Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨- ० परतन्त्रे ज्ञान-क्रियासमुच्चयप्रकाशनम् ॥
२२९३ તેહના ગુણનો અંત નથી,
चन्द्रकवेध्यकप्रकीर्णके '“नाणेण विणा करणं, करणेण विणा न तारयं नाणं” (च.वे.प्र.७३) इति, आवश्यकनियुक्ती “हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया" (आ.नि.१०१) इति, सम्मतितकें “णाणं प किरियारहियं किरियामेत्तं च दो वि एगंता” (स.त.३/६८) इति, अर्हद्गीतायां च “न केवला क्रिया मुक्त्यै गा न पुनर्ब्रह्म केवलम्" (अ.गी.१८/३) इति व्यतिरेकमुखेन ज्ञान-क्रियासमुच्चयो दर्शितः। ___परेषामपि ज्ञान-क्रियासमुच्चयः सम्मतः। तदुक्तं योगवाशिष्ठे व्यतिरेकान्वयमुखेन “केवलात् । कर्मणो ज्ञानाद् न हि मोक्षोऽभिजायते। किन्तूभाभ्यां भवेन्मोक्षः साधनं तूभयं विदुः ।।” (यो.वा.वैराग्यप्रकरण श १/८) इति । यथोक्तम् अन्वयमुखेन हारितस्मृतौ “उभाभ्यामेव पक्षाभ्यां यथा खे पक्षिणां गतिः। तथैव ज्ञान-कर्मभ्यां प्राप्यते ब्रह्म शाश्वतम् ।।” (हा.स्मृ.) इति। कूर्मपुराणेऽपि “कर्मणा सहितात् ज्ञानात् । सम्यग्योगोऽभिजायते” (कू.पु.३/२३) इत्येवं ज्ञान-क्रियासमुच्चयो द्योतितः। अधिकं तु द्वात्रिंशिकावृत्तौ ण નયનતાયામ્ (દા..ર૧/ર/મા-૬/9.9૭૦૧) વોરામ |
तद्गुणानां = तदीयसद्गुणानां क्षायोपशमिकादिभाववर्तिनाम् अन्तः = पर्यवसानं न =
(વ.) ચન્દ્રકવેધ્યક પ્રકીર્ણકમાં વ્યતિરેકમુખે જ્ઞાન-ક્રિયાસમુચ્ચયને જણાવતાં કહેલ છે કે “જ્ઞાન વિના ક્રિયા ભવસાગરને તરાવી ન શકે તથા ક્રિયા વિના જ્ઞાન તારક ન બને.” આવશ્યકનિર્યુક્તિમાં પણ આ જ આશયથી જણાવેલ છે કે ‘ક્રિયાશૂન્ય જ્ઞાન હણાયેલ છે તથા અજ્ઞાનથી ક્રિયા હણાયેલ છે.” સમ્મતિતર્કમાં પણ કહે છે કે “ક્રિયારહિત જ્ઞાન અને માત્ર ક્રિયા (= જ્ઞાનરહિત ક્રિયા) - આ બન્નેય મત એકાંત છે.' અહંદ્દ્ગીતામાં ઉપાધ્યાય શ્રીમદવિજયજીએ પણ વ્યતિરેકમુખે જ્ઞાન-ક્રિયાસમુચ્ચયને બતાવતાં કહેલ છે કે “કેવલ ક્રિયા કે ફક્ત જ્ઞાન (= બ્રહ્મ) મુક્તિ માટે સમર્થ નથી.”
છે જ્ઞાન-ક્રિયાસમુચ્ચય અન્યદર્શનમાં પણ સંમત છે (રેવા.) અન્યદર્શનકારોને પણ જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય માન્ય છે. યોગવાશિષ્ઠમાં ક્રમશઃ વ્યતિરેકમુખે અને અન્વયમુખે જણાવેલ છે કે “કેવલ ક્રિયાથી મોક્ષ થતો નથી કે ફક્ત જ્ઞાનથી મોક્ષ થતો નથી. . . પરંતુ બન્ને ભેગા થાય તો મોક્ષ થાય છે. તેથી બન્નેના સમૂહને મોક્ષસાધનરૂપે શાસ્ત્રકારો જાણે છે.” હારિતસ્મૃતિમાં અન્વયમુખે જણાવેલ છે કે “જે રીતે બે પાંખ દ્વારા જ પંખીની આકાશમાં ગતિ થાય છે તે જ રીતે જ્ઞાન-ક્રિયા દ્વારા શાશ્વત બ્રહ્મ પ્રાપ્ત થાય છે.' કૂર્મપુરાણમાં પણ જ્ઞાન-ક્રિયાસમુચ્ચયને સૂચવતાં જણાવેલ છે કે “ક્રિયાસહિતના જ્ઞાનથી સમ્યમ્ યોગ સંપન્ન થાય છે.” આ બાબતમાં અધિક નિરૂપણ અમે દ્વાર્નાિશિકાપ્રકરણની નકેલતા વ્યાખ્યામાં (ભાગ-૬/પૃ. ૧૭૮૧) કરેલ છે.
--- ૪ પૂર્ણપણે મુનિગુણપ્રશંસા અશક્ય જ (ત) તેવા મુનિવરના ક્ષાયોપથમિક વગેરે ભાવથી વર્તતા સદ્ગણોનો કોઈ છેડો જ નથી. તેથી અમે તેઓની સ્તુતિ કઈ રીતે કરીએ ? પારમાર્થિક પ્રચુર ગુણસમુદાયનું ભાજન બનનાર જીવની પ્રશંસા 1. ज्ञानेन विना करणं, करणेन विना न तारकं ज्ञानम्। 2. हतं ज्ञानं क्रियाहीनम्, हता अज्ञानतः क्रिया। 3. ज्ञानं क्रियारहितं, क्रियामात्रञ्च द्वे अपि एकान्तः।