Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१४
남
० अर्हद्भक्तिनाम्ना मोहाधीनता न पोषणीया 0
२२०३ 'शिथिलाचारिणः समुदायाऽबहिर्भावे समुदायः भ्रष्टः स्यादि'त्युक्त्या जीवमैत्रीविनाशनं नाऽर्हदभिप्रेतम् । ए एतादृशोक्त्या अर्हद्भक्तिः न सूच्यते अपितु मोहाधीनता सूच्यते। दुःख-दुर्गति-दोषप्रचुरभवभ्रमणकारित्वादेतादृशकुवृत्तिः दूरतः सन्त्याज्येत्युपदिश्यतेऽत्र । तदनुसरणतश्च “अणंतमणुत्तरमणोवमं सासयं सयाणंदं सिद्धिसुहं” (श्री.क.१२३५) इति श्रीश्रीपालकथायां रत्नशेखरसूरिदर्शितं सिद्धिसुखं न दूरवर्त्ति म ચાત્79૪/૧૪ના સમુદાયમાં રાખવાથી આખો સમુદાય શિથિલ થઈ જશે, ભ્રષ્ટ થઈ જશે' - આવી સુફિયાણી વાતો કરી તેને સમુદાય બહાર કરવા માટે ધમપછાડા કરવા દ્વારા જીવમૈત્રીને ખતમ કરવી... આ બધા લક્ષણો તીર્થકરસંમત સ્યાદ્વાદના નથી પરંતુ સ્વસંમત સગવડવાદના છે, સ્વચ્છંદવાદના છે. તેનાથી તીર્થકર છે પરમાત્મા પ્રત્યેની વફાદારી નહિ પરંતુ મોહરાજા પ્રત્યેની પોતાની વફાદારી સૂચિત થાય છે. તેનું પરિણામ સ્વર દુઃખ-દુર્ગતિ-દોષપ્રચુર એવો દીર્ઘ સંસાર છે. આત્માર્થી સાધક આવી મલિન વૃત્તિને દૂરથી તિલાંજલી આપે - એવા પ્રકારનો આધ્યાત્મિક સંદેશ અહીં પ્રાપ્ત થાય છે. તે સંદેશને અનુસરવાથી શ્રીશ્રીપાલકથા સ (સિરિસિરિવાલકહા) ગ્રંથમાં વર્ણવેલ મુક્તિસુખ દૂર ન રહે. ત્યાં શ્રીરનશેખરસૂરિજીએ જણાવેલ છે કે સિદ્ધિનું સુખ (૧) અનંત છે, (૨) અનુત્તર = સર્વશ્રેષ્ઠ છે, (૩) અનુપમ છે, (૪) શાશ્વત છે તથા (૫) સદા આનંદમય દુઃખલેશશૂન્ય) છે.” (૧૪/૧૪)
લખી રાખો ડાયરીમાં....ઉ)
• વાસના કૃતજ્ઞતાને, નમકહરામપણાને પેદા કરે છે.
ઉપાસના કૃતજ્ઞતાને, નમકહલાલપણાને પ્રગટાવે છે.
• સાધનામાં થાકનો અનુભવ શક્ય છે.
દા.ત. કચ્છ-મહાકચ્છ તાપસ. ઉપાસના થાકરહિત છે, સ્કૂર્તિદાયક છે.
દા.ત. કામદેવ શ્રાવક.
• કેવળ સાધનાથી પુણ્ય બંધાય છે, શક્તિ-લબ્ધિ
પ્રગટે છે. દા.ત. તેજલેશ્યાધારી વૈશ્યાયન તાપસ. સઘન ઉપાસના નિર્જરા અને શુદ્ધિ પણ પ્રગટાવે છે. દા.ત. મહાસતી મદનરેખા.
1. अनन्तमनुत्तरमनुपमं शाश्वतं सदानन्दं सिद्धिसुखम् ।