Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२२९
१४/१७
० वर्णादि-ज्ञानादीनां पर्यायरूपता १-पृ.४९७) इत्येवं सर्वथा स्वतन्त्रगुणो विप्रतिषिद्धः । हितोपदेशमालायां श्रीप्रभानन्दसूरिभिः '“केवलनाणं पुण सव्वदव्व-पज्जायकालअक्खलियं” (हितो.९७) इत्युक्त्या स्वतन्त्रगुणः प्रत्यषेधि ।
ततश्च क्वचिद् गुणत्वेन निर्दिष्टानाम् अपि वर्णादीनां ज्ञानादीनाञ्च पर्यायरूपतैव विज्ञेया। रा अत्रार्थे “भावओ णं लोए अनंता वन्नपज्जवा, गंधपज्जवा, रसपज्जवा, फासपज्जवा” (भ.सू.२/१/११२) म इति भगवतीसूत्रवचनम्, “भावओ णं जीवे अनंता नाणपज्जवा, अनंता दंसणपज्जवा, अनंता चरित्तपज्जवा” of (भ.सू.२/१/११२) इति च भगवतीसूत्रवचनं साक्षितया द्रष्टव्यम्, वर्णाद्यात्मकपर्यायाणां ज्ञानाद्यात्मकपर्यायाणां तत्र निर्देशात् । ततश्च द्रव्य-पर्यायातिरिक्ततृतीयराशिविधया गुणा नैव जिनागमसम्मताः, क कुतः गुणपर्यायाः ? इति दृढतरमवधेयम् । ___चारित्रप्राभृते “जाणदि णाणेण दव्व-पज्जाया" (चा.प्रा.१८) इति कुन्दकुन्दस्वामिवचनमपि गुणानां । पर्यायेऽन्तर्भावं दर्शयति। तदुक्तं समन्तभद्राचार्येणाऽपि युक्त्यनुशासने “न द्रव्य-पर्यायपृथग्व्यवस्था" (યુ.નુ.૪૭) તિા = પર્યાય - આવું કહેવાની જરૂરત જ નથી રહેતી. તેથી શ્વેતાંબરમત જ યુક્તિસંગત સમજવો. હિતોપદેશમાલામાં શ્રીપ્રભાનંદસૂરિજીએ પણ “કેવલજ્ઞાન તો સર્વ દ્રવ્ય-પર્યાયમાં સર્વ કાળે અસ્તુલિત છે' - આવું કહીને સ્વતંત્ર ગુણનો નિષેધ કર્યો છે.
ti ગુણો પર્યાયાત્મક છે (તા.) તેથી ક્યાંક શાસ્ત્રોમાં ગુણસ્વરૂપે વર્ણાદિનો અને જ્ઞાનાદિનો ઉલ્લેખ કરેલો હોય તો પણ તેને પર્યાય તરીકે જ સમજવા. આ બાબતમાં ભગવતીસૂત્રના વચનો સાક્ષી છે. ત્યાં બીજા શતકના પ્રથમ ઉદેશામાં જણાવેલ છે કે “ભાવની અપેક્ષાએ લોકમાં અનંતા વર્ણપર્યાયો, ગંધપર્યાયો, રસપર્યાયો અને સ્પર્શપર્યાયો છે. અહીં વર્ણાદિનો જ પર્યાય તરીકે નિર્દેશ કરેલો છે. ‘વર્ણના પર્યાયો આવો અર્થ ત્યાં અભિપ્રેત નથી. તે જ રીતે ત્યાં આગળ જણાવેલ છે કે “ભાવની દૃષ્ટિએ જીવમાં અનંતા , જ્ઞાનપર્યાયો, અનંતા દર્શનપર્યાયો, અનંતા ચારિત્રપર્યાયો છે.” અહીં જ્ઞાનાદિસ્વરૂપ પર્યાયોનો ઉલ્લેખ કરેલ છે. “ગુણાદિના પર્યાયો' - આવું અર્થઘટન ત્યાં અભિપ્રેત નથી. તેથી દ્રવ્ય અને પર્યાય કરતાં સ્વતંત્ર તૃતીય રાશિ તરીકે ગુણો જ જિનાગમમાં બિલકુલ સંમત નથી. તો ગુણના પર્યાય તો ક્યાંથી સંમત હોય? - આ વાત ખૂબ દઢ રીતે નિશ્ચિત સમજવી. તે માટે જ વારંવાર આ વાતની સિદ્ધિ જુદા-જુદા શાસ્ત્રપાઠોના આધારે આ ગ્રંથમાં વિવિધ પ્રકારે કરવામાં આવેલ છે.
દેવસેનમતમાં અપસિદ્ધાંત દોષ છે (વારિ) ચારિત્રપ્રાભૃતમાં “જ્ઞાન વડે જીવ દ્રવ્ય-પર્યાયોને જાણે છે' - આ પ્રમાણે કુંદકુંદસ્વામીએ જે જણાવેલ છે, તે પણ ગુણોનો પર્યાયમાં અંતર્ભાવ સૂચિત કરે છે. જો “ગુણ' નામનો ત્રીજો સ્વતંત્ર પદાર્થ તેમને માન્ય હોત તો તેમણે જ્ઞાનવિષય તરીકે તેનો ત્યાં ઉલ્લેખ જરૂર કર્યો હોત. આમ ઊંડાણથી વિચારવું. સમત્તભદ્રાચાર્યએ પણ યુક્તિઅનુશાસનમાં જણાવેલ છે કે “દ્રવ્ય-પર્યાયથી અલગ વ્યવસ્થા 1. વનસાને પુનઃ સર્વદ્રવ્ય-યાતીSQતિત 2. માવતો તોડનત્તા વર્ષર્થવાદ, અન્ધર્યવાડ, રસપર્ચવા, સર્ચવા | 3. भावतो जीवे अनन्ता ज्ञानपर्यवाः, अनन्ता दर्शनपर्यवाः, अनन्ताः चारित्रपर्यवाः। 4. जानाति ज्ञानेन द्रव्य-पर्यायान ।