Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૫/ર-૨ 0 असमर्थदीक्षासमर्थनम् .
२२९७ एतदुभयाऽतिरिक्तानां लिङ्गधारिणां विहरणं न जिनसम्मतम् । इदमभिप्रेत्योक्तं महानिशीथे
લ્યો વિદ્યારો, વીવો જીયસ્થમીસો સમપુત્રાવો સાદૂ, નલ્થિ તણાં વિયuriા” (નિ.૬/૦રૂરી પૃ.9૬૬) તિ બાવનીય|. __ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – (१) 'ज्ञान-क्रियाशैथिल्येऽपि येषां गुरुभक्तिरुचिर्भवति, गुरुत्याग म -दूरवर्तित्वादिविचारलेशोऽपि न स्फुरति, गुरुभक्त्या पौद्गलिकस्वार्थपरिपूर्त्याशयलवोऽपि नैवान्तःकरणे सम्पद्यते, केवलं निजात्मकल्याणधियैव गीतार्थगुरुचरणकमलोपासनालीनता वर्त्तते तेऽपि मोक्षमार्गेश एव वर्त्तन्ते' इत्यवसाय अनाभोगेनाऽपि तथाविधसाधुनिन्दा न स्यादित्यवधेयम्। (२) 'मयि ज्ञानं क नास्ति, अभिनवज्ञानं नोदेति, निर्दोषभिक्षाचर्या-तपश्चर्यादिषु देहसामर्थ्यं नास्ति, निरतिचारसंयमपालनोत्साहो न सम्भाव्यते इति किं दीक्षाग्रहणेन ?' इति विमुह्य दीक्षोपादानविचारपरित्यागेन गृहवासो नाऽङ्गीकार्य किन्तु 'दीक्षामुपादाय सद्गुरुचरणकमलोपासनया दुर्दान्तकर्मोन्मूलनतः मोक्षमार्गमभिगमिष्यामी'त्येव-का
સ્પષ્ટતા :- “ગુરુની ઉપાસના કહેવાના બદલે ‘ગુરુવર્ગની ઉપાસના' આવું જે કહેલ છે, તેની પાછળ આશય એ છે કે પોતાના ગુરુની જેમ (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) વિદ્યાગુરુ, (૪) દીક્ષાદાતા (રજોહરણદાતા) ગુરુ, (૫) દાદાગુરુ વગેરેની પણ ઉપાસના સાધકે કરવાની હોય છે. આચાર્ય વગેરેનો ગુરુવર્ગમાં સમાવેશ થાય છે. વર્તમાનકાલીન સંયોગમાં આ બાબત ખાસ ધ્યાનમાં લેવી.
છે બે પ્રકારે જ વિહાર માન્ય છે (ત્ત.) ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત - આ બે સિવાયના સાધુવેશધારીઓ વિહાર કરે એ બાબત જિનેશ્વરોને માન્ય નથી. આ અભિપ્રાયથી મહાનિશીથસૂત્રમાં જણાવેલ છે કે “એક ગીતાર્થવિહાર અને બીજો ગીતાર્થમિશ્રિત વિહાર - આ પ્રમાણે સાધુઓનો વિહાર જિનેશ્વરોને સંમત છે. આ સિવાય ત્રીજો એ વિકલ્પ મોક્ષમાર્ગમાં માન્ય નથી.”
૪ .... તો જ્ઞાન-ક્રિયામાં ખામીવાળાનું પણ જીવન સફળ ૪ આધ્યાત્મિક ઉપનય :- (૧) “જે મહાત્માઓમાં જ્ઞાનની કે આચારની બાબતમાં થોડી અલના હોય, પરંતુ ગુરુની ભક્તિ કરવામાં તેઓને અનેરો આનંદ આવતો હોય તેમજ ગુરુને છોડવાનો કે રા ગુરુથી દૂર રહેવાનો જેમને બિલકુલ વિચાર પણ ન આવતો હોય, તથા ગુરુભક્તિના માધ્યમથી પોતાના કોઈ પણ પ્રકારના ભૌતિક સ્વાર્થની પરિપૂર્તિ માટેનો લેશ પણ આશય જેમના જીવનમાં જોવા મળતો ન હોય, ફક્ત આત્મકલ્યાણની બુદ્ધિથી જ ગીતાર્થ ગુરુના ચરણકમલની ઉપાસના કરવામાં જ જે મહાત્માઓ તત્પર હોય તેઓ પણ મોક્ષમાર્ગમાં જ રહેલા છે” – આવું જાણીને અજાણતા પણ તેવા મહાત્માઓની નિંદા ન થઈ જાય તેની પૂરેપૂરી તકેદારી રાખવી. (૨) તથા “જ્ઞાન ન હોય, જ્ઞાન ચડતું ન હોય, નિર્દોષ ભિક્ષાચર્યામાં કે તપશ્ચર્યામાં માયકાંગલું શરીર સાથ આપે તેમ ન હોય અને નિરતિચાર સંયમપાલનનો ઉત્સાહ જાગવાની સંભાવના વર્તમાનમાં જણાતી ન હોય તો દીક્ષા લઈને શું કરવાનું?” 1. गीतार्थश्च विहारः द्वितीयो गीतार्थमिश्रकः। समनुज्ञातः साधूनाम्, नास्ति तृतीयं विकल्पनम् ।।