Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 402
________________ २३१४ ० मिथ्यादृशो निदानकारकत्वसम्भवः । ૧/૨-૬ किञ्च, सम्यग्दर्शन-ज्ञानलाभं विना ब्रह्मचर्याधुग्रसंयमचर्याऽपि नैव प्रशंसनीया, न वा सानुबन्धा, - प्रदीर्घपुनर्भवपरम्पराजननसमर्थमिथ्यात्वानुच्छेदात् । इदमेवाऽभिप्रेत्य महानिशीथे द्वितीयाध्यायने “जे रा उण मिच्छद्दिट्ठी भविऊणं उग्गबंभयारी भवेज्जा हिंसारंभ-परिग्गहाईणं विरए से णं मिच्छदिट्ठी चेव णेए, णो म णं सम्मद्दिट्ठी । तेसिं च णं अविइयजीवाइपयत्थसब्भावाणं गोयमा ! नो णं उत्तमत्ते अभिनंदणिज्जे पसंसणिज्जे वा भवइ, जओ णं अणंतरभविए दिव्योरालिए विसए पत्थेज्जा। अन्नं च कयादी ते दिग्वित्थियादओ रा संविक्खिया, तओ णं बंभव्वयाओ परिभंसिज्जा, णियाणकडे वा हवेज्जा” (म.नि. अ.२/पृ.४४) इत्याधुक्तम् । क ततश्चादौ भीमभवाटवीबीजभूतमिथ्यात्वोच्छेदकृतेऽनवरतं यतनीयम् । पि तत्कृते च निजशुद्धसच्चिदानन्दमयस्वरूपं सततं स्मर्तव्यं संवेदनीयञ्च । इत्थमेव “निःश्रेयसमधि___ पन्नास्त्रैलोक्यशिखामणिश्रियं दधते । निःकिट्टि-कालिमाच्छवि-चामीकरभासुरात्मानः ।।” (र.श्रा.१३४) इति रत्नकरण्डकश्रावकाचारे समन्तभद्राचार्यवर्णितं निःश्रेयसस्वरूपं प्रत्यासन्नतरं स्यात् । ।।१५/२-६।। ( મિથ્યાત્વીના બ્રાહ્મચર્યાદિ પ્રશંસનીય નથી - મહાનિશીથ (વિ.) વળી, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન મેળવ્યા વિનાની બ્રહ્મચર્યપાલનાદિ ઉગ્રસંયમચર્યા પણ નથી તો પ્રશંસાપાત્ર બનતી કે નથી તો સાનુબંધ થતી. કેમ કે અતિદીર્ઘ એવી પુનર્ભવની પરંપરાને ઉત્પન્ન કરવા માટે સમર્થ એવા મિથ્યાત્વનો હજુ સુધી તેમણે ઉચ્છેદ કર્યો નથી. આ જ અભિપ્રાયથી મહાનિશીથ સૂત્રમાં બીજા અધ્યયનમાં જણાવેલ છે કે “જે વળી મિથ્યાષ્ટિ થઈને ઉગ્ર બ્રહ્મચારી થાય, છે હિંસાના આરંભથી અને પરિગ્રહાદિથી અટકી જાય તો પણ તેઓને મિથ્યાષ્ટિ જ જાણવા, સમ્યગ્દષ્ટિ વી ન જ જાણવા. હે ગૌતમ ! તે બ્રહ્મચારીઓએ જીવાદિ નવ તત્ત્વનું સ્વરૂપ જાણેલ નથી. તેથી તેઓની બ્રહ્મચારિતાસ્વરૂપ ઉત્તમતા નથી તો અભિનંદનપાત્ર કે નથી પ્રશંસાપાત્ર. કારણ કે (ભવબીજસ્વરૂપ એ મિથ્યાત્વનો ઉચ્છેદ થયો ન હોવાથી) પછીના ભવમાં તેઓ દિવ્ય-ઔદારિક વિષયોની પ્રાર્થના કરશે. વળી, તેઓ કદાચ દિવ્ય અપ્સરાઓને જુએ તો તેઓ બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ થાય અથવા તો ભવાંતરમાં તે અપ્સરાઓને ભોગવવાનું નિયાણું પણ તેઓ કરી બેસે.” તેથી સૌપ્રથમ ભયાનક સંસાર અટવીનું નિર્માણ કરવામાં સમર્થ એવા બીજતુલ્ય મિથ્યાત્વનો ઉચ્છેદ કરવા માટે સતત પ્રયત્ન કરવો જરૂરી છે. (ત) તે માટે પોતાના શુદ્ધ સચ્ચિદાનંદમય સ્વરૂપનું સતત સ્મરણ અને સંવેદન કરવું જોઈએ. સતત આવી તકેદારી રાખવામાં આવે તો જ રત્નકરંડકશ્રાવકાચારમાં સમન્તભદ્રાચાર્યે વર્ણવેલ શિવસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે “મોક્ષને પામેલા જીવો ગૈલોક્યમુગટની શોભાને ધારણ કરે છે. તથા તેઓનો આત્મા કચરાથી રહિત અને કાળાશશુન્ય દેદીપ્યમાન સુવર્ણ જેવો ઝળહળતો, કેવળજ્ઞાનથી ચળકતો હોય છે. (૧૫/૨-૬) 1. ये पुनः मिथ्यादृष्टयः भूत्वा उग्रब्रह्मचारिणो भवेयुः हिंसाऽऽरम्भ-परिग्रहेभ्यो विरताः ते णं मिथ्यादृष्टयः चैव ज्ञेयाः, नो णं सम्यग्दृष्टयः। तेषाञ्च णम् अविदितजीवादिपदार्थसद्भावानां गौतम ! नो णम् उत्तमत्वम् अभिनन्दनीयं प्रशंसनीयं वा भवति, यतो णम् अनन्तरभविकान् दिव्यौदारिकान् विषयान् प्रार्थयेयुः। अन्यच्च कदाचित् ते दिव्यस्त्र्यादीन् संवीक्ष्य (यद्वा संवीक्षेरन्) ततो गं ब्रह्मव्रतात् परिभ्रंश्येयुः, निदानकृता वा भवेयुः।

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446