Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२९२
० स्वतन्त्रे ज्ञान-क्रियासमुच्चयद्योतनम् . १५/२-१ ધણી છઈ; તે મૃગપતિ જીમ સિંહ અને પાખરિયા તે જિમ મહાપરાક્રમી હોય,
क्रियावन्तः = वचनाद्यनुष्ठानशालिनः ते महान्तः = गम्भीरोदाराशयस्वामिनः, ते मृगपति-हयपराक्रमाः प = पञ्चानन-तुरङ्गमतुल्यमहाविक्रमिणो भवन्ति । पञ्चाननो यथा पराक्रमेण शत्रून् विदार्य नाशयति ___ तथा सम्यग्ज्ञानं कर्माणि उन्मूल्य नाशयति । तुरङ्गमो यथा विक्रमेण शीघ्रगतितो द्रुतमिष्टस्थानं " प्रापयति तथा सत्क्रिया शीघ्रं शिवपुरं प्रापयतीति सज्ज्ञान-क्रियान्वितानां सुसाधूनां पञ्चानन म -तुरङ्गमोपममहाविक्रमित्वमत्रोक्तम् । 0 एतावता सम्यग्ज्ञान-क्रियानुवेधः कृत्स्न औत्सर्गिको मोक्षमार्गः सूचितः। इदमेवाऽभिप्रेत्य
વિશેષાવરમાણે બનાળ-જિરિયા૮િ મોશ્લો” (વિ.કી.મી.રૂ) તિ, અનાજુ-વિકરિયાદિ નિવા” (વિ.કા. + भा.११२८) इति चोक्तम् । मरणविभक्तिप्रकीर्णकेऽपि “नाणेण य करणेण य दोहि वि दुक्खक्खयं होइ” णि (म.वि.प्र.१४७) इत्येवं ज्ञान-क्रियासमुच्चयः अन्वयरूपेण उक्तः । शास्त्रवार्तासमुच्चये उपमितिभवप्रपञ्चायां
च कथायाम् “अत एवाऽऽगमज्ञस्य या क्रिया सा क्रियोच्यते। आगमज्ञोऽपि यः तस्यां यथाशक्त्या પ્રવર્તતા!(શા.વા.1.99/૪રૂ, ૩..પ્ર.પ્રસ્તાવ-૮, પૃ.૧૦૩૧) રૂત્યેવં તદુપયાનુવેધર તિઃ | તત્ત્વસંવેદન જ્ઞાનથી યુક્ત એવા જે નિગ્રંથ મુનિવરો વચનાનુષ્ઠાન વગેરેથી સંપન્ન છે તે મહાન છે, ગંભીર અને ઉદાર આશયના માલિક છે. તેવા મહાત્માઓ સિંહ અને ઘોડા સમાન મહાન પરાક્રમને ધારણ કરનારા છે. જેમ સિંહ પરાક્રમથી શત્રુઓને ફાડીને ખતમ કરે છે તેમ સમ્યગું જ્ઞાન કર્મોનું ઉમૂલન કરીને કર્મનો નાશ કરે છે. તથા ઘોડો જેમ પરાક્રમથી વેગપૂર્વક ગતિ કરીને ઝડપથી ઈષ્ટસ્થળે પહોંચાડે છે તેમ સમ્યફ ક્રિયા શીઘ્રતાથી શિવપુર પહોંચાડે છે. તેથી સમ્યગુ જ્ઞાન સિંહતુલ્ય છે. તથા સમ્યક્ ક્રિયા ઘોડા જેવી છે. આ કારણસર સમ્યગ્રજ્ઞાન-ક્રિયાવાળા સુસાધુ ભગવંતોને અહીં સિંહ અને ઘોડા સમાન મહાપરાક્રમી જણાવેલ છે.
! જ્ઞાન-ક્રિયાસમુચ્ચય સંપૂર્ણ મોક્ષમાર્ગ - () આટલા કથન દ્વારા એવું સૂચિત થાય છે કે સમ્યગ જ્ઞાન અને ક્રિયા - બન્નેનો અનુવેધ છે એ સંપૂર્ણ ઔત્સર્ગિક મોક્ષમાર્ગ છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં બે વખત જણાવેલ છે કે “જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષ = નિર્વાણ મળે છે.” મરણવિભક્તિપ્રકીર્ણકમાં પણ દર્શાવેલ છે કે દુઃખનો ઉચ્છેદ જ્ઞાન અને ક્રિયા બન્ને દ્વારા થાય છે. અહીં અન્વયરૂપે જ્ઞાન-ક્રિયાસમુચ્ચય દર્શાવેલ છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચય તથા ઉપમિતિભવપ્રપંચા કથામાં બતાવેલ છે કે “સમ્યગુ જ્ઞાન અને ક્રિયા પરસ્પર અનુવિદ્ધ હોવાથી જ આગમવેત્તાની ક્રિયા એ જ પરમાર્થથી ક્રિયા છે. આગમવેત્તા પણ તે જ છે કે જે શક્તિને છૂપાવ્યા વિના ક્રિયામાં પ્રવર્તે છે. આ રીતે જ્ઞાન-ક્રિયાનો અનુવેધ ત્યાં જણાવેલ છે.
•. ‘પાખર = ઘોડા પર કસવાનો સામાન, પાખરીયો = પાખરવાળું, એક જાતનો ઘોડો - ભગવદ્ગોમંડલ ભાગ૬, પૃષ્ઠ ૫૫૦૫. પરિવરિયા = ઘોદા - જુઓ - મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ પૃ.૩૧૬ તથા વિશ્વનાથજાની રચિત પ્રેમપચીસી. 1. જ્ઞાન-શિયાખ્યાં મોક્ષ2. જ્ઞાન-ચિTખ્ય નિર્વાણ 3. જ્ઞાનેન ર રન ર દ્વચા સુદ્ધક્ષયો ભવતિા