SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/ર-૨ 0 असमर्थदीक्षासमर्थनम् . २२९७ एतदुभयाऽतिरिक्तानां लिङ्गधारिणां विहरणं न जिनसम्मतम् । इदमभिप्रेत्योक्तं महानिशीथे લ્યો વિદ્યારો, વીવો જીયસ્થમીસો સમપુત્રાવો સાદૂ, નલ્થિ તણાં વિયuriા” (નિ.૬/૦રૂરી પૃ.9૬૬) તિ બાવનીય|. __ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – (१) 'ज्ञान-क्रियाशैथिल्येऽपि येषां गुरुभक्तिरुचिर्भवति, गुरुत्याग म -दूरवर्तित्वादिविचारलेशोऽपि न स्फुरति, गुरुभक्त्या पौद्गलिकस्वार्थपरिपूर्त्याशयलवोऽपि नैवान्तःकरणे सम्पद्यते, केवलं निजात्मकल्याणधियैव गीतार्थगुरुचरणकमलोपासनालीनता वर्त्तते तेऽपि मोक्षमार्गेश एव वर्त्तन्ते' इत्यवसाय अनाभोगेनाऽपि तथाविधसाधुनिन्दा न स्यादित्यवधेयम्। (२) 'मयि ज्ञानं क नास्ति, अभिनवज्ञानं नोदेति, निर्दोषभिक्षाचर्या-तपश्चर्यादिषु देहसामर्थ्यं नास्ति, निरतिचारसंयमपालनोत्साहो न सम्भाव्यते इति किं दीक्षाग्रहणेन ?' इति विमुह्य दीक्षोपादानविचारपरित्यागेन गृहवासो नाऽङ्गीकार्य किन्तु 'दीक्षामुपादाय सद्गुरुचरणकमलोपासनया दुर्दान्तकर्मोन्मूलनतः मोक्षमार्गमभिगमिष्यामी'त्येव-का સ્પષ્ટતા :- “ગુરુની ઉપાસના કહેવાના બદલે ‘ગુરુવર્ગની ઉપાસના' આવું જે કહેલ છે, તેની પાછળ આશય એ છે કે પોતાના ગુરુની જેમ (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) વિદ્યાગુરુ, (૪) દીક્ષાદાતા (રજોહરણદાતા) ગુરુ, (૫) દાદાગુરુ વગેરેની પણ ઉપાસના સાધકે કરવાની હોય છે. આચાર્ય વગેરેનો ગુરુવર્ગમાં સમાવેશ થાય છે. વર્તમાનકાલીન સંયોગમાં આ બાબત ખાસ ધ્યાનમાં લેવી. છે બે પ્રકારે જ વિહાર માન્ય છે (ત્ત.) ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત - આ બે સિવાયના સાધુવેશધારીઓ વિહાર કરે એ બાબત જિનેશ્વરોને માન્ય નથી. આ અભિપ્રાયથી મહાનિશીથસૂત્રમાં જણાવેલ છે કે “એક ગીતાર્થવિહાર અને બીજો ગીતાર્થમિશ્રિત વિહાર - આ પ્રમાણે સાધુઓનો વિહાર જિનેશ્વરોને સંમત છે. આ સિવાય ત્રીજો એ વિકલ્પ મોક્ષમાર્ગમાં માન્ય નથી.” ૪ .... તો જ્ઞાન-ક્રિયામાં ખામીવાળાનું પણ જીવન સફળ ૪ આધ્યાત્મિક ઉપનય :- (૧) “જે મહાત્માઓમાં જ્ઞાનની કે આચારની બાબતમાં થોડી અલના હોય, પરંતુ ગુરુની ભક્તિ કરવામાં તેઓને અનેરો આનંદ આવતો હોય તેમજ ગુરુને છોડવાનો કે રા ગુરુથી દૂર રહેવાનો જેમને બિલકુલ વિચાર પણ ન આવતો હોય, તથા ગુરુભક્તિના માધ્યમથી પોતાના કોઈ પણ પ્રકારના ભૌતિક સ્વાર્થની પરિપૂર્તિ માટેનો લેશ પણ આશય જેમના જીવનમાં જોવા મળતો ન હોય, ફક્ત આત્મકલ્યાણની બુદ્ધિથી જ ગીતાર્થ ગુરુના ચરણકમલની ઉપાસના કરવામાં જ જે મહાત્માઓ તત્પર હોય તેઓ પણ મોક્ષમાર્ગમાં જ રહેલા છે” – આવું જાણીને અજાણતા પણ તેવા મહાત્માઓની નિંદા ન થઈ જાય તેની પૂરેપૂરી તકેદારી રાખવી. (૨) તથા “જ્ઞાન ન હોય, જ્ઞાન ચડતું ન હોય, નિર્દોષ ભિક્ષાચર્યામાં કે તપશ્ચર્યામાં માયકાંગલું શરીર સાથ આપે તેમ ન હોય અને નિરતિચાર સંયમપાલનનો ઉત્સાહ જાગવાની સંભાવના વર્તમાનમાં જણાતી ન હોય તો દીક્ષા લઈને શું કરવાનું?” 1. गीतार्थश्च विहारः द्वितीयो गीतार्थमिश्रकः। समनुज्ञातः साधूनाम्, नास्ति तृतीयं विकल्पनम् ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy