Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३१२ ० अगीतार्थसंसर्गः त्याज्य: ।
૨૬/૨-૬ રી પડ્યા છઈ, અજ્ઞાની વમતે દુર્ગત પડે.
तदुक्तं धर्मदासगणिभिरपि उपदेशमालायाम् - “जह नाम कोइ पुरिसो, नयणविहूणो अदेसकुसलो य। कंताराडविभीमे, मग्गपणट्ठस्स सत्थस्स ।।” “इच्छइ य देसियत्तं, किं सो उ समत्थ देसियत्तस्स ? । दुग्गाइं अयाणंतो, नयणविहूणो कहं देसे ?।।" “एवमगीयत्थोऽवि हु, जिणवयणपईवचक्खुपरिहीणो। दव्वाईं अयाणंतो, उस्सग्गववाइयं चेव ।।”
“कह सो जयउ अगीओ ? कह वा कुणउ अगीयनिस्साए ?। कह वा करेउ गच्छं, सबाल-वुड्ढाउलं છે તો ૩ ?” (ઉ.મા.૪૦૬, ૪૦૬, ૪૦૭, ૪૦૮) ત્યવિમ્ | क शठाऽगीतार्थसंसर्गेण भद्रकगुणकदम्बकः लोहसम्पर्केण अग्निः इव पिट्यते । तदुक्तं योगीन्द्रदेवेन - परमात्मप्रकाशे “भल्लाहँ वि णासंति गुण जहँ संसग्ग खलेहिं। वइसाणरु लोहहँ मिलिउ तें पिट्टियइ
ઘોટિં” (.પ્ર.ર/૧૦) રૂક્તિા का प्रकृते “एकं हि चक्षुरमलं सहजो विवेकः, तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । एतद् द्वयं भुवि न
અગીતાર્થ નાયક બનવા માટે અયોગ્ય છે (દુ) શ્રીધર્મદાસગણિવરે પણ ઉપદેશમાલા ગ્રંથમાં આ અંગે જણાવેલ છે કે “જેમ કોઈ અંધ અને માર્ગનો અજાણ એવો માણસ ભયંકર જંગલમાં માર્ગથી ભૂલા પડેલા સાર્થને માર્ગ પર લાવવા ઈચ્છે તો શું તેઓને માર્ગે ચઢાવવા તે સમર્થ બને ? ના. કારણ કે ખાડા-ટેકરા કે વિષમ-અવિષમ માર્ગને નહિ દેખતો અંધ બીજાને માર્ગે શી રીતે ચઢાવે ? એ રીતે શ્રીજિનવચનરૂપી દીપક મનુષ્યને
ચક્ષુ સમાન છે. તેનાથી રહિત તથા દ્રવ્યાદિને અને ઉત્સર્ગ-અપવાદને નહિ જાણતો અગીતાર્થ સાધુ 1 સ્વયં કેવી રીતે ચારિત્રની રક્ષા કરે ? અથવા એવા અગીતાર્થની નિશ્રામાં બીજા પણ કેવી રીતે ચારિત્રની
રક્ષા કરે ? અને તે અગીતાર્થ બાળ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી વિગેરે સાધુઓના સમૂહરૂપ ગચ્છની સંભાળ તા પણ શી રીતે કરી શકે ? ન જ કરી શકે.”
(શા.) માયાવી અગીતાર્થના સંસર્ગથી = નિશ્રાથી મુગ્ધ-ભોળા અગીતાર્થ જીવના ગુણોનો સમૂહ ર નાશ પામે છે. જેમ લોખંડના સંસર્ગથી અગ્નિ પીટાય છે, તેમ ઉપરની વાત સમજવી. આ અંગે
યોગીન્દ્રદેવે પરમાત્મપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જેઓનો સંસર્ગ લુચ્ચા સાથે છે, તે ભોળા જીવોના ગુણો નાશ પામે છે. જેમ અગ્નિ લોખંડની સાથે ભળી જાય તો તે જ કારણથી લોખંડના હથોડાઓથી પીટાય છે તેમ ઉપરની વાત સમજવી.”
(પ્ર.) પ્રસ્તુતમાં સૂક્તમુક્તાવલી (પૂર્વાચાર્યકૃત ૧૨૭ અધિકારયુક્ત) ગ્રન્થનું એક સુભાષિત પણ યાદ કરવા લાયક છે. તેનો અર્થ આ મુજબ છે કે - “સહજ વિવેકજ્ઞાન એ એક નિર્મળ આંખ છે.
... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૫)માં છે. 1. વથા નામ વશ્વિપુરુ, નયનવિહીન ફેશકુતજ્ઞા ત્તાર/વીમી, मार्गप्रणष्टस्य सार्थस्य ।। 2. इच्छति च देशिकत्वम्, किं स तु समर्थः देशिकत्वस्य ?। दुर्गाऽऽदीनि अजानानः, नयनविहीनः कथं देशयेत् ?।। 3. एवम् अगीतार्थोऽपि हि, जिनवचनप्रदीपचक्षुःपरिहीणः। द्रव्यादीनि अजानानः उत्सर्गाऽऽपवादिकं चैव ।। 4 થં સ યતિતામ ગીતઃ ?, વર્થ વા રોતુ મળતનિટાયા ? થે વા વરતુ જીમ્, સવાલ-વૃદ્ધાડવુને સ તુ ? 5. भद्राणामपि नश्यन्ति गुणाः येषां संसर्गः खलैः। वैश्वानरो लोहेन मिलितः तेन पिट्यते घनैः।।