Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 401
________________ ૨૨/ર-૬ • अज्ञानकष्टादिकं त्याज्यम् । २३१३ “માત્માર્થસાધને કુરાનE” તિ પરમાર્થ I/૧૫/-દા यस्य स तत्त्वतोऽन्धः, तस्याऽपमार्गचलने खलु कोऽपराधः ?।।” (सू.मु.३७/१४) इति सूक्तमुक्तावलीकारिकाऽपि ... गीतार्थ-तनिश्रितदिग्दर्शिका स्मर्तव्या। ‘नो खलु सहस्रमपि जात्यन्धाः पान्थाः पन्थानं विदन्ती'ति न्यायोऽपि प्रकृतार्थानुकूल एव। इह “जे अविइयपरमत्थे किच्चाऽकिच्चमजाणगे। अंधो अंधीए तेसिं रा समं जल-थलं गड्ड-टिक्कुरं ।।” (म.नि.६/१३२) महानिशीथगाथा स्मर्तव्या। इत्थं कष्टतरसंयमचर्यां म कुर्वन्तोऽपि ते आत्मार्थप्रसाधने अकुशला इति परमार्थः। तदुक्तं सूत्रकृताङ्गसूत्रे “तमाओ ते तमं । નંતિ મંહા મોજ પાઉડા(ભૂ.9/3/9/99) તિા. __ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'गीतार्थगुरुनिश्रां विहाय जनमनोरञ्जनाशयेन उग्रतपश्चर्या- क संयमचर्याद्युद्यता अगीतार्थनिश्रिता अगीतार्था बहिर्मुखतया दीर्घभवभ्रमणभाजनं भवन्ति, न त्वपवर्गमार्गे र्णि पदमप्यभिसर्पन्ति' इत्यवगम्य अस्मज्जीवने तथाविधाऽज्ञानकष्ट-क्रियाजाड्यादिकं न प्रविशेत् .. तथाऽवधातव्यमिति सूच्यतेऽत्र । તથા સહજવિવેકી સાધકોની સાથે જ વસવાટ કરવો તે બીજી નિર્મળ આંખ છે. આ બે આંખ જેની પાસે નથી તે (ચર્મચક્ષુ હોવા છતાં) પરમાર્થથી આંધળો છે. તેવો અંધ માણસ ઉન્માર્ગે ચાલે તેમાં તેનો શું વાંક છે ?” મતલબ કે તેવા અવિવેકી સ્વચ્છંદી જીવો ઉન્માર્ગે જ ચાલે છે. અહીં “સહજ વિવેકજ્ઞાન” કહેવા દ્વારા સ્વયં ગીતાર્થ બનવા તરફ અંગુલીનિર્દેશ કરેલ છે. તથા વિવેકી સાથે રહેવાની વાત ગીતાર્થનિશ્રા તરફ સૂચન કરે છે. “હજાર પણ જન્માંધ મુસાફરો માર્ગને ખરેખર નથી જ જાણતા' - આ ન્યાય પણ પ્રસ્તુત વિષયને અનુકૂળ જ છે. અહીં મહાનિશીથસૂત્રની એક ગાથા યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “જેઓએ પરમાર્થને જાણેલ નથી તથા કૃત્ય-અકૃત્યને પણ જેઓ જાણતા ! નથી, તેઓ (અધ્યાત્મજગતમાં) આંધળા છે. અંધપણાના લીધે તેઓને જલ અને સ્થળ સમાન લાગે છે, ખાડો અને ટેકરો સમાન લાગે છે. મતલબ કે “જે સ્વયં ગીતાર્થ ન હોય કે ગીતાર્થનિશ્રિત ન ! હોય એવા જીવો અત્યંત કષ્ટદાયક એવી સંયમચર્યાને પાળવા છતાં પણ આત્મકલ્યાણને પ્રકૃષ્ટ રીતે સાધવામાં કુશળ બનતા નથી' – આવું જણાવવાનું અહીં તાત્પર્ય છે. તેથી જ સૂયગડાંગસૂત્રમાં જણાવેલ છે કે “અજ્ઞાનરૂપ અંધકાર કરતાં પણ ગાઢ અંધારામાં મિથ્યાત્વમૂઢ મંદ જીવો ભટકે છે. તેવા જીવો હલકામાં હલકી ગતિ પ્રાપ્ત કરે છે.” હ9 અગીતાર્થનિશ્ચિત ભવમાં ભટકે હS. આધ્યાત્મિક ઉપનય :- “ગીતાર્થ ગુરુની નિશ્રાને છોડીને લોકોને ખુશ કરવાના આશયથી ઉગ્ર તપશ્ચર્યાને કરનારા અને સંયમચર્યાને પાળનારા અગીતાર્થનિશ્રિત એવા અગીતાર્થ બહિર્મુખી સાધુઓ દીર્ઘ ભવભ્રમણ કરે છે. મોક્ષમાર્ગે લેશ પણ આગળ વધતા નથી' – આવું જાણીને આપણા જીવનમાં તેવું અજ્ઞાનકષ્ટ કે ક્રિયાજડતા ઘૂસી ન જાય તેની તકેદારી રાખવાની સૂચના અહીં પ્રાપ્ત થાય છે. 1. येऽविदितपरमार्थाः कृत्याऽकृत्याऽज्ञायकाः। अन्धाः आन्ध्यात् तेषां समं जल-स्थलं गर्ता-टङ्कम् ।। 2. તમસ તે તમને યાત્તિ મન્દી મોદેન પ્રવૃતી

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446