SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ २२९८ ० सिद्धाः सर्वकालसन्तृप्ताः । प मपूर्वाऽऽत्मविश्वासमात्मसात्कृत्य दीक्षोपादानोत्तरं सद्गुरूपासनारक्ततया भाव्यमित्युपदिश्यतेऽत्र । ततश्च “इय 'सव्वकालतित्ता अतुलं निव्वाणमुवगया सिद्धा। सासयमव्वाबाहं चिटुंति सुही सुहं पत्ता ।।” (औ.सू.४४/ - નાથા-૧૬, પ્ર.ર/પૂ.૨૦૦/Tથા-9૭૭, કે.રૂ૦૪, તા..9રરૂ, આ.નિ.૧૮૦, .E.9૭૭) રૂતિ ગોપત્તિસૂત્ર, प्रज्ञापनासूत्रे, देवेन्द्रस्तवप्रकीर्णके, तीर्थोद्गालिप्रकीर्णके, आवश्यकनियुक्ती, आत्मप्रबोधे चोक्तं सिद्धस्वरूपं ૨ કુર્ત પ્રાદુર્મવેTI9૧/૨-૨ - આવી મૂંઝવણ રાખીને દીક્ષા લેવાનો વિચાર પડતો મૂકીને સંસાર માંડવાની ભૂલ ન કરવી. પરંતુ a “દીક્ષા પછી ગીતાર્થ ગુરુના ચરણકમલની ઉપાસના દ્વારા મારા હઠીલા કર્મોને હટાવી હું જરૂર મોક્ષમાર્ગે છે આગળ વધીશ” - આવો અપૂર્વ આત્મવિશ્વાસ કેળવીને દીક્ષા બાદ ગુરુની ઉપાસનામાં રક્ત બનવું. તા આ બે પ્રકારનો આધ્યાત્મિક સંદેશ અહીં મેળવવા જેવો છે. તેના લીધે સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય. ઔપપાતિકસૂત્રમાં, પ્રજ્ઞાપના સૂત્રમાં, દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં, તીર્થોદ્ગાલિપ્રકીર્ણકમાં, આવશ્યકનિયુક્તિમાં છે તથા આત્મપ્રબોધમાં સિદ્ધસ્વરૂપનું વર્ણન કરતાં જણાવેલ છે કે “આ પ્રમાણે સર્વકાલ તૃપ્ત થયેલા, અતુલ નિર્વાણને = આનંદને પામેલા, સુખને પામેલા સિદ્ધાત્માઓ શાશ્વત કાળ સુધી અવ્યાબાધપણે સુખી રહે છે.” (૧૫/૨-૨) લખી રાખો ડાયરીમાં... 8 • સાધના પ્રવૃત્તિપ્રધાન છે. ઉપાસના નિવૃત્તિપ્રધાન છે. • સાધના આચારના દોષની ફરિયાદ કરે છે. દા.ત. ચંડકૌશિકના પૂર્વભવના સંઘાટક સાધુ ઉપાસના આત્માના દોષની ફરિયાદ કરે છે. દા.ત. નાચતા ઈલાયચીકુમાર • સાધના કાયાના સ્તરે હોય છે. દા.ત. પૂરણ તાપસ આદિ. ઉપાસના મનના, આત્માના સ્તરે હોય છે. દા.ત. અંજના સતી. 1. इति सर्वकालतृप्ता अतुलं निर्वाणमुपगताः सिद्धाः। शाश्वतमव्याबाधं तिष्ठन्ति सुखिनः सुखं प्राप्ताः।। ‘નિન્દ્રત..” પાઠ તીર્થોદુગાલી પયત્રામાં છે.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy