Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
अन्धवृन्दपतितद्योतनम्
વળી એહ જ દઢઈ છઈ
બહુવિધ બાહ્ય ક્રિયા કરઈ, જ્ઞાનરહિત જેહ ટોલઈ રે;
શત જિમ અંધ અદેખતા, તે તો પડિયા છઈ ભોલઈ રે ।।૧૫/૨-૬(૨૫૯) શ્રી જિન. *બહુવિધ ઘણા પ્રકારની, બાહ્ય ક્રિયા કરઇ છઈ, જ્ઞાનરહિત જે અગીતાર્થ, તેહને ટોલે* = સંઘાડે, સ મીલીનઈં તે, જિમ શત અંધ અણદેખતા જિમ મિલ્યા હોઈ, તે જિમ શોભા ન પામઈ, તિમ તે તો ભોલઈ पुनरपि तदेव दृढयति - 'बहुविधामि 'ति ।
प
बहुविधां बाह्यक्रियां कुर्वन्तो जडवृन्दं विशन्ति रे । अपश्यन्तोऽन्धशतवद् ह्यर्थं मुग्धाः प्रपतन्ति रे ।। १५/२-६।।
रा
प्रकृते दण्डान्वयस्त्वेवम् – बहुविधां बाह्यक्रियां कुर्वन्तः (ते) जडवृन्दं विशन्ति । अर्थम् म् અપશ્યન્તઃ (તે) મુગ્ધાઃ અન્ધશતવત્ પ્રવૃત્તિ હિ।।૧/૨-૬।। र्श
=
ते जनमनोरञ्जनबद्धवृत्तयः बहुविधां कष्टतरादिस्वरूपां बाह्यक्रियां निर्दोषोञ्छ-लोच-मासोपवासादिलक्षणां कुर्वन्तः अपि जडवृन्दम् अगीतार्थसमुदायं विशन्ति अन्धशतवद् = जात्यन्धानां कृ शतम् इव अर्थम् = आत्मकल्याणम् अपश्यन्तो धार्मिक शोभामलभमानाः मुग्धाः अगीतार्थप्रतारिताः णि भवान्धकारगहनवने प्रपतन्ति हि = एव । यथोक्तं सूत्रकृताङ्गसूत्रे “अंधो अंधं पहं णिंतो दूरमद्धाणु ગ Tચ્છરૂ। આવપ્ને ઉપ્પદં તંતુ અનુવા પંથાનુામિ।।” (યૂ.ò.૧/૧/ર/૧૧) તિા
1
१५/२-६
=
२३११
અવતરણિકા :- ગ્રંથકારશ્રી ફરીથી પ્રસ્તુત વાતને જ દૃઢ કરતાં કહે છે કે :તો ઉગ્ર સંયમચર્યા પણ નિષ્ફળ બને
શ્લોકાર્થ :- અનેક પ્રકારની બાહ્યક્રિયાને કરતા બહિર્મુખ જીવો અજ્ઞાનીના ટોળામાં પ્રવેશ કરે છે. આત્મકલ્યાણને નહિ જોતા તે મુગ્ધજીવો સેંકડો અંધ વ્યક્તિની જેમ ભવાટવીમાં પડે છે. (૧૫/૨-૬) :- નિર્દોષ ગોચરી-પાણી, લોચ, માસક્ષમણ વગેરે સ્વરૂપ અત્યંત કષ્ટકારી બાહ્ય અનેકવિધ ક્રિયાને કરવા છતાં પણ જનમનરંજનમાં પોતાની ચિત્તવૃત્તિને ચોંટાડી દેનારા તે બહિર્મુખ જીવો અગીતાર્થના ટોળામાં પ્રવેશ કરે છે. જેમ સેંકડો જન્માંધ માણસો બાહ્ય રૂપી પદાર્થને જોતા નથી તેમ અગીતાર્થથી
ઠગાયેલા તે જીવો પોતાના આત્મકલ્યાણને જોતા નથી. આત્મકલ્યાણને ન જોતા એવા તેઓ ધાર્મિક તરીકેની તાત્ત્વિક શોભાને પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતે અગીતાર્થથી ઠગાયેલા તે મુગ્ધ જીવો અજ્ઞાનના રા અંધકારથી ગહન એવી ભવાટવીમાં ભટકે જ છે. આ અંગે સૂયગડાંગસૂત્રમાં જણાવેલ છે કે “આંધળો માણસ બીજા આંધળા માણસને માર્ગ તરફ લઈ જતો હોય તો મૂળભૂત માર્ગથી બીજા જ દૂરના માર્ગે જ જાય છે. આંધળો માણસ ઉન્માર્ગને પામે છે. અથવા બીજા માર્ગે ભટકે છે.’
=
♦ પુસ્તકોમાં ‘પડિઆ’ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. ≠ કો.(૧૦)માં ૧૦૦ જણા આંધળા જિમ અહંકારે ચતુર અગ્રેસરી વિના કૂપકાદિકે પડે તિમ અજ્ઞાની સ્વમતેં દુર્ગતે પડે' પાઠ. જે ટોલ સમુદાય. જુઓ- ચિત્તવિચારસંવાદ (અખાજી કૃત) 1. ગન્ધોડથં ચાનું નયન્ ટૂરમધ્યનો તિા આપવતે ત્વર્થ ખત્તુઃ અથવા (વર્ષ) પન્યાનમનુ છેત્।