Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨-૮
* गुणज्ञा गुणिनिन्दकवर्जिनः
ગુણપ્રિય આગઈ કેંઅણછૂટતા, જે ગુણ અલ્પસ્યો ભાખઈ રે;
તે પણિ અવગુણ પરિણમઇ, માયા શલ્ય મનિ વૈરાખઈ રે ।।૧૫/૨-૮(૨૬૧) શ્રી જિન. ૨ વલી જે ગુણપ્રિય પ્રાણી છે, તે આનેં અણછૂટતા થકાં = અવકાશ અણપામતાં, જે અલ્પસ્યો થોડોઈક ગુણ (ભાખઈ=) ભાષણ કરેઇ છઇ, તે પણિ = તે હવે અવગુણ રૂપ થઈને પરિણમઈ છઇ,
स
बाह्यवृत्तीनां मायावितामाह - 'गुणे 'ति ।
२३१९
=
गुणप्रियसन्निधाने स्थानाप्तये गुणलवं वदन्ति रे ।
प
रा
दूषणतया परिणमति तदपि मायां धारयन्ति रे ।।१५ / २-८ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – गुणप्रियसन्निधाने स्थानाऽऽप्तये गुणलवं वदन्ति तदपि दूषणतया म પરિગતિ (યતઃ તે) માયાં ધારયન્તિ ૧૯/૨-૮।।
र्श स्वान्तःकरणे तत्त्वज्ञानिगोचरमत्सरप्राचुर्ये सत्यपि शठाचारवन्तो जडा गुणानुरागिसज्जन श्रावक -साध्वादिसमक्षं तत्त्वज्ञानिसाधूनां दोषलेशं पृथूकृत्योक्तौ गुणज्ञसत्पुरुषादिसन्निधौ स्थानं जातुचिद् नोपलभेरन्। “यः संसदि परदोषं शंसति, स स्वदोषं प्रख्यापयति” (चा.सू.१४७) इति चाणक्यसूत्रं स्मरन्तो गुणज्ञा गुणिनिन्दकं स्वसन्निधौ नैव स्थापयन्ति । अतः ते गुणप्रियसन्निधाने 'का सद्गुणगणग्रहणरसिकान्तःकरणवतां सत्पुरुष - श्रावक - साध्वादीनां सन्निधौ स्थानाऽऽप्तये = અવતરણિકા :- ‘બહિર્મુખચિત્તવૃત્તિવાળા જીવો માયાવી છે' - આ બાબતને ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં જણાવે છે :
ગુણાનુવાદ પણ દોષરૂપે પરિણમે
CIL
શ્લોકાર્થ :- ગુણપ્રિય વ્યક્તિના સાન્નિધ્યમાં સ્થાન મેળવવા માટે જ્ઞાની પુરુષોના આંશિક ગુણોને તે બોલે છે. તે પણ દોષરૂપે પરિણમે છે. કારણ કે તેઓ માયાને ધારણ કરે છે. (૧૫/૨-૮) ખ્યાલે :- કપટી સાધુઓ પોતાના અંતઃકરણમાં તત્ત્વજ્ઞાની જીવો પ્રત્યે પુષ્કળ ઈર્ષ્યાભાવને ધારણ કરે છે. તેમ છતાં પણ માયાચારવાળા તે અજ્ઞાની સાધુઓ જો ગુણાનુરાગી એવા સજ્જનો, શ્રાવકો અને સાધુઓની સમક્ષ તત્ત્વજ્ઞાની-આત્મજ્ઞાની સાધુઓના નાનકડા દોષને પહોળા કરીને બોલે તો ગુણજ્ઞ એવા સજ્જન વગેરેના સાન્નિધ્યમાં તેઓ ક્યારેય પણ સ્થાનને પ્રાપ્ત કરી ન શકે. કારણ કે જે સભામાં પરદોષને બોલે છે, તે પોતાના જ દોષને જણાવે છે’ - આવા ચાણક્યસૂત્રને યાદ કરતા ગુણજ્ઞ પુરુષો ગુણીજનના નિંદકને પોતાની પાસે રાખતા નથી. આથી સદ્ગુણના સમૂહને ગ્રહણ કરવામાં જેમનું અંતઃકરણ રસિક છે તેવા સજ્જનો, શ્રાવકો અને સાધુઓના સાન્નિધ્યમાં પોતાને રહેવાનો અવકાશ મળે તે માટે તે કપટી સાધુઓ જેના ઉપર પોતાને દ્વેષ છે તેવા તત્ત્વજ્ઞાની મહાત્માઓના આંશિક ગુણને બોલે છે. આ રીતે જે આંશિક ગુણાનુવાદ કપટી સાધુઓ કરે છે તે પણ મહાદોષરૂપે પરિણમે ♦ મ.માં ‘શલ’ પાઠ. આ.(૧)+કો.(૨+૪)નો પાઠ લીધો છે. ૐ લી.(૧)માં ‘અછૂટતા’ પાઠ. લી.(૨)માં ‘આછૂટતા’ પાઠ. 1 મો.(૨)માં ‘મ રાખે' પાઠ.