Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* क्रियायोगस्य खद्योततुल्यता
નાણરહિત જે શુભ ક્રિયા, ક્રિયારહિત શુભ નાણ;
યોગદૃષ્ટિસમુચ્ચય કહિઉં, અંતર ખજુઆ ભાણ ॥૧૫/૧-૩ (૨૪૮)
જ્ઞાનરહિત જે શુભ ક્રિયા કઈ અનઈ ક્રિયારહિત *= ક્રિયાઈ હીણા છે* શુભ *જે ઉત્તમ પ્રધાન* જ્ઞાન યોગદૃષ્ટિસમુચ્ચય માંહિ ગ્રન્થઈં વિષઈ કહિઉં છઇ, જે આંતરઉં કેતલઉં ? જેતલઉ ખજુઆ અનઈ ભાણ કહિઈં સૂર્ય. *ખજુઆ સમાન ક્રિયા જાણવી.* ||૧૫/૧-૩
क्रियातो ज्ञानस्याऽभ्यर्हितत्वमावेदयति - 'ज्ञाने 'ति ।
/-રૂ
प
ज्ञानशून्या सत्क्रिया क्रियारहितं च यत् शुभविज्ञानम् । योगदृष्टिसमुच्चये तद्भेदः खद्योतार्कवत् । ।१५/१-३।।
रा
प्रकृते दण्डान्वयस्त्वेवम् - ज्ञानशून्या हि क्रिया, क्रियारहितं च यत् शुभविज्ञानम्, तद्भेदः मु વઘોતાવત્ (ગુń:) ||9/9-૩।।
र्श
एकतो ज्ञानशून्या
अष्टकप्रकरणोक्ताऽऽत्मपरिणतिमज्ज्ञान-तत्त्वसंवेदनज्ञान- षोडशकप्रकरणोक्त
स्पर्शज्ञान-योगदृष्टिसमुच्चयोक्ताऽसम्मोहज्ञान-प्रातिभज्ञान-प्रस्तुतप्रकरणोक्तद्रव्यानुयोगपरिज्ञान- क योगशतकप्रकरणोक्तभावनाज्ञानाद्यन्यतमरहिता सत्क्रिया
=
=
शास्त्रोक्ताऽऽचरणा स्थाप्या । अन्यतः च
क्रियारहितं
विहितनिरतिचाराऽविकलसदनुष्ठानविकलं यत् शुभविज्ञानम् आत्मपरिणतिमदाद्यन्यतमज्ञानं स्थाप्यम् । तद्भेदः तयोः अन्तरम् खद्योतार्कवद् कीटमणि-दिनमणिवद्
=
२२५७
=
=
=
. का
અવતરણિકા :- ક્રિયા કરતાં જ્ઞાન વધુ મહત્ત્વપૂર્ણ છે. આ વાતને ગ્રંથકારશ્રી જણાવે છે :* જ્ઞાન સૂર્ય છે
શ્લોકાર્થ :- જ્ઞાનશૂન્ય એવી જે શુભ ક્રિયા અને ક્રિયાશૂન્ય શુભજ્ઞાન આ બન્ને વચ્ચેનું અંતર આગિયા અને સૂર્ય જેટલું છે. આ પ્રમાણે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે. (૧૫/૧-૩)
વ્યાખ્યાર્થ :- સમ્યગ્ જ્ઞાન અનેક પ્રકારના છે. જેમ કે અષ્ટક પ્રકરણમાં ‘આત્મપરિણતિવાળું જ્ઞાન અને તત્ત્વસંવેદન જ્ઞાન - આમ બે પ્રકારના જ્ઞાન આદરણીય છે' - (૯/૧) આ વાત જણાવેલ છે. તે જ રીતે ષોડશક (૧૨/૧૫) પ્રકરણમાં સ્પર્શજ્ઞાનની પણ વાત કરવામાં આવી છે. યોગષ્ટિસમુચ્ચય ] ગ્રન્થમાં (શ્લોક ૧૨૧) અસંમોહ જ્ઞાનની અને પ્રાતિભજ્ઞાનની (શ્લોક-૯) વાત કરવામાં આવી છે. પ્રસ્તુત પ્રકરણમાં દ્રવ્યાનુયોગના પરિજ્ઞાનની વાત કરવામાં આવી છે. યોગશતક પ્રકરણમાં (ગાથા-૫૨) સ ભાવનાજ્ઞાનની વાત કરવામાં આવી છે. આવા અનેક પ્રકારના જ્ઞાનમાંથી એક પણ જ્ઞાન જેનામાં ન હોય તેવા માણસની શાસ્ત્રોક્ત આચરણા એક બાજુ મૂકવામાં આવે અને બીજી બાજુ શાસ્ત્રવિહિત નિરતિચાર સંપૂર્ણ = અખંડ એવા સદનુષ્ઠાન વગરનું ઉપરોક્ત આત્મપરિણતિવાળું જ્ઞાન વગેરેમાંથી કોઈ એક શુભ જ્ઞાન મૂકવામાં આવે તો આ બન્ને વચ્ચેનો તફાવત આગિયા અને સૂર્ય વચ્ચેના તફાવત જેટલો ...- ચિહ્નઢયવર્તી પાઠ કો.(૯)+સિ.માં નથી. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લા.(૨)માં છે. 8 ફક્ત (૨)માં ‘કેતલઉં ?' પાઠ. *...* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લી.(૩)માં છે.