Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२५६ • विशुद्धात्मपरिणतिः धर्मः .
૨૫/-૨ आचारगोचरोहापोहसामर्थ्यविरहात् । तद्वृष्टिः मुग्धा विवेकशून्या च । अत एव तदीयधर्मक्रियाऽपि प प्रायोऽतिचारादिबहुला वर्तते । मध्यमबुद्धिस्तु वेशानुरूपाऽऽचरणदर्शने वन्दनीयतयाऽभ्युपैति । परं ग वेशाननुरूपाऽऽचरणावन्तं वन्दनीयतया नाऽङ्गीकरोति । आचारनैयत्यसौक्ष्म्ये च धर्मलिङ्गतया स ___ मन्यते । पण्डितस्तु प्रविवेकदृष्टिसम्पन्नतया सिद्धान्तैदम्पर्यार्थप्रेक्षितया च वेशमात्रेण आचारमात्रेण नवा परं वन्दनीयतया नोररीकुरुते । परकीयधर्मशास्त्ररहस्यार्थावबोधाय प्रयत्य तादृशरहस्यार्थोपलब्धौ शे एव परं धर्मितयाऽसौ मन्यते । विशुद्धात्मपरिणतिरेव धर्मः तद्वानेव च धर्मी, धर्मस्य आत्मपरिणतिनिष्ठत्वात् । न हि तात्त्विकः धर्मः बाह्यक्रियानिष्ठः । आत्मपरिणतिगतभावधर्मान्वेषणमेव तत्परीक्षा ।
इत्थं नानाविधरुच्या जीवानां धर्मसृष्टौ धर्मदृष्टौ च वैविध्यमापद्यते । झटिति पण्डितभूमिकोपण पलब्धिकृतेऽत्र आध्यात्मिकी प्रेरणा लभ्या। ततश्च '“जम्माऽभावे न जरा, न य मरणं न य भयं न છેસંસાર સમગમવાણો, કઈ ન મોષે ઘરે હોવવું ?I” (A.J.રૂ૨૭, સં.ર.શા.૨૭૭૨) તિ શ્રાવ
प्रज्ञप्तौ संवेगरङ्गशालायां चोक्तं सिद्धसुखं प्रत्यासन्नतरं भवेत् ।।१५/१-२ ।। જુવે છે. કેમ કે આચારસંબંધી ઊહાપોહ કરવાનું તેનું ગજું નથી. તેની દૃષ્ટિ મુગ્ધ, અવિકસિત અને વિવેક વગરની છે. માટે તેની ધર્મક્રિયા પણ લોચા-લાપસીવાળી જ પ્રાયઃ હોય. મધ્યમબુદ્ધિવાળો જીવ સામેની વ્યક્તિમાં વેશને અનુરૂપ આચરણ હોય તો તેને વંદનીયરૂપે સ્વીકારી લે છે. “પુર્વ મેં રામ, વાત મેં છુરી' આવી નીતિવાળા જીવોને તે વંદનીય રૂપે માનતો નથી. આચારમાં ચોકસાઈ અને
સૂક્ષ્મતા તેનું ધર્મને માપવાનું થર્મોમીટર બને છે. જ્યારે પંડિત જીવની પાસે અત્યંત વિકસિત વિવેકદૃષ્ટિ શ હોવાથી, તથા તે સિદ્ધાંતના ઔદંપર્યાર્થ સુધી વિચારી શકતો હોવાથી માત્ર વેશ દ્વારા કે આચાર દ્વારા
સામેનાને ધર્મ માનવાની ભૂલ કરતો નથી. પરંતુ સામેની વ્યક્તિમાં રહેલા ધર્મશાસ્ત્રોના રહસ્યોને સમજવા II તે કમર કસે છે અને તે રહસ્યો સામેનામાં જણાય તો જ તેને ધર્મી રૂપે સ્વીકારશે. જીવની વિશુદ્ધ
ધર્મપરિણતિ તે જ ધર્મ છે અને તેના સ્વામી બનેલા જીવો જ ધર્મી છે. કેમ કે ખરો ધર્મ બાહ્યક્રિયામાં મેં સમાયેલો નથી પણ આત્મપરિણતિમાં રહેલો છે. તેને શોધી કાઢે તે જ પંડિતની ધર્મપરીક્ષા છે.
& મોક્ષસુખ શ્રેષ્ઠ જ (ત્યં.) આમ વિવિધ જીવોની રુચિ અલગ અલગ હોવાથી તેઓની ધર્મસૃષ્ટિમાં અને ધર્મદષ્ટિમાં ભેદભાવ સર્જાય છે. આપણે પંડિત કક્ષાએ ઝડપથી પહોંચીએ તેવી આધ્યાત્મિક પ્રેરણા આ શ્લોક દ્વારા મેળવવા જેવી છે. તે પંડિતકક્ષાએ પહોંચવાથી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં તથા સંવેગરંગશાળામાં દર્શાવેલ સિદ્ધસુખ ખૂબ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે “મોક્ષમાં દેહધારણપ્રારંભસ્વરૂપ જન્મ હોતો નથી. તેથી ઘડપણ અને મોત પણ નથી હોતું. ત્યાં ભય પણ નથી તથા સંસાર નથી. આ બધાનો અભાવ હોવાથી મોક્ષમાં શ્રેષ્ઠ સુખ કેમ ન હોય ?' અર્થાત્ જન્માદિના અભાવથી મોક્ષમાં સર્વોત્તમ સુખ છે. (૧૫/૧-૨)
1. जन्माभावे न जरा, न च मरणम्, न च भयम्, न संसारः। एतेषामभावात् कथं न मोक्षे परं सौख्यम् ?|| 2. “હું ન સરવું પડ્યું તેસિં” - રૂતિ પત્તર: શ્રાવતી વનિતા