Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• द्रव्यपर्याय-गुणपर्यायप्रतिपादनम् ।
२२०९ કેવલજ્ઞાન તે સ્વભાવ ગુણપર્યાય, કર્મરહિતપણે માટઈ.
(વલી, મતિમુખ=) મતિજ્ઞાનાદિક (દિદંત) તે વિભાવ ગુણપર્યાય, કર્યતંત્રપણા માટઈ. (ત્રે ડી.૪) રૂતિ યહુદું ધ્યત્ર યોજFI
केवल-मतिज्ञानादिकं = केवलज्ञान-दर्शनादिकं मतिज्ञान-श्रुतज्ञानादिकञ्चेत्यर्थः ।
ततः (३) केवलज्ञान-दर्शनादिकं स्वभावगुणपर्याय उच्यते, तत्तत्कर्मक्षयेण उत्पत्तेः। कार्मण- रा वर्गणा-शरीरेन्द्रियादिनिरपेक्षोत्पत्ति-स्थिति-प्रवृत्तिकतया केवलज्ञानादेः स्वभावगुणपर्यायरूपतेति यावत् म तात्पर्यम्। ___(४) मतिज्ञान-श्रुतज्ञानादिकं विभावगुणपर्याय उच्यते, तत्तत्कर्मतन्त्रत्वात् । यो गुणः परद्रव्यापेक्षया उत्पद्यते स विभावगुणपर्याय इत्याशयः।
प्रवचनसारवृत्तौ अमृतचन्द्रेण तु “अनेकद्रव्यात्मकैक्यप्रतिपत्तिनिबन्धनः द्रव्यपर्यायः। स द्विविधः - (१) र्णि समानजातीयः (२) असमानजातीयश्च। तत्र (१) समानजातीयः नाम यथा अनेकपुद्गलात्मकः द्वयणुकः ... त्र्यणुकः इत्यादि, (२) असमानजातीयः नाम यथा जीव-पुद्गलात्मकः देवः मनुष्यः इत्यादि । गुणद्वारेण થાય છે. તેને પણ અહીં આત્માના સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાયમાં સંલગ્ન કરવું. | (વ7) શ્લોકના પૂર્વાર્ધમાં “વત્ત-મતિજ્ઞાનાદ્રિ આ પ્રમાણે જે જણાવેલ છે તેને થોડા વિસ્તારથી
વન જ્ઞાનાદિ મતિજ્ઞાનવિમ્ - આ પ્રમાણે સમજવું. તેથી તેના બે વિભાગ થઈ જશે. તથા તેનો અલગ અલગ અર્થ આ પ્રમાણે થશે કે કેવલજ્ઞાન, કેવલદર્શન વગેરે તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરે.
જ સ્વભાવગુણપર્યાયની સમજણ . (તત:.) (૩) કેવલજ્ઞાન-કેવલદર્શન વગેરે પર્યાયો સ્વભાવગુણપર્યાય કહેવાય છે. કારણ કે , કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ વગેરે કર્મના ક્ષયથી તે ઉત્પન્ન થાય છે. અહીં તાત્પર્ય એ છે કે છે કેવલજ્ઞાનાદિ આત્મગુણોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રવૃત્તિ કાર્મણવર્ગણા, શરીર, ઈન્દ્રિય વગેરેથી નિરપેક્ષ વા હોવાના લીધે તે સ્વભાવગુણપર્યાય તરીકે માન્ય છે.
વિભાવગુણપર્યાયની ઓળખાણ ૪ (૪) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વગેરેને વિભાવગુણપર્યાય કહેવામાં આવે છે કારણ કે તે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ વગેરે જુદા જુદા કર્મોને આધીન છે. જે ગુણ પદ્રવ્યની અપેક્ષાએ ઉત્પન્ન થાય, તે વિભાવગુણપર્યાય કહેવાય. આ પ્રમાણે અહીં ગ્રંથકારશ્રીનો આશય છે.
# પ્રવચનસારવ્યાખ્યામાં ચાર પર્યાયની પ્રરૂપણા * (વ.) પ્રવચનસારવ્યાખ્યામાં દિગંબરાચાર્ય અમૃતચન્દ્રજી તો પ્રસ્તુત બાબતમાં એવું જણાવે છે કે “અનેક દ્રવ્યાત્મક એકતાના જ્ઞાનનું કારણ બનનાર દ્રવ્યપર્યાય છે. તેના બે ભેદ છે. સમાનજાતીય દ્રવ્યપર્યાય અને અસમાનજાતીય દ્રવ્યપર્યાય. તેમાં (૧) અનેકપુદ્ગલાત્મક યણુક, ચણુક વગેરે સમાનજાતીય નામના દ્રવ્યપર્યાય છે. (૨) જીવ-પુદગલાત્મક દેવ, મનુષ્ય વગેરે અસમાનજાતીય નામના છે. પુસ્તકોમાં “કર્મ પરતંત્ર...' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.