Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२३१
१४/१७
० द्रव्य-पर्यायस्वभावं वस्तु । न चैवं गुणोच्छेदः प्रसज्येतेति शङ्कनीयम् ,
द्रव्यस्य गुणादिपरिणतीनामेव ओघतः पर्यायशब्दवाच्यत्वात्, वर्णादिपरिणतीनाञ्च विशिष्य पर्यायविधया विवक्षितत्वात् । इदमेवाभिप्रेत्य दशाश्रुतस्कन्धचूर्णी “पज्जातो गुणादी परिणती। तत्थ अणादिटुं गुणोत्ति, आदिटुं वण्णादि” (द.श्रु.स्क.अध्य.१/नि.गा.१/चू.पृ.३) इत्युक्तम् । ततश्च गुणस्य न रा पर्यायातिरिक्तत्वमिति भावः।। ___ यच्च धर्मसङ्ग्रहण्यां श्रीहरिभद्रसूरिभिः “वत्थु च्चिय दव्य-पज्जवसहावं” (ध.स.७१९) इत्युक्तं ॥ ततोऽपि गुणस्य पर्यायेऽन्तर्भावः सिध्यति। गुणस्य पर्यायव्यतिरिक्तत्वे तु 'वत्थु दव्व-गुण - -पज्जवसहावं' इत्युक्तं स्यात् । न चैवमुक्तम् । यथोक्तं धर्मसङ्ग्रहणिवृत्ती मलयगिरिसूरिभिः पूर्वमेव । “વ્ય-પર્યાયાભવ વસ્તુ” (ઇ.સ.T.રૂ૪/.પૃ.૭૪૭) રૂતિ પૂર્વોત્તમ્ (રૂ/૬) રૂદાનુસન્થયન્ યષ્ય || पञ्चसूत्रवार्तिके सागरानन्दसूरिभिः “वस्तुभूतौ द्रव्य-पर्यायौ” (प.सू.वा.पृ.१३) इत्युक्तं तदप्यत्र स्मर्तव्यम् । का ततोऽपि गुणस्य पर्यायात्मकता अनाविलैव । પણ અસંગત થાય. પર્યાયભિન્ન ગુણ નામનો ત્રીજો પદાર્થ હોય તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયવિષયક બોધને જ જ્ઞાન કહેવાય' - આવું ત્યાં જણાવેલ હોત. પરંતુ તેવું જણાવેલ નથી. તેથી ગુણ પર્યાયસ્વરૂપ જાણવો. શંકા :- (ચે) જો આ રીતે દ્રવ્ય-પર્યાય બે જ તત્ત્વ હોય તો ગુણનો ઉચ્છેદ થવાની સમસ્યા સર્જાશે.
ગુણ પર્યાવભિન્ન નથી જ સમાધાન :- (કવ્ય.) ના. તમારી શંકા ઉચિત નથી. કેમ કે દ્રવ્યની ગુણાદિસ્વરૂપ પરિણતિઓ જ ઓઘથી = સામાન્યથી “પર્યાય’ શબ્દથી ઓળખાય છે. તથા વર્ણ વગેરે દ્રવ્યના પરિણામો વિશેષરૂપે પર્યાય તરીકે વિવક્ષિત છે. તેથી ગુણનો ઉચ્છેદ થવાનો પ્રશ્ન જ અસ્થાને છે. આ જ અભિપ્રાયથી છે. દશાશ્રુતસ્કંધચૂર્ણિમાં જણાવેલ છે કે “પર્યાય એટલે દ્રવ્યની ગુણાદિ પરિણતિ. તેમાં અનાદિષ્ટ પર્યાય એટલે ગુણ. તથા આદિષ્ટપર્યાય = વર્ણાદિ.” તેથી ગુણ પર્યાયથી ભિન્ન નથી – આવું ફલિત થાય છે. ની
% ગુણનો પર્યાયમાં અંતર્ભાવ જ (ä.) શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મસંગ્રહણિમાં “વસ્તુ દ્રવ્ય-પર્યાયસ્વભાવયુક્ત જ છે' - આ મુજબ જે જણાવેલ છે, તેનાથી પણ ગુણનો પર્યાયમાં અંતર્ભાવ સિદ્ધ થાય છે. જો પર્યાય કરતાં ગુણ ભિન્ન હોત તો તેઓશ્રીએ ત્યાં “વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વભાવવાળી જ છે' - આમ જણાવેલ હોત. પરંતુ તેમ જણાવેલ નથી. આથી ગુણ પર્યાયાત્મક સિદ્ધ થાય છે. ધર્મસંગ્રહણિવ્યાખ્યામાં પૂર્વે જ (ગાથા - ૩૪૧) શ્રીમલયગિરિસૂરિજીએ દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ હોય છે' - આમ જણાવેલ છે. પહેલાં ત્રીજી શાખામાં તે સંદર્ભ દેખાડેલ છે. તેનું અહીં વાચકવર્ગે અનુસંધાન કરવું. પંચસૂત્રવાર્તિકમાં સાગરાનંદસૂરિજીએ ‘દ્રવ્ય અને પર્યાય વસ્તુભૂત = વાસ્તવિક છે' - આમ જે જણાવેલ છે, તેને પણ અહીં યાદ કરવું. તેનાથી પણ નિરાબાધપણે ગુણ પર્યાયાત્મક જ સિદ્ધ થાય છે.
1. पर्यायो गुणादिः परिणतिः। तत्राऽनादिष्टः (पर्यायः) गुण इति, आदिष्टः (पर्यायः) वर्णादिः। 2. વસ્તુ રેવ દ્રજ-ચસ્વમવF 3. વસ્તુ દ્ર-શુભ-ચવાવ