________________
૧/૨-૩ • अज्ञान-मायान्विता मोक्षमार्गबाह्याः ।
२२९९ નાણરહિત હિત પરિહરી, અજ્ઞાન જ કહઠરાતા રે; કપટ ક્રિયા કરતા યતિ ન હુઈ જિનમતમાતા રે ૧૫/-૩ (૨૫૬) શ્રી જિન. જે પ્રાણી જ્ઞાનરહિત છઈ સ્વહિતદસાચિંતન પરિહર્યો છે જેણે. અજ્ઞાનરૂપ જે હઠવાદ, તેહમાં જ उत्सर्गाऽपवादौ प्रदर्श्य साम्प्रतम् उन्मार्गमाचष्टे - 'जडा' इति ।
जडा ये हिताऽपेताः स्वीयाऽज्ञानहठाऽऽग्रहरक्ता रे। __कपटक्रियान्विताः ते यतयो न जिनमतमग्ना रे।।१५/२-३॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् – ये जडाः हितापेताः स्वीयाऽज्ञानहठाग्रहरक्ताः कपटक्रियान्विताः, તે યતયઃ ન નિનમતમના તા૧૬/-રૂTI.
ये हि जडाः = आत्मतत्त्वाद्यौपयिकबोधेनाऽपि शून्याः। तेऽपि कदाचिद् व्यवहारतः शास्त्र-क पठनादिरक्ताः स्युरित्याह - हिताऽपेताः = स्वात्महितदशाचिन्तनपरिहारवन्तः। प्रकृते “पठनान्नोच्यते । ज्ञानी यावत् तत्त्वं न विन्दति” (अ.गी.२/१९) इति अर्हद्गीतायां मेघविजयोपाध्यायवचनमपि स्मर्तव्यम् । ___यथावस्थिततत्त्वसंवेदनशून्याः ते' इति कुतोऽवगतम् ? इत्याशङ्कायामाह स्वीयाऽज्ञानहठाऽऽ- का
અવતરલિક :- પ્રસ્તુત પંદરમી શાખાના પ્રથમ શ્લોકમાં “ઉત્સર્ગમાર્ગે કોણ મોક્ષમાર્ગમાં રહેલ છે ?' તેનું નિરૂપણ કર્યું. તથા બીજા શ્લોકમાં “અપવાદમાર્ગ મોક્ષમાર્ગમાં કોણ રહેલ છે ?” તેનું નિરૂપણ કર્યું. હવે ગ્રંથકારશ્રી ઉન્માર્ગને ત્રીજા શ્લોકમાં જણાવે છે :
જ ઉન્માર્ગગામી જીવોની ઓળખ છે. હોકાર્થી:- જે જડ જીવો આત્મહિતનો પરિહાર કરીને પોતાના અજ્ઞાન સ્વરૂપ હઠાગ્રહમાં આસક્ત છે તથા (જનમનરંજનાદિના આશયથી) કપટપૂર્વક બાહ્યાચારને પાળે છે, તે સાધુવેશને ધારણ કરનારા સ હોવા છતાં જિનેશ્વર ભગવંતના શાસનમાં લીન થયા નથી. (૧પ/ર-૩)
હથોથાથી:- કમ સે કમ દરેક સાધુને આત્મતત્ત્વમાં સાધન બને તેવું જ્ઞાન હોવું જ જોઈએ. પરંતુ જડ સાધુઓ તો તેવા જ્ઞાનથી પણ રહિત છે. કદાચ તેવા સાધુઓ વ્યવહારથી શાસ્ત્રપઠન વગેરેમાં મગ્ન હોઈ શકે. તેથી તેવા સાધુઓનું બીજું વિશેષણ જણાવે છે કે પોતાના આત્મકલ્યાણની દશાનું કે દિશાનું ચિંતન પણ જે કરતા નથી. પ્રસ્તુતમાં અહગીતામાં મેઘવિજય ઉપાધ્યાયજીનું વચન પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે જ્યાં સુધી (આત્માદિ) તત્ત્વનું વેદન-સંવેદન થતું નથી, ત્યાં સુધી ભણવા માત્રથી જ્ઞાની કહેવાય નહિ.” જડ સાધુઓને આત્મતત્ત્વપ્રકાશ થયો ન હોવાથી પઠન -પાઠનાદિ પ્રવૃત્તિ કરવા છતાં તેને જ્ઞાની ન કહેવાય.
(“યથા) તમને ક્યાંથી ખબર પડી કે “તેઓને આત્મતત્ત્વપ્રકાશ થયો નથી ?' - આવી શંકાનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી કહે છે કે – તેઓ એકાંતે સામે ચાલીને પકડેલા પોતાના મિથ્યાજ્ઞાન = 8 લી.(૧)માં “ડહરાતા’ પાઠ. 1 કો.(૪+૯)+આ.(૧)માં “જિનમતમાતા' પાઠ. પુસ્તકોમાં “નિજમતિમાતા' પાઠ. શાં.(પૃ.૨૩૫)માં “જિનમતિમાતા' પાઠ.