Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૫/૨- ० जनमनोरञ्जनं नात्महितकारि ।
२३०९ તે પણ દુબુદ્ધિ જાણવા. પણિ તેહની મતિ, તેણે જાતી ન જાણી, સત વ “નિવૃદ્ધિ પુરુષો જોય” શ રૂતિ ભાવ: ૧૫/૨-પો भद्रान् यो वदति, सोऽपि दुर्बुद्धितया ज्ञेयः। स हि तेषां बाह्यवृत्तीनां छायां = जातिं नैव वेत्ति। । अत एव स वक्ता निर्बुद्धिकः पुरुषो ज्ञेयः इति भावः। अत्र “ण मुयदि पयडिमभव्वो सदु वि अज्झाइदूण सत्थाणि । गुड-दुद्धं पि पिबंता ण पण्णया णिव्विस्सा होंति ।।” (स.सा.३१७) इति समयसारगाथाऽपि મર્તવ્યા |
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ‘आत्मशुद्ध्याशयं परित्यज्य जनमनोरञ्जनैकबद्धकक्षानां र्श बाह्योग्रतपस्त्यागाद्याचारः मायाचारतया परिणमती'त्यवसाय दीर्घतपश्चर्या-बृहत्त्याग-व्याख्यान-शिबिर ... -तीर्थयात्रोपधानाऽञ्जनशलाका-प्रतिष्ठा-ग्रन्थमुद्रण-प्रकाशन-महापूजाऽष्टाह्निकमहोत्सवाद्याराधनाकरण -कारापणाद्यवसरे स्वचेतसि जनमनोरञ्जनाशयो न प्रविशेदित्यवधातव्यम् । शासनप्रभावनानाम्ना છે. તેથી અંતઃકરણમાં અત્યંત દઢ રીતે માયાને સ્થિરપણે ધારણ કરનાર બગલા જેવા કપટવૃત્તિવાળા સાધુઓને જે જીવ સારા કહે છે, તે વક્તા પણ દુર્બુદ્ધિ જાણવો. તે ખરેખર બહિર્મુખવૃત્તિવાળા સાધુઓના પડછાયાને પણ જાણતો નથી. કપટી સાધુની જાતને તે ઓળખાતો નથી. તેમ છતાં તેને સારા કહેવાના લીધે તે પુરુષ બુદ્ધિહીન જાણવો - એવું જણાવવાનું અહીં તાત્પર્ય છે. અહીં સમયસારની એક ગાથા યાદ કરવા યોગ્ય છે કે “સારી રીતે શાસ્ત્રો ભણીને પણ અભવ્ય જીવ પોતાની ખરાબ પ્રકૃતિને છોડતો નથી, જેમ સાકરવાળું દૂધ પીવા છતાં સર્પો નિર્વિષ થતા નથી.”
પંન્યાસપ્રવર શ્રીચરણવિજયજી મહારાજે “ગુજરાતી સુભાષિત સૂક્તરત્નાવલી’ ગ્રંથમાં મિથ્યાજ્ઞાનની નીચે મુજબ ઓળખ આપી છે. તે અહીં સ્મર્તવ્ય છે.
“(જે) જ્ઞાન મલ્યાથી જીવને, રાગ-દ્વેષ બહુ થાય; તેવા સઘળા જ્ઞાનને, મિથ્યા જ્ઞાન વદાય.” (૧૧૧/૧- પૃષ્ઠ-૧૯૬) “દેવ-ગુરુને ધર્મમાં, શ્રદ્ધા નો'ય જરાય; તેવા સઘળા જ્ઞાનને, મિથ્યા જ્ઞાન વદાય.” (૧૧૧/૪- પૃષ્ઠ-૧૯૬)
જ લોકરંજનનો આશય ઘાતક , આધ્યાત્મિક ઉપનય :- “આત્મશુદ્ધિના બદલે જનમનરંજનને પોતાનું લક્ષ્ય બનાવીને બહિર્મુખપણે જે કોઈ તપ-ત્યાગાદિ ઉગ્ર આચાર પાળવામાં આવે છે, તે માયાચારરૂપે પરિણમે છે' - આવું જાણીને દીર્ઘ તપશ્ચર્યા, મોટા ત્યાગ, વ્યાખ્યાન, શિબિર, સંઘ, ઉપધાન, અંજનશલાકા, પ્રતિષ્ઠા, શાસ્ત્રપ્રકાશન, મહાપૂજા, અષ્ટાલિકા મહોત્સવ આદિ આરાધના કરતી વખતે અને કરાવતી વખતે જનમનરંજનનો તુચ્છ આશય ઘૂસી ન જાય તેની સાવધાની રાખવાની આંતરિક ભલામણ ગ્રંથકારશ્રી આ શ્લોક દ્વારા કરે છે. શાસનપ્રભાવનાના નામે જાતપ્રભાવના કરવી કે સંઘરક્ષાના નામથી ફક્ત પોતાના સમુદાયની અને 1. न मुञ्चति प्रकृतिम् अभव्यः सुष्ठु अपि अधीत्य शास्त्राणि। गुड-दुग्धम् अपि पिबन्तः न पन्नगाः निर्विषा भवन्ति ।।