Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२५४ • बुधजनस्वरूपोपदर्शनम् ।
8/-૨ એહ દ્રવ્યાનુયોગમાંહિ જે રંગ ધરઈ, તેહ જ પંડિત કહિઈ” – એવો અર્થ અભિયુક્ત સાMિ સમર્થઈ છઈ -
મધ્યમ કિરિયારત હુઈ, બાલક માનઈ લિંગ; ષોડશકઈ ભાખિઉં ધુરઈ, ઉત્તમ જ્ઞાન સુરંગ /૧૫/૧-ર (૨૪૭) षोडशकवचनं चेदम् - “बालः पश्यति लिगं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् ।
પામતાં તુ વુધ પરીક્ષતે સર્વત્નના” (Tો.૧/૨) I/૧૫/૧-રા अभियुक्तसंवादेन द्रव्यानुयोगप्राधान्यं दर्शयन् प्रसङ्गतः श्रोतृत्रैविध्यमावेदयति – ‘मध्यम' इति ।
मध्यमः क्रियानिरतो भवति बालस्तु पश्यति लिङ्गमेव।
षोडशकादावुक्तम्, ज्ञानरसश्चोत्तमो ज्ञेयः।।१५/१-२।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - क्रियानिरतः मध्यमः भवति । बालस्तु लिङ्गमेव पश्यति । ज्ञानरसः च उत्तमः ज्ञेयः (इति) षोडशकादौ उक्तम् ।।१५/१-२।।
क्रियानिरतः = बाह्यसदाचारमात्रपरायणः मध्यमः = मध्यमबुद्धिः भवति। बालस्तु शास्त्राक. भ्यासोपहितसदसद्विवेकविकलतया धर्मरूपेण लिङ्गमेव रजोहरण-पिच्छिकादिकं मुख्यतया पश्यति । णि यच्च दशाश्रुतस्कन्धचूर्णी "द्वाभ्यां कलितः = बालः। कार्याऽकार्यानभिज्ञो वा बालः” (द.श्रु.स्क.अ.१/
नियुक्तिगाथा-३/चू.पृ.४) इत्येवमुक्तं तदपि अत्रानुसन्धेयम् । 'द्वाभ्यां = उत्कटराग-द्वेषाभ्याम्, विपर्यासाऽज्ञानाभ्यां वा' इत्यर्थः । ज्ञानरसश्च = द्रव्यानुयोगपरिज्ञानसुरक्तः पुनः उत्तमः = पण्डितो
અવતરણિકા :- પૂર્વાચાર્યના સંવાદ દ્વારા દ્રવ્યાનુયોગનું પ્રાધાન્ય દેખાડતા ગ્રંથકારશ્રી પ્રાસંગિક રીતે ત્રણ પ્રકારના શ્રોતાઓને જણાવે છે :
એ ત્રણ પ્રકારના શ્રોતાનો પરિચય : શ્લોકાર્થ:- ક્રિયામાં મગ્ન મધ્યમબુદ્ધિવાળા હોય છે. બાલ જીવ તો બાહ્ય લિંગને જ જુવે છે. જ્ઞાનના રસિયા ઉત્તમ પુરુષ જાણવા. આ પ્રમાણે ષોડશક ગ્રંથના પ્રારંભમાં જણાવેલ છે.(૧૫/૧-૨) આ વ્યાખ્યાર્થી:- માત્ર બાહ્ય સદાચારમાં જ પરાયણ હોય તે મધ્યમબુદ્ધિવાળા હોય છે. બાલ શ્રોતા
તો ધર્મરૂપે રજોહરણ, મોરપીંછ કે ભગવા કપડા વગેરે બાહ્ય સાધુવેશને જ મુખ્યતયા જુવે છે. કારણ -કે બાલ શ્રોતા પાસે શાસ્ત્રાભ્યાસ દ્વારા પ્રાપ્ત થનાર સાચા-ખોટાનો વિવેક હોતો નથી. દશાશ્રુતસ્કંધચૂર્ણિમાં
બાલનું જે લક્ષણ બતાવેલ છે, તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “બે ચીજથી યુક્ત હોય તે બાલ કહેવાય. અથવા કાર્ય-અનાર્યની જેને સમજણ ન હોય તે બાલ કહેવાય.” અહીં બે ચીજ તરીકે ઉત્કટ રાગ-દ્વેષ લેવા. અથવા બે ચીજ = વિપર્યાસ અને અજ્ઞાન. તેનાથી યુક્ત હોય તે બાલ. આથી ધર્મને જાણવા ઈચ્છતા એવા પણ બાલ જીવની દૃષ્ટિએ બાહ્ય સાધુવેશ વગેરેમાં જ ધર્મ સમાઈ જાય છે. પરંતુ જે શ્રોતા દ્રવ્યાનુયોગના પરિજ્ઞાનમાં અત્યંત આસક્ત છે, તે શ્રોતા ઉત્તમ = જે પુસ્તકોમાં “એહવું અભિ...' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે લી.(૧+૩) + કો.(૫+૬)માં “ધરઈ' પાઠ.