Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧
,
વિ
२२२८ ० पर्यायाऽतिरिक्तो गुणो नास्ति ।
१४/१७ प्रकृते “गुणास्तु पर्यायाः” (वि.आ.भा.७३५ वृ.) इत्येवं विशेषावश्यकभाष्यवृत्तौ श्रीहेमचन्द्रसूरिवचनम्, __ भगवतीवृत्तौ “पर्यवा गुणा धर्मा विशेषा इति पर्याया” (भ.सू.२५/५/७४६/वृ.पृ.८८९) इति श्रीअभयदेवसूरिवचनम्, " प्रज्ञापनावृत्तौ पर्यायपदे “पर्यायाः, गुणाः, विशेषाः, धर्माः इत्यनर्थान्तरम्” (प्र.प.५/१०३/पृ.१७९) इति न श्रीमलयगिरिसूरिवचनञ्च स्मर्तव्यम् । शे “अन्वयो व्यतिरेकश्च द्रव्य-पर्यायसंज्ञितौ। अन्योऽन्यव्याप्तितो भेदाऽभेदवृत्त्यैव वस्तु तौ ।।” (शा.वा.स.७/ क ३१) इति शास्त्रवार्तासमुच्चये श्रीहरिभद्राचार्योक्तिरपि पर्यायाऽतिरिक्तगुणप्रतिषेधपरा द्रष्टव्या ।
“द्रव्य-पर्यायसङ्कल्पश्चेतस्तद्व्यञ्जकं वचः। तद् यथा यत्र यावच्च निरवद्येति योजना ।।” (सिद्ध द्वा.१०/ १५) इति सिद्धसेनीयद्वात्रिंशिकाकारिकाऽपि प्रकारान्तरेण अतिरिक्तगुणप्रतिषेधनपरायणा ज्ञेया । श्रीलावण्यसूरिभिरपि सिद्धसेनीयदृष्टिप्रबोधद्वात्रिंशिकायाः किरणावलीवृत्ती “गुणोऽपि पर्याय एव” (सि.द्वा.२०/
ગુણ પર્યાય રવરૂપ છે ! | (7) ગુણનો પર્યાયમાં અંતર્ભાવ કરવાની હમણાં જે વાત કરી, તે બાબતમાં આગમિક ટીકાકારોનું વચન અવશ્ય સ્મરણ કરવા યોગ્ય છે. (૧) “ગુણો તો પર્યાય છે' - આ મુજબ શ્રીહેમચન્દ્રસૂરિજીએ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં કહેલ છે. (૨) ભગવતીસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે ‘(A) પર્યવ, (B) ગુણ, (C) ધર્મ, (D) વિશેષ - આ ચારેય શબ્દો પર્યાયવાચી છે.” (૩) પ્રજ્ઞાપનાવૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિજીએ “ (A) પર્યાય, (B) ગુણ, (C) વિશેષ, (D) ધર્મ - આ ચારેય શબ્દોના અર્થમાં કોઈ ફરક નથી. ચારેય શબ્દો પર્યાયવાચી છે” – આ મુજબ કહેલ છે. તે વ્યાજબી જ છે.
# દ્રવ્ય-પર્યારાત્મક વસ્તુ : શ્રીહરિભદ્રસૂરિજી # છે (“ન્ય.) “વસ્તુના બે અંશ છે. અન્વય અને વ્યતિરેક, અન્વયની સંજ્ઞા (= નામ) દ્રવ્ય છે તથા આ વ્યતિરેકની સંજ્ઞા પર્યાય છે. ‘દ્રવ્ય શબ્દથી વાચ્ય અન્વય અને પર્યાય શબ્દથી વાચ્ય વ્યતિરેક વચ્ચે પરસ્પર આ વ્યાપ્તિ રહેલી છે. આ કારણસર (એકાન્તભેદથી અને એકાન્તઅભેદથી ભિન્ન જાત્યન્તર સ્વરૂપ એવી) ગ ભેદભેદવૃત્તિથી રહેતા તે બન્ને જ વસ્તુ છે, “વસ્તુ' તરીકેના નિશ્ચય વગેરેનું કારણ છે - આ પ્રમાણે
શાસ્ત્રવાર્તાસમુચ્ચયના સાતમા સ્તબકમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જે જણાવેલ છે, તેનાથી પર્યાયભિન્ન સ્વતંત્ર ગુણપદાર્થનો નિષેધ થાય છે.
$ દ્રવ્ય-પર્યાયવ્યવસ્થા નિર્દોષ : શ્રીસિદ્ધસેનદિવાકરજી હશે. (“વ્ય) “આ દ્રવ્ય અને તે પર્યાય - આ મુજબનો સંકલ્પ એ ચિત્ત છે. તે સંકલ્પનું વ્યંજક = અભિવ્યંજક વચન બને છે. તે વચન જે પ્રકારે, જ્યાં જેટલા પ્રમાણમાં યોજી શકાય તે યોજના = વ્યવસ્થા નિર્દોષ છે” - આ મુજબ સિદ્ધસેનીયાત્રિશિકાની (૧૦/૧૫) કારિકા પણ બીજી રીતે સ્વતંત્ર ગુણનો પ્રતિષેધ કરવામાં તત્પર છે - તેમ જાણવું. તેમજ સિદ્ધસેનીય દૃષ્ટિપ્રબોધદ્વાત્રિશિકાની કિરણાવલીવ્યાખ્યામાં શ્રીલાવણ્યસૂરિજીએ પણ “ગુણ પણ પર્યાય જ છે' - આવું કહીને પર્યાયથી સર્વથા સ્વતંત્ર એવા ગુણનો નિષેધ કર્યો છે. આ રીતે જ્યારે ગુણ પોતે જ પર્યાયથી ભિન્ન નથી તો “ગુણવિકાર