पढमं नाणं तओ दया एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही ? किं वा णाही छेयपावगं ।।” (ઇ.સ.૧૩૧-૪રૂ, વૅ.વૈ.૪/૧૦) ફત્યુત્તમ્ | प्रकृते “णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो | णो लिप्पइ रजएण दु कद्दममज्झे जहा જ્યારે અજ્ઞાની જીવો તો સમ્યક્ પ્રવૃત્તિ કરે તો પણ તેમને મોક્ષકામનાસ્વરૂપ સંવેગની મધુરતા પ્રાપ્ત થતી નથી. આ જ અભિપ્રાયથી સૂરિપુરંદર શ્રીહરિભદ્રાચાર્યએ પણ ધર્મસંગ્રહણિ ગ્રંથમાં જણાવેલ છે કે “કોઈ માણસ ‘આ ઝેર છે, અમૃત નથી. આ ઠૂંઠુ છે, રસ્તો નથી' આ પ્રમાણે જાણતો હોય તો ઝેર ખાવા વગેરેની પ્રવૃત્તિ કરતો જ નથી. કદાચ અનિવાર્ય કારણસર પરવશ બનીને કોઈક કટોકટીના સંયોગમાં તે માણસ ઝેરને ખાવાની કે ઠૂંઠા તરફ ચાલવાની (કે ગાડી ચલાવવાની) પ્રવૃત્તિ કરે તો પણ તે ડરે છે. જ્યારે અજ્ઞાની માણસ તો જાણકારી ન હોવાના કારણે ઝેરને ખાવાની પ્રવૃત્તિ કે ઠૂંઠા તરફ જવાની પ્રવૃત્તિ કરવા છતાં પણ ડરતો નથી. તેમ જ્ઞાની પુરુષ પણ કર્મની પરવશતા વગેરેથી સુ વિપરીત પ્રવૃત્તિ કરતા હોય તો પણ પાપનો ડર હોવાના કારણે સંવેગવાળા હોય છે. જે પરિણામમાં સંવેગની મુખ્યતા હોય તે પરિણામ અત્યંત શુભ હોય છે. તથા તેનાથી પાપની નિવૃત્તિ પણ શ્રેષ્ઠ ] કક્ષાની થાય છે. જ્યારે અજ્ઞાનીને તો આ બેમાંથી એક પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી. સંસારને અસાર તરીકે જેણે જાણેલો હોય તથા ‘મોક્ષનો પરિણામ એ જ શ્રેષ્ઠ છે' - એવું જેણે જાણેલ હોય તેવા જ્ઞાનથી ર સંવેગ અને પાપથી નિવૃત્તિ થાય છે. તેથી પરલોકને સાધવામાં ઉદ્યમ કરનારા નિર્દભ એવા સાધુની પાસે રહેલું જ્ઞાન, ચારિત્ર ઉપર ઉપકાર કરનાર હોય છે. આ જ વાત સૂત્રમાં દશવૈકાલિક સૂત્રમાં પણ આ મુજબ જણાવેલ છે કે પહેલા જ્ઞાન પછી દયા' અજ્ઞાની વ્યક્તિ શું કરશે ? શું પુણ્ય કે શું પાપ ? આ આ રીતે સર્વ સાધુઓ વિચરે છે. શું આત્મા માટે લાભકારી છે ? અને શું આત્મા માટે નુકસાનકારી છે ? વાતને અજ્ઞાની કઈ રીતે જાણે ? - અર્થાત્ ન જ જાણે.” → કર્મગ્રસ્ત પણ જ્ઞાની રાગને છોડે - म tv te 3 - - (પ્રવૃત્તે.) પ્રસ્તુત બાબતમાં સમયસાર ગ્રંથનું પણ વચન અવશ્ય યાદ કરવા લાયક છે. ત્યાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે ‘જ્ઞાની પુરુષ કર્મની અંદર રહેવા છતાં પણ સર્વ દ્રવ્યોમાં રાગનો પ્રકૃષ્ટ રીતે ત્યાગ કરનાર 1. जानन् विष-स्थाणू प्रवर्त्तमानोऽपि बिभेति यथा तु । न तु इतरस्तथा ज्ञानी प्रवर्त्तमानोऽपि संविग्नः ।। 2. यः संवेगप्रधानोऽत्यन्तशुभस्तु भवति परिणामः । पापनिवृत्तिश्च परा नेदमज्ञानिन उभयम् ।। 3. संसारासारत्वे सारत्वे चैव मुक्तभावस्य । विज्ञाते संवेगः पापनिवृत्तिश्च ततस्तु ।। 4. तस्मात् परलोकसमुद्यतस्य भिक्षोरशठभावस्य । चरणोपकारकमिति ज्ञानं सूत्रेऽपीदं भणितम् ।। 5 पढमं ज्ञानं ततो दया एवं तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति ? किं वा ज्ञा छेक-पापकम्।। 6. ज्ञानी रागप्रजहः सर्वद्रव्येषु कर्ममध्यगतः । न लिप्यते रजकेन तु कर्दममध्ये यथा कनकम् ।।

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446