Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३०२
• निश्चयाभासनिरूपणम् स्माकं नैव स्यात् तथा यतितव्यमित्युपदिश्यते ।
एवमेव परमार्थतो निश्चयबोधं विनैव ये सत्क्रियायोगं मुञ्चन्ति तेऽपि शुष्कज्ञानिनो मोक्षमार्गप बाह्या ज्ञेयाः। प्रकृते “निच्छयमवलंबता निच्छयओ निच्छयं अयाणंता। नासंति चरणकरणं बाहिरकरणालसा ग केइ ।।” (ओ.नि.५६१) इति ओघनियुक्तिगाथा संस्मर्तव्या । “निश्चयमबुध्यमानो यो निश्चयतस्तमेव ___ संश्रयते । नाशयति करणचरणं स बहिः करणालसो बालः” (पु.सि.५०) इति अमृतचन्द्रीया पुरुषार्थसिद्ध्यु
पायकारिकाऽपि न विस्मर्तव्या। शे वस्तुतस्तु तात्त्विकज्ञानपरिपाके स्वभूमिकौचित्येन सत्क्रिया आत्मसाद् भवति। तदुक्तम् - अध्यात्मोपनिषदि “ज्ञानस्य परिपाकाद्धि क्रियाऽसङ्गत्वमङ्गति । न तु प्रयाति पार्थक्यं चन्दनादिव सौरभम् ।।”
(.૩.૩/૪૦) રૂઢિા થવં તુ તટ્ટી ધ્યાત્મિવૈશારા” (..HTTPર/રૂ-૪૦/.રૂ9૧) વોરામ | ण इत्थञ्च “सादिकमनन्तमनुपममव्याबाधं स्वभावजं सौख्यम् । प्राप्तः सकेवलज्ञान-दर्शनो मोदते मुक्तः ।।" का (यो.शा.११/६०, ष.द.स.१७७) इति योगशास्त्रे श्रीहेमचन्द्रसूरिणा षड्दर्शनसमुच्चये च मलधारिराजशेखरसूरिणा
दर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नं स्यात् । । ।१५/२-३ ।। હિતશિક્ષા ગ્રંથકારશ્રી આ શ્લોક દ્વારા ફરમાવી રહ્યા છે.
હ. ક્રિયાયોગત્યાગી મોક્ષમાર્ગબાહ્ય છે. (વ.) એ જ રીતે, બીજી બાજુ વિચારીએ તો, પરમાર્થથી નિશ્ચયની જાણકારી વિના જ જે સુંદર ક્રિયાયોગને છોડે છે, તે શુષ્કજ્ઞાની છે. તેવા શુષ્કજ્ઞાની પણ મોક્ષમાર્ગની બહાર છે. પ્રસ્તુતમાં ઘનિર્યુક્તિની ગાથા યાદ કરવા જેવી છે. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “નિશ્ચયનયનું આલંબન કરવા છતાં પરમાર્થથી નિશ્ચયનયને નહિ જાણતાં એવા કેટલાક બાહ્યક્રિયામાં આળસુ જીવો ચારિત્રના મૂલગુણનો
અને ઉત્તરગુણનો નાશ કરે છે.” દિગંબરાચાર્ય અમૃતચંદ્રજીએ પણ પુરષાર્થસિદ્ધિઉપાયમાં આવા પ્રકારના શું ભાવવાળી જ કારિકા બનાવી છે. તે પણ અહીં ભૂલવા યોગ્ય નથી.
6 સાચા જ્ઞાની સલ્કિયાને ન છોડે હS | (વસ્તુ) વાસ્તવમાં તો તાત્ત્વિક જ્ઞાનનો પરિપાક થતાં પોતાની ભૂમિકા મુજબ શાસ્ત્રવિહિત ક્રિયા
છૂટી જતી નથી પણ આત્મસાત થાય છે. તેથી અધ્યાત્મઉપનિષમાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે Cી જણાવેલ છે કે “જ્ઞાનનો પરિપાક થવાથી ખરેખર શાસ્ત્રોક્ત ક્રિયા આત્મસાત્ થાય છે. જેમ ચંદનમાંથી
સુવાસ છૂટી પડતી નથી તેમ જ્ઞાનીમાંથી શાસ્ત્રોક્ત ક્રિયા છૂટી પડતી નથી.” આ અંગે અધિક નિરૂપણ અધ્યાત્મઉપનિષદ્ગી અધ્યાત્મવૈશારદી વ્યાખ્યામાં અમે (યશોવિજય ગણીએ મુનિ અવસ્થામાં) કરેલ છે. જિજ્ઞાસુ વાચકવર્ગે તેનું અવલોકન કરવું. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ તથા ષડ્રદર્શનસમુચ્ચયમાં માલધારી શ્રી રાજશેખરસૂરિજીએ વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે “સાદિ-અનંત-અનુપમ-પીડાશૂન્ય-સ્વાભાવિક સુખને મુક્તાત્મા પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાન-કેવલદર્શનને ધરાવનાર મુક્તાત્મા સદા પ્રસન્ન રહે છે.” (૧પ/ર-૩) 1. निश्चयमवलम्बमाना निश्चयतो निश्चयम् अजानानः। नाशयन्ति चरण-करणं बाह्यकरणाऽलसाः केचित् ।।