Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१८
० द्रव्य-गुणादिपरीक्षोपसंहारः .
२२३५ ઇમ જે દ્રવ્યાદિક પરખિઆ, રાખી ગુઆણ; ઉવેખી બહુ તનુમતિ, અવગણિઅ અજાણ ૧૪/૧૮ (૨૪૪) શ્રી જિન.
ઈમ (જે દ્રવ્યાદિક=) દ્રવ્ય-ગુણ-પર્યાય પરખ્યા, સ્વરૂપ-લક્ષણ-ભેદાદિકઈ કરી. ગુરુઆણ કહેતાં ગુરુપરંપરાની આશા રાખીનઈ, (બહુ=) ઘણા તનુમતિ જે તુચ્છ બુદ્ધિના ધણી, તેહનઈ ઉવેખીનઈ, અજાણ નઈ કદાગ્રહી, તેહનઈ અવગણીનઈ નિરાકરીનઈ. ૧૪/૧૮ ઉપસંહરતિ – “વ્યક્તિા
द्रव्य-गुण-पर्यया इति, परीक्षिता रक्षिता च गुर्वाज्ञा।
उपेक्ष्य बहुतुच्छमतीन कदाग्रहिणो निरस्य चैव ।।१४/१८॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - इति बहुतुच्छमतीन् उपेक्ष्य, कदाग्रहिणः निरस्य चैव द्रव्य-गुण रा -પર્યયા: પરીક્ષિતા:, ગુજ્ઞા વ રક્ષતા ૧૪/૧૮ાા
बहुतुच्छमतीन् = स्ववचनगतपूर्वापरविरोधाद्यवधारणाऽक्षमाऽतितुच्छमतिकान् उपेक्ष्य, कदाग्रहिणः = असदभिनिवेशलक्षणदृढाऽज्ञानवतः निरस्य चैव इति = दर्शितप्रकारेण द्रव्य-गुण-पर्यया स्वरूपलक्षण-भेदादिद्वारा निरीक्षिताः परीक्षिताः च लेशतः, रक्षिता च गुर्वाज्ञा = सुधर्मस्वाम्यादिगुरुपरम्पराऽऽज्ञा । “इतिशब्दः स्मृतो हेतौ प्रकारादिसमाप्तिषु” (ह.को.५/१०१) इति हलायुधकोशवचना- ण नुसारतः प्रकारार्थे अत्र इतिशब्दो योजितः । “चः पक्षान्तरसूचने” (अ.ए.ना.१२) इति अभिधानाद्येकाक्षरी- का नाममालावचनानुसारेणाऽत्र द्वितीयः चकारो बोध्यः।
અવતરણિકા :- પ્રસ્તુત વિષયનો ઉપસંહાર ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં કરી રહ્યા છે :
શ્લોકાર્થ:- આ રીતે અત્યંત તુચ્છ મતિવાળા લોકોની ઉપેક્ષા કરીને તથા કદાગ્રહી જીવોનું નિરાકરણ કરીને ઉપરોક્ત રીતે દ્રવ્ય-ગુણ-પર્યાયની પરીક્ષા કરવામાં આવી છે. તથા ગુર્વાજ્ઞાનું રક્ષણ કરવામાં આવેલ છે. (૧૪/૧૮)
છે તુચ્છ બુદ્ધિવાળાની ઉપેક્ષા કરો છું વ્યાખ્યાર્થ - પોતાના જ વચનમાં આવતા પૂર્વાપર વિરોધ વગેરેનું અવધારણ કરવામાં પણ જે બુદ્ધિ અસમર્થ હોય તે બુદ્ધિ અત્યંત તુચ્છ કહેવાય. આવી તુચ્છમતિવાળા લોકોની ઉપેક્ષા કરીને તથા થી ખોટી પક્કડ સ્વરૂપ દઢ અજ્ઞાનુવાળા જીવોનું નિરાકરણ કરીને ઉપર બતાવેલ પ્રકાર મુજબ સ્વરૂપ, લક્ષણ, ભેદ વગેરે દ્વારા દ્રવ્ય, ગુણ અને પર્યાયનું અહીં નિરીક્ષણ અને આંશિક પરીક્ષણ થયેલ છે. તેમજ સુધર્માસ્વામી વગેરે સદ્ગુરુઓની પરંપરાથી પ્રાપ્ત થતા આદેશની-અભિપ્રાયની અહીં રક્ષા કરવામાં આવેલ છે. “તિ” શબ્દ હેતુ, પ્રકાર, આદિ અને સમાપ્તિ અર્થમાં હલાયુધકોશમાં જણાવેલ છે. તેને અનુસરીને અહીં પ્રકાર અર્થમાં મૂળ શ્લોકમાં “તિ શબ્દ પ્રયોજેલ છે. અભિધાનાદિએકાક્ષરી નામમાલા • પુસ્તકોમાં “જે નથી. ફક્ત કો.(૧૧)માં છે. # કો. (૯)+સિ.માં “ગુરુની આણ” પાઠ. 8 મો.(૨)માં “અતીતનું પાઠ. જે પુસ્તકોમાં “જે ક...” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.