Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३१५
</૨-૭
० मूढाः स्वदोषाऽप्रेक्षिणः । નિજ ઉત્કર્ષથી હરખિયા, નિજઅવગુણ નવિ દાખઈ રે;
જ્ઞાનજલધિગુણ અવગણી, અવગુણલવ બહુ ભાષઈ રે II૧૫/ર-૭ (૨૬૦) શ્રી જિન. સ.
જે નિજ કહતાં પોતાનો, ઉત્કર્ષ હઠવાદ, તેહથી (હરખિયાક) હર્ષવંત છઈ, કેમ તે “જે અમ કહું સ છું, તે ખરું, બીજું સર્વ ખોટું.” નિજ કહતાં પોતાના, અવગુણ = ક્રિયારહિતપણું, તે તો દાખતા પિણ નથી. પુનરપિ તવ અતિ – ‘નિતિ.
निजोत्कर्षात् प्रहृष्टाः ते नैव निजदोषं पश्यन्ति रे।
ध्यर्णवगुणोपेक्षया तद्दोषलवमतिवदन्ति रे।।१५/२-७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ते निजोत्कर्षात् प्रहृष्टाः निजदोषं नैव पश्यन्ति । ध्यर्णवगुणोपेक्षया न तद्दोषलवं अतिवदन्ति ।।१५/२-७।।
ते = लोकरञ्जनादिप्रतिबद्धचित्तवृत्तयो निजोत्कर्षाद् = गीतार्थगुरुसमुदायपरित्यागेन तात्त्विक-क धर्मविधया स्वोत्प्रेक्षितनिर्दोषोञ्छ-लोच-मलधारणाद्याचारमार्गगोचरहठवादसमुत्कर्षात् प्रहृष्टाः = ‘एवं कुर्वन्तो वयमेव श्रेष्ठाः, नाऽन्ये । यदेव वयं कुर्मः कथयामश्च तदेव तत्त्वम्, अन्यत् सर्वं मिथ्या' इति गर्ववन्तः निजदोषं निर्दम्भसदाचारशून्यत्वलक्षणं नैव पश्यन्ति, मिथ्यात्वदर्शनविपाकोदयमूढत्वात् । का
અવરવિકારો:- ઉપરોક્ત વાતને જ ફરીથી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે :
શ્લોકાથી - પોતાના ઉત્કર્ષથી અત્યંત ખુશ થયેલા તે જીવો પોતાના દોષને નથી જ જોતા. જ્ઞાનસમુદ્રરૂપી ગુણની ઉપેક્ષા કરીને જ્ઞાનના આંશિક દોષને તેઓ અત્યંત પહોળા કરીને બોલે છે. (૧પ/ર-૭)
લોકરંજનના આશયવાળા જીવો મૂઢ છે કે વ્યાખ્યાર્થ :- લોકરંજન વગેરેમાં જ જેની ચિત્તવૃત્તિ ઠરીઠામ થયેલી છે તેવા બહિર્મુખી જીવો ગીતાર્થ ગુરુ ભગવંતના સમુદાયનો ત્યાગ કરીને પોતે તાત્ત્વિક ધર્મના માપદંડ તરીકે કલ્પેલી નિર્દોષ શું ગોચરીચર્યા, લોચ, મલધારણ વગેરે આચારમાર્ગ સંબંધી હઠવાદને પોતાના જીવનમાં મુખ્ય બનાવે છે. પોતાના હઠવાદના ઉત્કર્ષથી તેઓ અત્યંત ખુશ થાય છે. તેવા ગર્વિષ્ઠ જીવોને બાહ્ય ઉગ્રાચારપાલનથી ! એવો બૌદ્ધિક નશો ચડે છે કે “આવી ઉગ્રચર્યાને આચરતા અમે જ શ્રેષ્ઠ છીએ. અમારા સિવાયના બીજા જીવો શ્રેષ્ઠ નથી. અમે જે કરીએ છીએ અને જે બોલીએ છીએ તે જ તત્ત્વ છે. તે સિવાયનું બીજું બધું મિથ્યા છે. આ રીતે પોતાના ઉગ્રાચાર ઉપર મુસ્તાક થયેલા તે ગર્વિષ્ઠ બહિર્મુખી સાધુઓ ક્યારેય પણ પોતાના દોષને જોતા નથી કે “અમે નિર્દભ એવા સદાચારથી રહિત છીએ. અમે જનમનરંજન સ્વરૂપ કપટથી પ્રયુક્ત ઉગ્રાચાર પાળીએ છીએ. અમારામાં જનમનરંજનપરિણામરહિત નિષ્કપટ સદાચાર નથી' - આ પ્રમાણે પોતાના દોષને તેઓ જોઈ શકતા ન હોવાનું કારણ એ છે કે મિથ્યાત્વમોહનીય સ્વરૂપ દર્શનમોહનીય કર્મના વિપાકોદયથી તેવા બહિર્મુખી જીવોની મતિ અત્યંત મૂઢ બની ગયેલી હોય છે. • મ.માં “ઉતકર્ષથી’ પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે. ૪ મો.(૨)માં “અવિહાખે’ અશુદ્ધ પાઠ. આ મો.(૨)માં “અવધિ’ પાઠ.