Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२९४ • गुणोपार्जनोपायोपदर्शनम् ।
૨૫/ર-૨ રી પરમાર્થે બહુ ગુણના ભાજન છઈ. તેહની પ્રશંસા કહી ન જાય, એ પરમાર્થ. એહવા જ્ઞાનારાધક સ સુસાધુ જેહમાં છી એહવું શ્રી જિનશાસન સેવીઈ, ભક્તિભાવપૂર્વક આરાધિયે. ll૧૫/૨-૧૫ - नैवास्ति। अतः तान् कथं स्तुमः ? न हि पारमार्थिकप्रचुरगुणगणभाजनस्य प्रशंसाऽनुमोदनादि - कात्न्येन परमार्थतः अस्मादृशैः शक्यते । प रे भव्याः ! तादृशज्ञानाराधकसुसाधुसमन्वितं जिनशासनं = श्रीपारमेश्वरप्रवचनम् उपास्यताम् में = अनुपचरितभक्तिभावपूर्वमाराध्यताम् ।। ध्रुवपदव्याख्यानम् ।। र्श प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - (१) ज्ञानिनः क्रियावत्त्वं सुवर्णे सौरभसमावेशसमम् । क एतादृशसौरभलाभः सर्वेषां स्यादिति भावनाऽभिव्यज्यतेऽत्र । (२) एवं ज्ञान-क्रियोपेतसाधुगुणगाने न णि कदापि खेदः कार्यः, गुणानुराग-गुणानुवादादिद्वारा सद्गुणसम्प्राप्तेः। अतः तथाविधान्तरङ्गयत्न - एष्टव्यः। इत्थञ्च “सम्यग्ज्ञान-क्रियायां कृत्स्नकर्मक्षयरूपा सिद्धिः” (प्र.न.त.७/५७) प्रमाणनयतत्त्वालोकप्रतिपादिता सुलभा स्यात् ।।१५/२-१।। કે અનુમોદના વગેરે અમારા જેવા અલ્પજ્ઞ જીવો વડે પરમાર્થથી સંપૂર્ણપણે સંભવી શકતી નથી. તેઓની ગમે તેટલી સ્તુતિ, સ્તવના, પ્રશંસા, અનુમોદના કરવામાં આવે તો પણ તે ઓછી જ છે.
(રે.) તેવા જ્ઞાનારાધક સુસાધુઓથી જિનશાસન શોભી રહેલ છે. હે ભવ્ય જીવો ! તારક તીર્થકરના શાસનની ઉપાસના કરો. તાત્ત્વિક ભક્તિભાવપૂર્વક જિનશાસનની આરાધના કરો. (ધ્રુવપદવ્યાખ્યા)
ગંભીરતા-ઉદારતા કેળવીએ . સ્પિષ્ટતા :- અષ્ટકપ્રકરણમાં બતાવેલ તત્ત્વસંવેદન જ્ઞાન તો સર્વવિરતિધર પાસે જ હોય છે. આ જ્ઞાન મહાત્માને પંચાચારપાલનમાં, ચરણસિત્તરિમાં અને કરણસિત્તરમાં યથાશક્તિ મગ્ન રહેવાની પ્રેરણા
કરે છે. તેથી તેવા મહાત્માઓ વચનાનુષ્ઠાનથી કે અસંગાનુષ્ઠાનથી શોભે છે. તેથી તેવા મહાત્માઓનું છે ચિત્ત ગંભીર અને ઉદાર બને છે. બીજાના દોષને પચાવવા અને પોતાના ગુણને પચાવવા એ “ગંભીરતા વા કહેવાય. અર્થાત્ પરનિંદાના અને સ્વપ્રશંસાના ચેપી રોગથી રહિત એવું ચિત્ત “ગંભીર' કહેવાય. તથા
બીજા જીવ ઉપર અનુગ્રહ કરવામાં તત્પરતા એ ઉદારતા કહેવાય. ગંભીર અને ઉદાર ચિત્તના લીધે છે તે મહાત્માઓ સમ્યગૂજ્ઞાન-ક્રિયાસંપન્ન બનીને સિંહ અને ઘોડા જેવા મહાવિક્રમી બને છે.
જ્ઞાન-ક્રિયાસંપન્નની પ્રશંસા કરીએ - આધ્યાત્મિક ઉપનય :- (૧) જ્ઞાનવંત મુનિ ક્રિયાવંત હોય તે સોનામાં સુગંધ ભળે તેવી વાત છે. આવી સુગંધ આપણને સહુને પ્રાપ્ત થાય તેવી ભાવનાને ગર્ભિત રીતે અહીં ગ્રંથકારશ્રી સૂચવી રહ્યા છે. (૨) તથા જ્ઞાન-ક્રિયાસંપન્ન મહાત્માઓના ગુણગાન કરવામાં આપણે ક્યારેય પણ થાકવું ન જોઈએ. ગુણાનુરાગ અને ગુણાનુવાદ દ્વારા તે તે સગુણોની સરળતાથી પ્રાપ્તિ થાય છે. તેથી તેવો અંગત પ્રયાસ આપણા જીવનમાં ઈચ્છનીય છે. આ પ્રમાણેની પ્રેરણા અહીં ગ્રંથકારશ્રી કરી રહ્યા છે. આ રીતે, પ્રમાણનયતત્તાલોકમાં જણાવ્યા મુજબ, સમ્યજ્ઞાન અને સમ્યક ક્રિયા દ્વારા સકલકર્મક્ષયસ્વરૂપ મુક્તિ સુલભ થાય. (૧પ/ર-૧)