Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 409
________________ * जिनशासनमहाधनद्योतनम् જ્ઞાનરહિત જેહ એહવા, જિનશાસન ધન ચોરઈ રે; તેહ શિથિલ પરિ પરિહરું, ગચ્છાચારનઈ જોરઈ રે ।।૧૫/૨-૯॥ (૨૬૨) શ્રી જિન. 1 એહવા જે જ્ઞાનરહિત પ્રાણીઓ અજ્ઞાનવંત પ્રાણી જે છઈં, તે જિનશાસનનું ધન તે સત્યભાષણ -ક્રિયા-વ્યવહારરૂપ ચોરે છે. अधुना तेषां त्याज्यतामावेदयति - 'जडा' इति । /૨-૬ जडास्ते जिनशासने सत्यभाषणधनं चोरयन्ति रे । त्याज्या हि गच्छाचारवचनान्यत्र च बलवन्ति रे ।। १५/२-९ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ते जडा: जिनशासने सत्यभाषणधनं चोरयन्ति । (अतः) ते त्याज्याः દિ બત્ર 7 છાવારવવનાનિ વન્તિ ૧/૨-૬।। ते मायाशल्यपरिणतिवन्तो जडाः = आध्यात्मिकाऽऽय-व्ययतुलनोपधायकमार्गानुसारिप्रज्ञाशून्या जिनशासने = श्रीपारमेश्वरप्रवचने सत्यभाषणधनं सत्योक्ति-क्रिया-व्यवहारलक्षणमहाद्रविणं चोरयन्ति । क नित्यानित्यत्वादिसमनुविद्धजीवादिनवतत्त्वगोचरेण सत्यभाषणेण अविसंवादिन्या पञ्चाचारपालनलक्षणक्रियया यथार्थेन चाऽऽलोचन-प्रतिक्रमणादिदशविधप्रायश्चित्तप्रदानलक्षणेन व्यवहारेण जिनशासनं परदर्शनेभ्य उत्कृष्यते। अतः सत्यभाषणादित्रितयं जैनप्रवचनमहाधनमुच्यते । बहिर्मुखवृत्तयः तु कपटઅવતરણિકા :- હવે ગ્રંથકારશ્રી ‘તેવા કપટી સાધુઓનો સંગ છોડવા જેવો છે' જણાવે છે : का શ્લોકાર્થ :- તે જડ સાધુઓ જિનશાસનમાં સત્યભાષણરૂપી મહાધનને ચોરે છે. તેથી તેઓનો ત્યાગ જ કરવો જોઈએ. પ્રસ્તુત બાબતમાં ‘ગચ્છાચારપયન્ના' આગમના વચનો બળવાન પ્રમાણ છે.(૧૫/૨-૯) # જિનશાસનની ત્રણ મૂડી વ્યાખ્યાર્થ :- માયાશલ્યપરિણતિવાળા તેવા જીવો જડ છે. કારણ કે આધ્યાત્મિક લાભ-નુકસાનની સુ તુલના અવશ્ય કરાવી આપે તેવા પ્રકારની માર્ગાનુસારિણી પ્રજ્ઞા તેમની પાસે નથી. તેવા માયાવી જડ જીવો જૈનશાસનમાં (૧) સત્યવચન (૨) સત્યક્રિયા અને (૩) સત્યવ્યવહાર સ્વરૂપ મહાધનને ચોરે છે. જૈનેતર દર્શનો કરતાં જિનશાસન ત્રણ બાબતમાં ચઢિયાતું છે. (૧) નિત્યત્વ, અનિત્યત્વ વગેરે ગુણધર્મોથી યુક્ત એવા જીવાદિ નવતત્ત્વ સંબંધી સત્યવચનો જિનશાસનમાં જ મળે છે. (૨) જેના સ ફળમાં વિસંવાદ ન મળે તેવા પ્રકારની પંચાચારપાલન સ્વરૂપ ક્રિયા પણ જિનશાસનમાં જ જોવા મળે છે. તથા (૩) આલોચના, પ્રતિક્રમણ વગેરે દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત આપવા સ્વરૂપ યથાર્થ વ્યવહાર પણ જિનશાસનમાં જ જોવા મળે છે. આ ત્રણ બાબતો દ્વારા જિનશાસન અન્યદર્શન કરતાં ચઢિયાતું છે. તેથી સત્યવચન વગેરે ત્રણેય વસ્તુ જૈનશાસનનું મહાધન કહેવાય છે. બહિર્મુખવૃત્તિવાળા સાધુઓ તો કપટ કરવામાં જ તત્પર હોવાથી જૈનશાસનના ઉપરોક્ત ત્રણેય પ્રકારના ગુણોનો નાશ જ કરે ♦ કો.(૯)+સિ.માં ‘શિથિલપણિ' પાઠ. Þ આ.(૧)માં ‘પરિહરો' પાઠ. = २३२१ - આ બાબતને प.

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446