Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२४० • नय-निक्षेप-प्रमाणैः तत्त्वविभावना 0
१४/१९ જે દિન દિન ઈમ ભાવસ્થઈ, દ્રવ્યાદિ વિચાર; તે લહસ્યઈ જ સંપદા, સુખ સઘલાં સાર ll૧૪/૧લા (૨૪૫) શ્રી જિન. જેહ એ અર્થવિચાર' (ઈમ) દિન દિન પ્રતિ નિત્ય નિત્ય (દ્રવ્યાદિક) દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારરૂપ ભાવસ્થઈ, તેહ જીવ પ્રાણીઓ યશની સંપદા પામસ્યઈ. તથા સઘલાં (સાર) સુખ (લહસ્યઈ=) પામસ્ય) प्रकृताभ्यासफलं प्रकटीकरोति - ‘य' इति । ___ यो ह्येवं प्रतिदिवसम्, विभावयिष्यति द्रव्यादितत्त्वम् ।
स लप्स्यते ननु सुयश:सम्पदं सुखञ्च सर्वं खलु ।।१४/१९ ।। प्रकृते दण्डान्वयस्त्व म् - यः हि एवं प्रतिदिवसं द्रव्यादितत्त्वं विभावयिष्यति स ननु सुयशःसम्पदं सुखञ्च सर्वं खलु लप्स्यते ।।१४/१९।। एक “सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अन्नो वा। समभावभाविअप्पा, लहेइ मुक्खं न संदेहो ।।” क (स.स.२) इति सम्बोधसप्ततिवचनाद् यः अनिर्दिष्टनामा अनिर्दिष्टसम्प्रदायः अनिर्दिष्टलिङ्गः आत्मार्थी णि हि एवं = प्रदर्शितपद्धत्या नय-प्रमाणाभ्याम् उपलक्षणाद् निक्षेपतश्च प्रतिदिवसं = नित्यं द्रव्यादितत्त्वं का = द्रव्य-गुण-पर्यायपरमार्थं सुदीर्घाभ्यासेन विभावयिष्यति मध्यस्थधिया सः ननु इति निश्चये, द्रव्यानुयोगगोचरसूक्ष्मतटस्थपरिज्ञानप्रसूतां स्व-परयोः आध्यात्मिकलाभकारिणीं सुयश:सम्पदं प्रवचनरक्षा
અવતરણિકા :- પ્રસ્તુત અભ્યાસના ફળને ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં પ્રગટ કરે છે :
શ્લોકાર્થી :- આ પ્રમાણે જે જીવ રોજ દ્રવ્યાદિ તત્ત્વની વિચારણા કરશે તે ખરેખર સુયશની સંપત્તિને અને તમામ સુખને ચોક્કસ પ્રાપ્ત કરશે. ૧૪/૧૯)
જ માત્ર નામ-વેશથી કામ ન થાય , વ્યાખ્યાર્થી :- “શ્વેતાંબર હોય કે દિગંબર, બૌદ્ધ હોય કે અન્ય કોઈ હોય - જે પણ પોતાના આત્માને સ સમભાવથી ભાવિત કરે છે, તે મોક્ષને મેળવે છે. આ બાબતમાં સંદેહ નથી” - આ પ્રમાણે સંબોધસપ્તતિમાં જ કહેલ છે. તેને અનુસરીને અહીં મૂળ ગાથામાં “” શબ્દ દ્વારા જે આત્માર્થી જીવનો ઉલ્લેખ કરેલ છે, Cી તેના નામનો કે સંપ્રદાયનો કે લિંગનો નિર્દેશ કરવામાં આવેલ નથી. તેનાથી એ સૂચિત થાય છે કે ગમે
તે નામને ધરાવનાર, ગમે તે સંપ્રદાયમાં રહેનાર કે ગમે તે લિંગને (= સાધુવેષાદિને કે પુંલિંગ, સ્ત્રીલિંગ છે વગેરે લિંગને) ધારણ કરનાર આત્માર્થી જીવ આ ગ્રંથમાં જણાવેલી પદ્ધતિ મુજબ નય-પ્રમાણ અનુસાર તથા ઉપલક્ષણથી નિક્ષેપ અનુસાર રોજ સુદીર્ઘ અભ્યાસપૂર્વક દ્રવ્ય, ગુણ અને પર્યાયના પરમાર્થની મધ્યસ્થ બુદ્ધિથી વિશેષ રીતે ભાવના કરશે તે ખરેખર દ્રવ્યાનુયોગવિષયક સૂક્ષ્મ અને તટસ્થ બુદ્ધિથી ઉત્પન્ન થનાર સુયશની સંપત્તિને અવશ્ય પ્રાપ્ત કરશે. આ સુયશસંપત્તિ સ્વને અને પરને આધ્યાત્મિક લાભને કરાવનાર જાણવી. દ્રવ્યાનુયોગનો અભ્યાસી જિનશાસનની રક્ષા અને પ્રભાવના વગેરે પણ કરે છે. તેથી તેના નિમિત્તે 8 B(૨)માં “અભ્યસઈ” પાઠ. • પુસ્તકોમાં “વિચાર” પાઠ નથી. કો. (૯)માં છે. .. ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. જે ફક્ત લા.(૨)માં જીવ પ્રાણીઓ પાઠ. 1. શ્વેતાવરગ્ઝ સાવરશ્ન યુદ્ધન્નાથવા અન્ય વી. समभावभावितात्मा लभते मोक्षं न सन्देहः ।।