Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 392
________________ * पापश्रमणव्याख्या १५/२-४ ગુણનિધિ = ગુણનિધાન એહવા જે ગુરુ, તેહથી બાહિર રહીને, વિરૂઓ તે કહેવા યોગ્ય નહિ, શું એહવું નિજમુખથી બોલઈ છઈ, અસમંજસપણું ભાખે છે, તે પ્રાણીનઈં. ૧૫/૨-૪॥ રાજ્ય पश्यति । आत्मनो बिल्वमात्राणि पश्यन्नपि न पश्यति । । ” ( म.भा. १ / ३०६९) गुणनिधि = गीतार्थत्व-संविग्नत्व-भवभीरुत्व-निर्दम्भत्व-प्रवचनानुरागादिमहार्घसद्गुणगणनिधानसमानसद्गुरुदेवतः बाह्याः = निश्राऽऽज्ञोभयपरित्यागेन स्वतन्त्राः भवन्ति, गुरुनोदना-प्रतिनोदनादिभग्नान्तःकरणत्वात् । " न हि सच्छंदता सेया लोए, किमुत उत्तरे ?” (द.श्रु.स्क.४/चू.पृ.३८) इति दशाश्रुतस्कन्धचूर्णिवचनम्, “गीर्भिर्गुरूणां परुषाक्षराभिस्तिरस्कृता यान्ति नरा महत्त्वम्। अलब्धशाणोत्कषणा र्श नृपाणां न जातु मौलौ मणयो वसन्ति।।” (सिद्धसेनीयद्वात्रिंशिकावृत्ती १८/१८ उद्धरणम् ) इत्याद्युक्तिं च विस्मरन्तः ते गुरुदेवतः स्वतन्त्राः सन्तः स्वमुखात् = स्वकीयवदनाद् विरूपं = गुरोः असमञ्जसं વવત્તિ, પુરુર્મત્વાત્। તવુń વશાશ્રુતનિર્યુહો “મારિયમ્મો ન ખોફ ગુરું ગુરુડ્ડાને” (વ.શ્રુ.6.અધ્ય.૩/ नि.२१) इति। न च ते स्वल्पकालेन मोक्षं गमिष्यन्ति । तदुक्तं दशवैकालिके “न यावि मोक्खो का गुरुहीलणाए" (द.वै. ९/१/७ ) इति । न च ते गुरुनिन्दका दर्शनीयाः । अत एव ते पापश्रमणत्वेन व्यवहार्याः । तदुक्तम् उत्तराध्ययनसूत्रे 'आयरिय-उवज्झायाणं, सम्मं नो पडितप्पई । अप्पडिपूअए थद्धे For 4L " २३०४ रा [ દોષોને જોવા છતાં તે કપટી માણસ જાણે કે જોતો નથી.' * ગુરુનિંદક સાધુ પાપશ્રમણ (મુળ.) ગીતાર્થતા, સંવિગ્નતા, ભવભીરુતા, નિર્દંભતા, જિનશાસનનો અનુરાગ વગેરે અત્યંત કિંમતી સદ્ગુણના સમૂહના ભંડાર સમાન એવા પોતાના સદ્ગુરુની નિશ્રા અને આજ્ઞા - બન્નેનો ત્યાગ કરીને સદ્ગુરુથી છૂટા પડીને સ્વતંત્રપણે વિચરે છે. કારણ કે તેઓના મન ગુરુ દ્વારા થતી ચોયણા-પડિચોયણા (કડક ઠપકો, આક્રોશ) વગેરેથી ભાંગી ગયેલા હોય છે. ‘લોકમાં પણ સ્વચ્છંદતા કલ્યાણકારી નથી. તો લોકોત્તર જિનશાસનમાં તો સ્વચ્છંદતા કઈ રીતે કલ્યાણકારી બની શકે ?' - આ પ્રમાણે દશાશ્રુતસ્કંધચૂર્ણિના વચનને તેઓ ભૂલી જાય છે. તથા “કઠોર અક્ષરવાળી ગુરુવાણીથી તિરસ્કૃત થયેલા મનુષ્યો મહત્ત્વને પ્રાપ્ત કરે છે. જે મણિઓ શાણમાં ઘસાતા નથી, તે મણિઓ ક્યારેય પણ રાજાઓના મુગટમાં વસવાટ કરતા નથી” આવા પ્રકારના શાસ્ત્રવચનોને તેઓ ભૂલી જાય છે. તેથી ગુરુદેવથી સ્વતંત્રપણે વિચરતા એવા તે સાધ્વાભાસ જીવો પોતાના જ મોઢેથી પોતાના ગુરુના અવર્ણવાદને જણાવે છે. કારણ કે તે ભારેકર્મી છે. શ્રીદશાશ્રુતસ્કંધનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ આ અંગે જણાવેલ છે કે ‘ભારેકર્મી જીવ ગુરુને ગુરુના સ્થાનમાં ગણતો નથી.' ગુરુની નિંદા કરનારા તે સાધ્વાભાસ જીવો અલ્પકાળમાં તો મોક્ષે નથી જ જવાના. તેથી જ દશવૈકાલિક સૂત્રમાં જણાવેલ છે કે ‘ગુરુની હીલના કરવાથી અનંત કાળે પણ મોક્ષ થતો નથી.' ગુરુનિંદક એવા તે જીવો તો જોવા યોગ્ય પણ નથી. આ જ કારણથી તે સાધ્વાભાસ જીવો જૈનશ્રમણ તરીકે કે ધર્મશ્રમણ તરીકે વ્યવહાર કરવા યોગ્ય નથી. પરંતુ પાપશ્રમણ સ 1. 7 હિ સ્વચ્છન્નતા શ્રેયલી તોલે, વિભુત ઉત્તરે (= સ્રોોત્તર) ? 2. મૃતાં ન ગળયંતિ ગુરું ગુરુસ્થાને 3. ન વાપ मोक्षः गुरुहीलनया । 4. आचार्य - उपाध्यायानाम्, सम्यग् न प्रतितृप्यति । अप्रतिपूजकः स्तब्धः पापश्रमणः इति उच्यते । ।

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446