Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२३० ० देवसेनस्य अपसिद्धान्तदोषः ।
१४/१७ यथोक्तम् अकलङ्कस्वामिनाऽपि लघीयस्त्रये “तद्रव्य-पर्यायात्मार्थो बहिरन्तश्च तत्त्वतः” (ल.त्र.७) इति । एतच्चेतसिकृत्य विद्यानन्दस्वामिनाऽपि तत्त्वार्थश्लोकवार्त्तिके “द्रव्य-पर्यायात्माऽर्थः इत्यकलङ्कदेवैरभिधानाद्” रा (त.श्लो.वा.पृ.४२४) इत्युक्तम् । अष्टसहस्याम् अपि विद्यानन्दस्वामिना “द्रव्य-पर्यायात्मकं जीवादि वस्तु”
(अ.स.१/११/पृ.१६४) इत्युक्तम् इति पूर्वोक्तं (९/१२) मतव्यम् । ततश्च देवसेनस्य अपसिद्धान्तोऽपि दुर्वार एव।
कार्तिकेयानुप्रेक्षायां '“जं सव्वं पि पयासदि दव्व-पज्जायसंजुदं लोयं । तह य अलोयं सव्वं तं णाणं a વ્યાવ્યવહેંા(.૩.૨૧૪) રૂતિ સ્વામિનારરિરિ ગુનાં પર્યાવન્તર્યાવં ઘોડતા
___गुण-पर्याययोः सर्वथा व्यतिरेके “व्यवहारनयात् तु ‘यत् सत् तद् द्रव्यं पर्यायो वा' इति भेदः" " (स्या.र.५/८/पृ.८४१) इति स्याद्वादरत्नाकरे श्रीवादिदेवसूरिवचनम्, “ज्ञानं हि द्रव्य-पर्यायविषयो बोध” का (स्था.३/३/१९३/पृ.२६०) इति च स्थानाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिवचनम् अनुपपन्नं स्यात् । નથી.' મતલબ કે સ્વતંત્ર ગુણનું અસ્તિત્વ તેમને પણ માન્ય નથી.
(ચો.) અકલંકસ્વામી પણ લઘીયઐયમાં જણાવે છે કે “બાહ્ય અને આંતરિક પદાર્થ પરમાર્થથી દ્રવ્યપર્યાયાત્મક છે. આ બાબતને મનમાં રાખીને તેના અનુગામી વિદ્યાનન્દસ્વામી પણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં જણાવે છે કે “અર્થ દ્રવ્ય-પર્યાયાત્મક છે – આ મુજબ અકલંકદેવે કહેલ છે.” વિદ્યાનંદસ્વામી અષ્ટસહસ્રીવ્યાખ્યામાં પણ જણાવે છે કે “જીવાદિ વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક છે.” પૂર્વે (૧૨) આ સંદર્ભ દર્શાવેલ
હતો. તેને યાદ કરવો. મતલબ કે દેવસેનપૂર્વવર્તી ઉપરોક્ત ચારેય દિગંબરાચાર્ય પદાર્થને દ્રવ્ય-ગુણSી પર્યાયાત્મક કહેવાના બદલે દ્રવ્ય-પર્યાયાત્મક જ જણાવે છે. છતાં તેમના વચનને અવગણીને દેવસેન ગુણ નામનો ત્રીજો પદાર્થ તથા ગુણના પર્યાયો દર્શાવે છે. તેથી તેને અપસિદ્ધાન્ત દોષ પણ દુર્વાર જ છે.
છે દિગંબરમતે ગુણનો પર્યાયમાં અંતભવ છે 21 (ઋત્તિ.) કાર્તિકેય અનુપ્રેક્ષા ગ્રંથમાં દિગંબર સ્વામિકુમારે “જે જ્ઞાન દ્રવ્ય-પર્યાયયુક્ત સમસ્ત લોકને
તથા સમસ્ત અલોકને પ્રકાશિત કરે છે, તે સર્વપ્રત્યક્ષ = કેવલજ્ઞાન છે” – આ પ્રમાણે જણાવેલ છે. તે પણ પર્યાયમાં ગુણોના અંતર્ભાવને ધોતિત કરે છે. તેમની દૃષ્ટિએ ગુણો જો પર્યાયભિન્ન સ્વતંત્ર પદાર્થ હોત તો તેમણે દ્રવ્ય-ગુણ-પર્યાયયુક્ત લોક જણાવેલ હોત. આમ ઊહાપોહ કરતાં ગુણ સ્વતંત્ર પદાર્થ નથી - તેમ જ દઢ થતું જાય છે. તો પછી ગુણના પર્યાયની વાત તો તદન વાહિયાત જ સાબિત થાય ને!
A ગુણ-પર્યાય વચ્ચે અભેદ (જુ.) ગુણ અને પર્યાય જો પરસ્પર સર્વથા ભિન્ન હોય તો “વ્યવહારનયથી જે સતું હોય તે કાં તો દ્રવ્ય હોય કાં તો પર્યાય હોય - આવો વિભાગ (ભેદ) પડે” - આ મુજબ સ્યાદ્વાદરત્નાકરમાં શ્રીવાદિદેવસૂરિજીએ જે જણાવેલ છે, તે અસંગત થવાની આપત્તિ આવે. તેમજ દ્રવ્ય-પર્યાયવિષયક બોધને જ જ્ઞાન કહેવાય' - આ પ્રમાણે સ્થાનાંગસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ જે જણાવેલ છે, તે
1. यत् सर्वमपि प्रकाशयति द्रव्य-पर्यायसंयुतं लोकम् । तथा चाऽलोकं तज्ज्ञानं सर्वप्रत्यक्षम् ।।