Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२७६ ० नयादियोजनया ज्ञानाद् मोहोच्छेदः ।
/-૬ ર છઈ. ૪૩૨૦૦ બૂઝવ્યા ૧૨ વર્ષ મધ્યે, નિત્ય ૧૦ નૈ લેખે* प देशनालब्धिः वेश्यागृहस्थितस्याऽपि तस्य न विनष्टा। अमोघदेशनालब्धिबलेनैव द्वादशवर्षमध्ये रा प्रतिदिनं पुरुषदशकप्रतिबोधनेन सर्वसङ्ख्यया द्विशताधिकत्रिचत्वारिंशत्सहस्राणि पुरुषाणां प्रतिम बोधितानि। प्रान्ते च तद्भवे एव पुनः चारित्रलाभः समजनि कैवल्यञ्च। ततश्च वैयावृत्त्यमिव - ज्ञानमपि विशिष्टम् अप्रतिपाति मन्तव्यम् । ... -- - - स नय-प्रमाणयोजनया शुद्धात्मद्रव्य-गुणादिसंवेदनस्य आसन्नभव्यजीवगतस्य प्रबलमोहोच्छेदकत्वादिह क ज्ञानस्य अप्रतिपातित्वम् उपदर्शितम् । इदमेवाभिप्रेत्य द्रव्यस्वभावप्रकाशे “आसण्णभव्वजीवो अणंतगुणसेढिसुद्धिपण संपण्णो। बुझंतो खलु अढे खवदि मोहं पमाण-णयजोए ।।” (द्र.स्व.प्र.३१७) इत्युक्तम्। प्रकृते का प्रथमशाखाव्याख्योपदर्शिता (१/६) “जो जाणदि अरहंतं, दव्वत्त-गुणत्त-पज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं,
मोहो खलु जादि तस्स लयं ।।” (प्र.सा.१/८०) इति प्रवचनसारगाथा अनुसन्धेया मनीषिभिः। દસપૂર્વધર હતા. તેઓ અમોઘ દેશનાલબ્ધિ ધરાવતા હતા. નિકાચિત ભોગકર્મના ઉદયથી સંયમવેશનો ત્યાગ કરીને વેશ્યાના ઘરમાં તેઓ રહેલા હતા. તેમ છતાં પણ તેમની અમોઘ દેશનાલબ્ધિ નાશ પામી ન હતી. તેથી જ ત્યારે તેમનું સમ્યગૃજ્ઞાન સ્વરૂપથી અને ફલથી હાજર જ હતું. દસ પૂર્વના જ્ઞાનના પ્રભાવે તેમની દેશનાલબ્ધિ ટકેલી હોવાના લીધે જ વેશ્યાના ઘરમાં રહીને પણ તેઓ રોજ દસ પુરુષને
પ્રતિબોધ કરીને શ્રમણ ભગવાન મહાવીર પાસે સંયમનો સ્વીકાર કરવા માટે મોકલતા હતા. તેમણે , બાર વર્ષની અંદર રોજ ૧૦ પુરુષ લેખે કુલ ૪૩,૨૦૦ પુરુષોને પ્રતિબોધિત કર્યા. તથા તે અપ્રતિપાતી છે સમ્યગુ જ્ઞાનના પ્રભાવે નંદિષણને તે જ ભવમાં ફરીથી ચારિત્રની પ્રાપ્તિ થઈ હતી. તથા તે જ ભવમાં વા અંતે કેવળજ્ઞાન પણ તેમણે પ્રાપ્ત કરેલ હતું. તેથી “વૈયાવચ્ચની જેમ વિશિષ્ટ સમ્યગૃજ્ઞાન પણ અપ્રતિપાતી છે' - તેમ જાણવું.
હ9 મોહનાશક હોવાથી જ્ઞાન અપ્રતિપાતી હ8 | (નવ) આસન્નમુક્તિગામી જીવ નયની અને પ્રમાણની યોજના કરીને શુદ્ધ આત્મદ્રવ્ય, તેના શુદ્ધ ગુણો વગેરેનું સંવેદન કરવા દ્વારા પ્રબળ મોહનો ઉચ્છેદ કરે છે. આમ પ્રબળમોહનાશક હોવાથી અહીં જ્ઞાનને અપ્રતિપાતી ગુણ તરીકે જણાવેલ છે. આ જ અભિપ્રાયથી દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જે નિકટમુક્તિગામી જીવ અનંતગુણ શ્રેણિની શુદ્ધિથી સંપન્ન થાય છે તથા પ્રમાણ-નયની યોજના દ્વારા તાત્ત્વિક અર્થોને જાણે છે તે જ મોહનો ક્ષય કરે છે.” પ્રથમ શાખાના છઠ્ઠા શ્લોકની વ્યાખ્યામાં પૂર્વે પ્રવચનસાર ગ્રંથની એક ગાથા ઉદ્ધત કરેલી હતી તેનું પણ અહીં અનુસન્ધાન કરવા યોગ્ય છે. તેમાં જણાવેલ છે કે “દ્રવ્યત્વ-ગુણત્વ-પર્યાયવરૂપે જે અરિહંત પરમાત્માને જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ વિલીન થાય છે.” આ રીતે ઊંડાણથી વિચારવા દ્વારા સિદ્ધ થાય છે કે જ્ઞાન *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત આ.(૧)માં છે. 1. आसन्नभव्यजीवोऽनन्तगुणश्रेणिशुद्धिसम्पन्नः। बोधन् खल्वर्थान् क्षपयति मोहं प्रमाण-नययोगैः ।। 2. यो जानाति अर्हन्तम्, द्रव्यत्व-गुणत्व-पर्ययत्वैः। स जानाति आत्मानम्, मोहः खलु याति तस्य लयम्।।