Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२८६
० मिथ्याज्ञाने मोक्षहेतुतावच्छेदकज्ञानत्वविरहः । ૨૫/૭-૮ (गा.८७) उपदेशपदे (गा.२४०-४१-४२) च व्यक्तम्, अस्माकमपि सम्मतमिति तद्वृत्तितो विज्ञेयम् । प किञ्च, “अन्तरङ्गं बहिरङ्गाद् (बलवद्)” (न्या.स.४२) इति न्यायसङ्ग्रहे हेमहंसगणिवचनानुसारतः ग अन्तरङ्गत्वाद् ज्ञानस्यैव बलीयस्त्वम्, न तु क्रियायाः। सम्मतञ्चेदं परेषामपि । तदुक्तं सुरेश्वराचार्येण ___सम्बन्धवार्त्तिके “अन्तरङ्गं हि विज्ञानं प्रत्यङ्मात्रैकसंश्रयात् । बहिरङ्गं तु कर्म स्याद् द्रव्याश्रयत्वतो नृणाम् ।।" * (સ.વ.ર૬૭) તિા ધિર્વ તુ પ્રથમશાવતરીત્યા (૧/૬) વક્તવ્યમ્ |
यद्यपि मिथ्यादृष्टिज्ञानमपि घटं घटत्वेनैव अवगाहते, न तु पटत्वेन तथापि “मिथ्यादृष्टिज्ञाने - सम्यक्प्रवृत्त्यादिद्वारा मोक्षहेतुतावच्छेदकज्ञानत्वाऽभाव एव अज्ञानत्वम्” (ज्ञाना.तरङ्ग.१/श्लो.१५) इति व्यक्त" मुक्तं महोपाध्याययशोविजयगणिवरैः ज्ञानार्णवे | ण प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – प्रधानात्मगुणत्वादित्रितयं ज्ञाने विज्ञाय क आत्मार्थी द्रव्याका नुयोगगोचरसम्यग्ज्ञानोपार्जनकृते तत्परः न स्यात् ? सर्व एव स्यादित्यर्थः । एवं 'भावनाज्ञानी
परकीयं हितमेवाऽऽचरति, न त्वहितमिति अवगम्य अस्मदीयबोध-प्रवृत्ती पराऽहितनिमित्ततां न છે. તે સોનાના ઘડા જેવું છે. આ વાત યોગશતકમાં તથા ઉપદેશપદમાં જણાવેલ છે. તથા અમને જૈનોને પણ એ વાત માન્ય છે. તે બન્ને ગ્રંથની વ્યાખ્યા દ્વારા આ વાતને જાણવી.
જ અંતરંગ હોવાથી જ્ઞાન બળવાન . (વિષ્ય.) વળી, શ્રી હેમહંસ ગણીએ ન્યાયસંગ્રહમાં જણાવેલ છે કે “બહિરંગ કરતાં અંતરંગ બળવાન હોય છે.” આ નિયમ મુજબ વિચારીએ તો જ્ઞાન-ક્રિયામાંથી જ્ઞાન જ બળવાન છે. કેમ કે તે અંતરંગ છે. ક્રિયા જ્ઞાનની દૃષ્ટિએ નિર્બળ છે. કેમ કે તે બહિરંગ = બાહ્યદેહાશ્રિત છે. આ વાત પરદર્શનીઓને
પણ માન્ય છે. તેથી જ સુરેશ્વરાચાર્યે સંબંધવાર્તિક ગ્રંથમાં વેદાન્તસિદ્ધાન્ત મુજબ જણાવેલ છે કે “વિજ્ઞાન આ જ અંતરંગ છે. કારણ કે તે કેવલ પ્રત્યચૈતન્યમાં જ રહે છે. જ્યારે ક્રિયા તો બહિરંગ બને. કેમ
કે તે મનુષ્યોના દ્રવ્યને = દેહને આશ્રયીને રહેલી છે.” ક્રિયા કરતાં જ્ઞાન મુખ્ય છે - આ બાબત આ માટે અધિક નિરૂપણ પ્રથમ શાખામાં (૧/૫) દર્શાવેલ પદ્ધતિ મુજબ સમજવું.
2 અજ્ઞાનત્વની ઓળખ 3 (વિ.) જો કે મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ ઘટને ઘટ તરીકે જ જાણે છે, પટ તરીકે નહિ. તો પણ સમ્યફ પ્રવૃત્તિ વગેરે દ્વારા મોક્ષનો હેતુ મિથ્યાદષ્ટિનું જ્ઞાન નથી બનતું. તેથી મોક્ષહેતુતાના અવચ્છેદકીભૂત જ્ઞાનત્વ નામના ગુણધર્મનો મિથ્યાજ્ઞાનમાં અભાવ છે. તથા તે જ મિથ્યાદષ્ટિજ્ઞાનગત અજ્ઞાનત્વ છે' - આ મુજબ જ્ઞાનાર્ણવમાં મહોપાધ્યાય શ્રીયશોવિજય ગણિવરે સ્પષ્ટ કહેલ છે.
આ ભાવનાજ્ઞાની પરહિત જ કરે છે આધ્યાત્મિક ઉપનય :- પ્રસ્તુત શ્લોકમાં જણાવેલ “જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે, વહાણ છે, મહાપ્રકાશ છે' - આ ત્રણેય બાબત દ્વારા જ્ઞાનનું માહાત્મ, પ્રભાવ, સામર્થ્ય, આદરણીયત્વ વગેરે જાણીને કયો આત્માર્થી જીવ દ્રવ્યાનુયોગાદિવિષયક સમ્યજ્ઞાનનું ઉપાર્જન કરવા માટે તત્પર ન થાય ? તે જ પ્રશ્ન છે. અર્થાત્ બધા જ થાય. તથા ‘ભાવનાજ્ઞાનવાળો સાધક શકય હોય તો બીજાનું હિત