Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२३६ ० गुणादिगोचरप्रमाणमतोपदर्शनम् ।
१४/१८ गुण-पर्यायाः मिथो भिन्नतया लक्ष्यमाणा अपि स्वद्रव्याद् अभिन्ना इति प्रमाणमतं चेतसि रा कर्तव्यम् । इदमभिप्रेत्य अकलङ्कस्वामिना सिद्धिविनिश्चये “द्रव्यात् स्वस्मादभिन्नाश्च व्यावृत्ताश्च परस्परम् । म लक्ष्यन्ते गुण-पर्याया धीविकल्पाऽविकल्पवद् ।।” (सि.वि.३/२०) इत्युक्तम् । तदुक्तम् उद्धरणरूपेण न्याय- कुमुदचन्द्रे सप्तभङ्गीनयप्रदीपे च “द्रव्यात् स्वस्मादभिन्नाश्च व्यावृत्ताश्च परस्परम् | उन्मज्जन्ति निमज्जन्ति
નવ7ોનવM7 II” (ચા...પૃ.રૂ૭૦, તા.ન.પ્ર.કૃ.૪૧) રૂત્તિ પૂરું (૪૩) મર્તવ્યમત્રા ___“अनाद्यनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मज्जन्ति निमज्जन्ति जलकल्लोलवज्जले ।।” (आ.प.पृ.४) पण इति आलापपद्धतिकारिका अपि ‘सर्वं वाक्यं सावधारणमि'तिन्यायेन अर्थतः द्रव्यस्यैव पर्यायाः, न का गुणस्येति सूचयति। મુજબ મૂળ શ્લોકમાં રહેલ બીજો “' શબ્દ (ગુવંશારક્ષણસ્વરૂપ) પક્ષાન્તરને જણાવવા માટે જાણવો.
જિનવચનરક્ષાઃ પરમ કર્તવ્ય છે સ્પષ્ટતા - પ્રસ્તુત ગ્રંથની બેથી ચૌદ શાખામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું શ્વેતાંબર જૈન પરંપરા દ્વારા અને દિગંબર જૈન પરંપરા દ્વારા નિરૂપણ કરવામાં આવેલ છે. જ્યાં આગમિક પરંપરાનો અપલાપ થતો હોય કે વિરોધ થતો હોય તેવા સ્થળે દિગંબર મતની સમીક્ષા પણ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. આ સમીક્ષા કરવાનું પ્રયોજન દિગંબરો પ્રત્યે કાદવ ઉછાળવાનું નથી. પરંતુ સુધર્માસ્વામી વગેરે ગુરુભગવંતોની પવિત્ર પરંપરાથી આવેલ જિનવચનની રક્ષા કરવાનું છે.
૪ ભિન્ન જણાતા ગુણ-પર્યાય સ્વદ્રવ્યથી અભિન્ન જ (ગુજ.) ગુણ અને પર્યાયો પરસ્પર ભિન્ન જણાવા છતાં પણ સ્વદ્રવ્યથી અભિન્ન છે - આ મુજબ દ્રવ્ય-ગુણ-પર્યાયને વિશે પ્રમાણનું મંતવ્ય મનમાં ધારણ કરવું. આ અભિપ્રાયથી અકલંકસ્વામીએ છે સિદ્ધિવિનિશ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે “જેમ “આ જ્ઞાનમાં નીલ આકાર (= નીલવાવચ્છિન્નવિષયિતા) (ા છે. પેલા જ્ઞાનમાં પીત આકાર (= પીતત્વાવચ્છિન્નવિષયિત્વ) છે' - આવા વિકલ્પ વડે જ્ઞાનના આકારો
પરસ્પર ભિન્ન જણાય છે અને તે જ આકારો, વિના વિકલ્પ (નિર્વિકલ્પપણે – નિશ્ચિતપણે), જ્ઞાનથી 2 અભિન્ન હોય છે, તેમ ગુણ-પર્યાયો પરસ્પર પૃથફ જણાય છે તથા સ્વદ્રવ્યથી ગુણ-પર્યાયો અભિન્ન હોય
છે.” ન્યાયકુમુદચન્દ્ર ગ્રંથમાં તથા સપ્તભંગીનયપ્રદીપમાં પણ એક પદ્ય ઉદ્ધત કરેલ છે. તેમાં જણાવેલ છે કે “પાણીના પરપોટા જેમ પાણીમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પરસ્પર જુદા જણાય છે અને
જ્યારે તેઓ પાણીમાં જ સમાય છે ત્યારે પાણીથી અભિન્ન બની જાય છે. તેમ પ્રગટ થયેલા ગુણપર્યાયો પરસ્પર ભિન્ન જણાય છે અને સ્વદ્રવ્યથી તે અભિન્ન હોય છે. પર્યાયો સ્વદ્રવ્યમાં સમાય ત્યારે સ્વદ્રવ્યસ્વરૂપ બની જાય છે.” આ સંદર્ભ પૂર્વે (૪૩) પણ દર્શાવેલ છે. તેને અહીં યાદ કરવો.
(“ના.) આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જણાવેલ છે કે “અનાદિ-અનંત દ્રવ્યમાં પ્રતિક્ષણ સ્વપર્યાયો ઉત્પન્ન થાય છે અને સમાઈ જાય છે (નાશ પામે છે). જેમ પાણીમાં જળલહેર (તરંગો ઉત્પન્ન થાય અને પાણીમાં સમાઈ જાય, તેમ આ વાત સમજવી.” “દરેક વાક્ય અવધારણપૂર્વકનું હોય - આ ન્યાય = નિયમ મુજબ, દેવસેનની ઉપરોક્ત વાત પણ અર્થતઃ એવું જણાવે છે કે “પર્યાયો દ્રવ્યના